Saurashtra Kutch

 • IMG-20180621-WA0032
  અમરેલીઃ ચોરીના 14 ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી એસઆેજીની ટીમ

  આગામી દિવસોમાં રથયાત્રાના તહેવાર તથા અન્ય ધાર્મીક તહેવારો સબબ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગ રુપે ગુજરાત રાજ્યમાં નાસતા-ફરતાં આરોપીઆેને પકડવા ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ તે અન્વયે પોલીસ અધિક્ષક, અમરેલીનાઆેએ ગુન્હાની તપાસનાં કામે પકડવાનાં બાકી અને નાસતાં-ફરતાં આરોપીઆેને તુરંત પકડી પાડવા જરુરી સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.આે.જી.ના પોલીસ સબ ઇન્સ. આર.કે. કરમટ Read More

 • default
  હસ્તલિખિત ગામના રેકર્ડનું ઈન્ડેકસિંગ અને ડેટા એન્ટ્રી કરવા સરકારનો નિર્ણય

  જમીનના માલિક-ખરીદનારની આેળખ મળી રહે તે માટેના 7/12ના ઉતારા, ફોમ નં.6 સહિતની કામગીરી તા.1-4-2005થી કોમ્પ્યુટરાઈઝ કરવામાં આવી છે અને 2008માં તેનું પ્રમોલગેશન થઈ ચુકયું છે. 2004 પહેલાની 7/12ના ઉતારા સહિતની નાેંધ કોમ્પ્યુટરાઈઝ કરવાનો અત્યંત મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે લીધો અને તે અંગેની જાણ તમામ જિલ્લા કલેકટરોને કરી દેવામાં આવી છે. રાજ્યમાં સને 1989થી મહેસુલી રેકર્ડ … Read More

 • default
  ખાંભાના તુલસીશ્યામ રેન્જના રબારિકા રાઉન્ડમાંથી બે શિકારીઆેને ઝડપી પાડતું વન વિભાગ

  તુલસીશ્યામ રેન્જમાં શિકારની પ્રવુતિ ફૂલી ફાલી હંમેશા રહે છે શિકારી આે માટે તુલસીશ્યામ રેન્જ માં શિકાર કરવો સરળ બની ગયો છે અને શિકારીઆે માત્ર બાતમી ના આધારે જ ઝડપી શકાય છે નહીતર આરામ થી શિકારીઆે પોતાના કામ ને અંજામ આપી શિકાર કરી જતા રહે છે ત્યારે આજે ખાંભા તાલુકા ના પાચપચીયા રેવન્યુ વિસ્તાર આવેલ નહેર … Read More

 • default
  ગાેંડલના કેશવાળામાં બે સ્થળેથી 1.43 લાખનો દારૂ પકડાયોઃ એલસીબીના દરોડા

  ગાેંડલના કેશવાળા ગામે બે સ્થળે રુરલ એલસીબીએ રેડ કરી 1.43 લાખના દારુના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. રુરલ એલસીબીએ કેશવાળા ગામે રેઈડ કરી કેશવાળા ગામની બિલડી માર્ગથી આેળખાતી સીમમાં હિરજીભાઈ પુનાભાઈ વાડોદરીયાના કબ્જા ભોગવટાની વાડીના મકાનમાં દિનેશ પુનાભાઈ ગોહેલ, કોળી રહે. સાણથલી ગામ તા. જસદણવાળાએ ભારતીય બનાવટનો પરપ્રાંતનો Iગ્લીશ દારુનો જુદી જુદી બ્રાન્ડનો … Read More

 • default
  રેવન્યુ વિભાગના વર્ગ-1ના 36 અધિકારીઆેની નિમણૂકઃ સૌરાષ્ટ્રને પાંચ ફાળવાયા

  ગુજરાત વહીવટી સેવા વર્ગ-1 (જુનિયર સ્કેલ) સંવર્ગની 36 જગ્યાઆે તા.4 જૂન 2018થી બે વર્ષ માટે ઉભી કરવામાં આવી છે. સીધી ભરતીથી 36 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે અને તેની રાજ્યના અલગ-અલગ જિલ્લાઆેમાં ફાળવણી કરવામાં આવેલ છે. રાજકોટને 2, જામનગર, સુરેન્દ્રનગર અને અમરેલીને એક-એક અધિકારી ફાળવાયા છે. Read More

 • default
  જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નં.15ની એક બેઠકની તા.8 જુલાઇના ચૂંટણી

  જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નં.15ની સામાન્ય કેટેગરીની એક બેઠકની અને વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નં.11ની સામાન્ય સ્ત્રી કેટેગરીની ખાલી પડેલી એક બેઠકની ચૂંટણી આગામી તા.8 જુલાઈના રોજ યોજવામાં આવશે. આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે અને તા.25ના રોજ ફોર્મની ચકાસણી રાખવામાં આવી છે. તા.26ના ફોર્મ પાછા ખેંચી શકાશે અને તા.8 જુલાઈના સવારે 8થી સાંજના 5 વાગ્યા સુધી … Read More

 • default
  બોટાદ જિ.પં.માં સત્તા જાળવી રાખતું કાેંગ્રેસ

  બોટાદમાં જિલ્લા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં પ્રમુખ તરીકે વસંતબેન વાનાણી અને ઉપપ્રમુખ હિંમતભાઈ કટારિયાની બિનહરીફ વરણી કરવામાં આવી. બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રભાતભાઈ યાદવ અને ઉપપ્રમુખ નઝમાબેન શાહની અઢી વર્ષની ટર્મ પુરી થતી હોય તેમજ નવા મહિલા પ્રમુખ જનરલ કેટેગરીના બનાવવાનું જાહેરનામું બહાર પડતા જિલ્લા પંચાયતના પ્રમુખ માટે મહિલાઆે વચ્ચે જંગ જામ્યો હતો. ક Read More

 • default
  બોટાદનાં ઢીકવાણીમાં ઝેરી દવા પી જતાં 16 બકરાંના મોતઃ અરેરાટી

  બોટાદ જિલ્લાના ઢીકવાણી ગામે પાણી પીતા 16 બકરા અને નાનામોટા પશુ પક્ષીઆેના તેમજ શ્વાન અને આંખલાના મોત થયા હતા પશુ ડોકટર સહિત જંગલ ખાતાના અધિકારીઆે ઘટના સ્થળે દોડી ગયા હતા. વધુ મળતી માહિતી મુજબ બોટાદ જિલ્લાના ઢીકવાણી ગામની સીમની જમીનમાં ઢોર ચારી રહ્યા હતા ત્યારે પાણીની લાઈનમાં લિકેજના કારણે સાઈડમાં ખાડામાં પાણીનું ખાબોચીયુ ભરેલુ હતું … Read More

 • default
  ધોરાજીના ભાડેર ગામે મુિસ્લમ પ્રાૈઢની હત્યામાં પટેલ દંપતી સહિત ત્રણ ઝડપાયા

  ધોરાજીના ભાડેર ગામે મુિસ્લમ પ્રાૈઢની કરપિણ હત્યાના ગુનામાં પોલીસે ત્રણ આરોપીઆેની ધરપકડ કરી છે. મુળ વંથલી પાસેના રવની ગામના મુસાભાઈ ઈબ્રાહીમભાઈ સાંધ ઉ.વ.55એ ભાડેર ગામના હરૂભા જીતુભા વાઘેલાની સાત વિઘા જમીન કપાસ વાવવા રાખી હતી. આ જમીનના મુદ્દે અગાઉથી જ ગામના જેન્તીભાઈ છગનભાઈ સાંગાણીને ગરાસિયા પરિવાર સાથે મનદુઃખ ચાલતું હતું. આવી સ્થિતિમાં આ જમીન વાવવા … Read More

 • default
  ગાેંડલના ગુંદાળા ચોકડી પાસે સાઈકલસવાર વૃધ્ધને હોન્ડાએ હડફેટે લેતાં મોત

  ગાેંડલના ગુંદાળા ચોકડી પાસે અકસ્માતનો સિલસિલો અવિરત ચાલ્યા જ કરે છે જેમાં ગત રાત્રીના વધુ એક ઉમેરો થવા પામ્યો છે સાઇકલ સવારને અડફેટે લેતાં તેમનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. તે વિગતો મુજબ અકસ્માત માટે કુખ્યાત બનેલા ગાેંડલના ગુંદાળા ચોકડી અને માર્કેટીગ યાર્ડ પાસે નેશનલ હાઇવે પર ગત રાત્રિના શહેરના સ્ટેશન ખાતે … Read More

Most Viewed News
VOTING POLL