Saurashtra Kutch

 • default
  સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી ગરમીનું જોર: 30 ડિગ્રીને પાર કરતો તાપમાનનો પારો

  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર નાબૂદ થતાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી ગરમીનું જોર વધ્યું છે. મહત્તમ તાપમાનનો પારો 30 ડિગ્રીને પાર કરી ગયો છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉનાળા જેવી ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. વેરાવળમાં 34.3, પોરબંદરમાં 33.1, કંડલામાં 31.1, અમરેલીમાં 30.8, ભુજમાં 31, રાજકોટમાં 30.7, દીવમાં 31.2, મહવામાં 31.8, સુરેન્દ્રનગરમાં 30.7, દ્વારકામાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું … Read More

 • default
  લોધીકાના કારખાનેદાર સાથે રૂ.14.25 લાખની છેતરપિંડી

  રાજકોટ જિલ્લાના લોધીકામાં પ્લાસ્ટીકનું કારખાનું ચલાવતા વણીક વેપારી સાથે રૂ.14.25 લાખની છેતરપીંડી થતાં ચકચાર મચી જવા પામી છે. વેપારીએ ચાઈનાથી મશીન મગાવ્યા હોય જે પેટે બેંક મારફત પિયા મોકલાવતા ગઠીયાએ તેનું ખાતુ હેક કરી પિયા ચાઈનાના બદલે મલેશીયા પહોંચી ગયાનું બહાર આવતા વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગઠીયા સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શ કર્યો … Read More

 • default
  સોમનાથમાં ભાજપ દ્વારા દલિત ધારાસભ્યોનો સન્માન સમારંભ યોજાશે

  સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભારતીય જનતા પાર્ટી ગીર સોમનાથ જિલ્લા અનુ. જાતિ મોરચા દ્વારા સંત સવૈયાનાથ ની જગ્યા ના મહંત અને રાજય સભા ના સાંસદ અને અનુ જાતિ મોરચો ના પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત થયેલા શંભુનાથજી મહારાજ , તેમજ બારડોલી મત વિસ્તારમાં ચુંટાયેલ અને રાજ્ય સરકાર મા સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગના કેબીનેટ મંત્રી મા સ્થાન … Read More

 • default
  રાજકોટના ખેરડી ગામે સામસામે બાઈક ભટકાતા ત્રણને ઈજા

  રાજકોટ તાલુકાનાં ખેરડી ગામે રહેતા હરેશભાઈ રમણીકભાઈ ઉ.વ.48 તેનો પુત્ર દર્શન હરેશભાઈ ઉ.વ.17 પોતાનું બાઈક લઈ જતા હતા ત્યારે સાંજના સાત વાગ્યે ખેરડી ગામની ભાગોળે સામેથી બાઈક લઈ આવતા ભરત આમેશભાઈ ઉ.વ.24 નામના યુવાનના બાઈક સાથે બાઈક ભટકાતા ત્રણેયને ઈજા થતાં સારવારમાં સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. Read More

 • default
  પડધરી પાસે આઈશરે હડફેટે લેતાં ટ્રેકટરચાલક પ્રૌઢનું મોત

  પડધરી નજીક ગત રાત્રે પુરઝડપે જતા આઈશરે હડફેટે લેતાં ટ્રેકટરના પ્રૌઢ ડ્રાઈવરનું મોત થયું હતું. સરપદડના વતની પ્રૌઢ પોતાના સંબંધીને મળવા દેપાડિયા ગામે જતા હતા ત્યારે જ બનેલી ઘટનાને પગલે રાજકોટ રહેતા તેના પુત્ર સહિતના સગા સંબંધીમાં શોક પ્રસરી ગયો હતો. પોલીસે જણાવ્યું કે, પડધરી પાસે આવેલા દેપાડિયા ગામ નજીક ગત રાત્રે બનેલી આ ઘટનામાં … Read More

 • default
  જૂનાગઢમાં પેટના દુ:ખાવાથી કંટાળીને વૃધ્ધે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

  જૂનાગઢ શહેરમાં પ્રૌઢ અને વયોવૃધ્ધોના વધતા જતા આપઘાતના બનાવમાં વધુ એકનો ઉમેરો થયો હતોય તેમ મેર પ્રૌઢે બીમારીથી કંટાળી ગળેફાંસો ખાઈ લઈ જીવાદોરી ટુંકાવી દીધાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. જૂનાગઢના ગીતાનગર વિસ્તારમાં રહેતા જેઠાભાઈ ગીગા બાપોદરા ઉવ.78 તે માનસીક બીમારીથી ચાલુ દવા દરમિયાન પેટનો દુ:ખાવો થતો હોય કંટાળીને ઘરમાં જ ગળેફાંસો ખાઈ લઈ જીવાદોરી … Read More

 • default
  કોડીનાર નજીક 108 અને ટ્રેકટર વચ્ચે અકસ્માત: એકનું મોત

  કોડીનાર પાસે 108 અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત અને 108ના ડ્રાઇવરને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયાં છે. કોડીનાર પોલીસ સ્ટેશનના પીએસઓ રાજુભાઇએ આપેલ વિગત મુજબ કોડીનારથી ડોળાશા તરફ જતી 108 એમ્બ્યુલન્સ અને સામેથી કોડીનાર તરફ આવતાં શેરડી ભરેલા ટ્રેકટર વચ્ચે કોડીનાર ઉના હાઇવે રોડ ઉપર મજેવડી હનુમાન પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકટરમાં ડ્રાઇવર … Read More

 • default
  સૌરાષ્ટ્રના 146 વર્ષ પ્રાચીન બાહુ જિનાલયે આજે ધ્વજા આરોહણ ઉત્સવ

  સૌરાષ્ટ્રના 146 વર્ષ પ્રાચીન બાહ જિનાલયે આજે ધ્વજા આરોહણ ઉત્સવ ઉજવાયો છે. આજથી ત્રિદિવસીય મહોત્સવનો પ્રારંભ થયો છે. લીંબડી જૈન મોટા ઉપાશ્રય નજીક આવેલા બાહ જિન સ્વામી નૂતન જિનાલયને પુન: પ્રતિષ્ઠા મહોત્સવને દસ વર્ષ થતાં આ વર્ષે જિનાલય ખાતે ઉત્સવની ભવ્ય ઉજવણી થઈ છે. લીંબડીમાં અજરામર જૈન સંપ્રદાય અને ગોપાલ સંપ્રદાય સાથોસાથ બાહ જિન સ્વામી … Read More

 • default
  સોમનાથ-ભક્તિનગર રેલ સેકશનનું ઇન્સ્પેકશન કરતા જનરલ મેનેજર ગુપ્તા

  પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક એ.કે.ગુપ્તાએ ગઇકાલે ભાવનગર ડિવિઝનના સોમનાથ-ભક્તિનગર રેલ સેકશનનું વાર્ષિક નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન સોમનાથ સ્ટેશન પર રેલ સુરક્ષા બળ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવેલ. જનરલ મેનેજર ગુપ્તા દ્વારા સોમનાથ સ્ટેશનનું નિરીક્ષણ કરવામાં આવેલ. વેરાવળમાં તેમણે રનિંગ મ, કોલોની, પિટ લાઇન અને હેલ્થ યુનિટનું નિરીક્ષણ કરેલ. જૂનાગઢમાં તેમણે મેકેનાઇઝડ લોન્ડ્રી Read More

 • default
  મોરબીનાં બે સિરામિક એકમમાં આઇટીનો સર્વે પૂરો: રૂ.ર.10 કરોડનાં ટેકસની વસૂલાત

  માર્ચ નજીક આવતાં ઇન્કમટેકસ વિભાગે ટેકસ વસૂલાત માટે કડક કાર્યવાહીનો દંડો ઉગામ્યો છે. ગઇકાલે શાપર બાદ મોડી સાંજે મોરબીનાં સિરામિક એકમોમાં સર્વે કરી આજે સવારે રૂ.ર.10 કરોડનાં ટેકસની વસૂલાત કરી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. શાપરમાં શાઇનીંગ ફાઉન્ડ્રીમાં તપાસ કરી બાકી રહેતો કરોડોનો ટેકસ વસૂલ્યો છે ત્યાર બાદ ગઇકાલે સાંજે આઇટી અધિકારી પ્રવિણ વમર્નિાં માર્ગદર્શન … Read More

Most Viewed News
VOTING POLL