Saurashtra Kutch

 • default
  ધ્રોલના લ્યારા ગામે સગીરા સાથે દુષ્કર્મની શંકા

  ધ્રોલ તાલુકાના લ્યારા ગામની સીમમાં આવેલ હકુબાપુની વાડીમાં રહેતી અને મુળ ગોધરાની સગીરા સાથે દુષ્કર્મ થયાની શંકાએ ચકચાર મચી જવા પામી છે. ગઈકાલે સવારે આંચકી ઉપડતા તેને સારવાર માટે અહીંની હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જેમાં તે સગભર્િ હોવાનું ખુલતા પોલીસે હોસ્પિટલે દોડી જઈ તપાસનો ધમધમાટ શ કર્યો છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મુળ ગોધરાની અને હાલ … Read More

 • default
  લીંબડીમાં બે આખલાઓના મુદ્દે વૃધ્ધનો ભોગ લીધો

  લીંબડી શહેરના ટેલીફોન એક્સચેન્જ ઓફિસ પાછળ, ઈન્દ્રાહાઉસ સોસાયટીમાં રહેતા હરીભાઇ તળશીભાઈ પુરબીયાના જણાવ્યા અનુસાર તે અને તેમના પત્ની મંજુલાબેન હરીભાઇ પુરબીયા બંન્ને કાગળ, કોથળી અને પાણીની બોટલો શહેરમાંથી વીણી અને વહેંચીને પોતાનુ જીવન નિવર્હિ કરતા હતા. ત્યારે બુધવારે સવારે 8:30 વાગ્યે લીંબડીના એ.ડી.જાની રોડ પર હનુમાનજીના મંદિર પાસે નગરપાલિકા દ્વારા મુકવામાં આવેલી કચરા પેટીના Read More

 • default
  ધોરાજીમાં ધારાસભ્યની ઓફિસ સામે યુવાનના ધરણા

  ધોરાજીમાં ધારાસભ્ય લલિત વસોયાએ લોકોને ખોટા વચનો આપી મુર્ખ બનાવ્યાના આક્ષેપ સામે બહારપુરાના યુવાને એક દિવસના ધરણા કરી ઉપવાસ આંદોલન છેડયું છે. આ અંગેની વિગત મુજબ ધોરાજીમાં આવેલી બહારપુરા વિસ્તારોમાં આંબેડકરનગરમાં રહેતા અશોક નાનજી સોંદરવાએ એક યાદીમાં જણાવ્યું છે કે, દોરાજીમાં 75 વિધાનસભાના ધારાસભ્ય લલિત વસોયાએ લોકોને ખોટા વચનો આપી મુર્ખ બનાવેલ છે અને તમામ … Read More

 • default
  દુકાન ખાલી કરવાની ધમકી આપી દુકાનદારને માર માર્યો

  સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં છેલ્લા 45 વર્ષથી વ્યવસાય કરતા દુકાનદાર મુફદ્દલભાઇ કાથાવાળાને અજાણ્યા શખ્સે આવી ધોકાવાળી કરી ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત જો દુકાન ખાલી નહી કરે તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં ગુજરાત કોયર માર્ટના નામે મુફદ્દલભાઇ અહેમદઅલી કાથાવાળા છેલ્લા 45 વર્ષ કરતા વધુ સમયથી હાર્ડવેરનો વ્યવસાય … Read More

 • default
  લીલિયાના મોટા કણકોટ ગામમાં મકાન દબાવવા યુવાન પર હુમલો

  લીલિયાના મોટા કણકોટ ગામે મકાન પડાવી લેવા માટે ગઈકાલે બપોરે ત્રણ શખસોએ યુવાનને પાઈપથી માર માર્યો હતો આ બનાવમાં ઈજાગ્રસ્ત કનુભાઈ પ્રેમજીભાઈ બગડા ઉ.વ.42ને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત કનુભાઈના પુત્ર કિશોરે જણાવ્યું કે, અમારા મકાનને દબાવી લેવા માટે ચંદુ, હિના અને ભોલા નામના શખસોએ પાઈપથી માર માર્યો હતો. વાસ્તવમાં બજારમાં આવેલ પોતાની … Read More

 • default
  કુડાના વિકલાંગ દંપતીની આત્મવિલોપનની ચીમકી

  ધ્રાંગધ્રાના કુડા ગામે રહેતા વિકલાંગ દંપત્તી પાસે વર્ષોથી પોતાના કબજામાં રહેલ ખેતીની જમીન ફાળવણી કરવામાં આવે તેવી માંગણી સાથે જિલ્લા કલેક્ટરને લેખીતમાં રજુઆત કરાઇ છે. કુડામાં રહેતા જગદીશભાઈ શેખવા અને તેમના પત્ની બન્ને વિકલાગ છે. અને ખેત મજૂરી કરી પોતાનુ ગુજરાન ચલાવે છે. ત્યારે વર્ષોથી કુડા ગામે આવેલ જમીન પર પોતાનો કબજો છે. અને વિકલાંગના … Read More

 • 20180302_111935
  મ્યુઝિક, મસ્તી અને ધમાલ સાથે રંગોત્સવને માણતા સૌરાષ્ટ્રવાસીઓ

  હોળી-ધૂળેટીના પર્વને સૌરાષ્ટ્રવાસીઓએ આનંદભેર માણ્યો છે. મહોત્સવને લઈ ઠેર-ઠેર ખાનગી ફાર્મ હાઉસ, વોટરપાર્ક, પાર્ટી પ્લોટમાં ડી.જે. વીથ વોટર ડાન્સના આયોજનો થયા હતા. છેલ્લા ઘણા સમયથી આ પ્રકારના આયોજનોથી લોકો મિત્રો, પરિવાર સાથે અલગ-અલગ વોટરપાર્ક, ફાર્મ હાઉસમાં જઈ મ્યુઝિક સાથે ધમાલ મસ્તી કરે છે. બાળકો પણ અહીં ધીંગા મસ્તી કરી આનંદ લે છે. શેરી, ગલીઓમાં મિત્રો, … Read More

 • default
  મોરબી એસીબી ટીમે ધૂળેટીમાં પત્તા ટીચતા પોણો ડઝન જુગારીઓને 1.85 લાખ સાથે ઝડપ્યા

  મોરબી એલ.સી.બી.એ બાતમીને આધારે માળીયા તાલુકાના ખાખરેચી ગમે રહેણાંક મકાનમાં જુગાર રમતા આઠ શખ્સોને રૂ.1,85,500 રોકડા તથા કાર, મોબાઈલ મળી 9 લાખ થી વધુના ના મુદામાલ સાથે ઝડપી લીધા છે મોરબી જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ માર્ગદર્શન હેઠળ એલ.સી.બી ના ઇન્ચાર્જ પી.આઈ.આર.ટી.વ્યાસ ટીમ જુગારની બદ્દી નાબુદ કરવા જેમાં એલ.સી.બીના જયવંતસિંહ ગોહીલને મળેલી બાતમીના આધારે ખાખરેચી … Read More

 • default
  ઉપલેટામાં વરલી મટકાનો જુગાર રમાડતાં બે શખસો ઝડપાયા

  પોલીસ અધિક્ષક અંતરીપ સુદની સુચનાથી આર.આર.સેલ. રાજકોટ ઉપલેટા અશ્વિન ચોક પાસે આરોપી અખ્તર આેસામણ કીડીયા જાતે.મેમણ જાહેરમાં આંકડા ઉપર પૈસાની લેતી દેતી કરી હારજીતનો જુગાર રમાડતા વલ} સાહીત્ય લખેલ ચીઠી તથા માઇક્રાેમેક્ષ કંપનીનો મોબાઇલ ફોન કી.રૂા.પ00 તથા રોકડ રૂા.3730 મળી કુલ કી.રૂા.4ર30ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આરોપી આેસમાણ કીડીયાને પૂછપરછ કરતા વલ} ફીચરના આંકડાઆે … Read More

 • bb
  અમરેલીની પીએનબીમાં યુવાનોનો નવતર વિરોધ: વિદ્યાર્થીઓએ મેનેજરને ઘેરો ઘાલ્યો

  અમરેલીનાં બેરોજગાર શિક્ષ્ાિત યુવાનોએ ગઈકાલે અમરેલી શહેરની પંજાબ નેશનલ બેન્કમાં જઈને નિરવ મોદીનાં બનાવટી ભલામણપત્રનાં આધારે મેનેજર સમક્ષ્ા ધંધાર્થે લોન આપવાની માંગ કરતાં શહેરીજનોમાં આ નવતર વિરોધથી આશ્ર્ચર્ય ઉભુ થયું હતું.અમરેલી જિલ્લામાં બેરોજગાર યુવાનોનાં આંકમાં સતત વધારો થઈ રહૃાો છે. પેટે પાટા બાંધીને વાલીઓ પોતાના વ્હાલસોયા સંતાનોને અભ્યાસ કરાવે છે પરંતુ સરકાર યુવાન Read More

Most Viewed News
VOTING POLL