Saurashtra Kutch

 • default
  માળિયા ઉચાપત કેસમાં ઈન્ચાર્જ ચીફ આેફિસર સહિતના બેની જામીન અરજી કોર્ટે ફગાવી

  માળિયા નગરપાલિકામાં ખોટા બીલો બનાવીને 1.08 કરોડના ઉચાપત કેસમાં એસીબી ટીમે ઇન્ચાર્જ ચીફ આેફિસર, પાલિકા પ્રમુખ અને બે કર્મચારી સહીત નવ આરોપીને ઝડપી લીધા હતા જેમાં આજે ઇન્ચાર્જ ચીફ આેફિસર સહીત બે આરોપીએ કરેલી જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. માળિયા પાલિકાના ઇન્ચાર્જ ચીફ આેફિસર એમ એમ સોલંકી પાલિકાના કર્મચારી સુભાન અલારખા મેર, અને અબ્દુલ … Read More

 • COLLECTOR BUNGLOW GANDKI. SAFAIjpg
  મોરબી કલેકટર બંગલો સહિત શહેરભરમાં ઉભરાતી ગટરો, કચરાના ગંજ! શાસકોને શરમ નથી

  મોરબીના કલેકટર બંગલો નજીક ઉભરાતી ગટર મામલે સ્થાનિક વેપારીઆે આંદોલન ચલાવી થાકી ગયા છે છતાં કોઈ કાર્યવાહી થઇ નથી તો મંગળવારે પંદર જેટલા બાઈકચાલકો સ્લીપ થયા હતા કલેકટર બંગલો પાસે ખદબદતી ગંદકી દુર કરવામાં તંત્ર ઉદાસીનતા સેવે છે તો મોરબીવાસીઆેની મશ્કરી સમાન સ્વચ્છતા મિશન અંતર્ગત મોરબી પાલિકાને ટૂ સ્ટાર સર્ટીફીકેટ એનાયત કરાયું છે, બોલો ! … Read More

 • default
  દામનગર શહેરમાં નવું બસ સ્ટેન્ડ નથી બન્યું ત્યાં 3 બસો છીનવાઈ ગઈ

  દામનગર શહેરમાં બનાવવામાં આવેલ નવી સ્ટોપ હજુ પુરૂ બન્યું પણ નથી અને ત્યાં તો દામનગરમાંથી લાંબા અંતરની બસો એકાએક બંધ થવા લાગી છે તો દામનગરની વસ્તી આશરે 45000ની છે. તો શું દામનગરના લોકોને લોકલ બસો જ મળશે લાંબા અંતરની બસો કયારેય નહી મળે તેવું ચર્ચાઈ રહ્યું છે. વર્ષો જૂની ધારી ડેપોની બસ ધારી-ભાવનગર બંધ કરી … Read More

 • wintar1
  સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠાર વધ્યો, ઠંડી ઘટી

  સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે ઠારનું પ્રમાણ વધ્યું છે અને ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. સવારે ભેજનું પ્રમાણ એકાએક જોરદાર વધી ગયું છે. રાજકોટમાં 74, પોરબંદર-આેખામાં 80, ભુજમાં 88, નલીયામાં 89, સુરેન્દ્રનગરમાં 72, કંડલા-ગાંધીનગરમાં 88, મહુવામાં 71 ટકા ભેજ નાેંધાયો છે અને તેના કારણે સવારે ઠંડીની અનુભૂતિ થવા પામી છે. ગઈકાલની સરખામણીએ આજે લઘુત્તમ તાપમાન ઉંચકાયું છે. રાજકોટમાં … Read More

 • 001
  ગીર અભયારÎય નજીક પ્રવાસનને મંજૂરી પર નિયંત્રણ મૂકવા હાઇકોર્ટમાં રિટ

  ગીર અભયારÎય નજીક પ્રવાસનને મંજૂરી પર નિયંત્રણો મૂકવા અને વાઘને બચાવવાના કાર્યક્રમની જેમ એશિયાટીક સિંહોના સંરક્ષણ માટે પણ વિશેષ કાયદા ઘડવાની માગ સાથે હાઇકોર્ટ સમક્ષ જાહેરહિતની અરજી કરવામાં આવી છે. હાઇકોર્ટના એિક્ટંગ ચીફ જસ્ટિસ અનંત એસ. દવે અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ખંડપીઠે રાજ્ય સરકારને નોટિસ પાઠવીને આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં મૂકરર કરી છે. … Read More

 • default
  તાલાલા, ચલાલા, સુત્રાપાડા અને માળિયા મીયાણાના ચીફ આેફિસરોની બદલી

  ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિમાર્ણ વિભાગના નાયબ સચીવ ભકિત શામળે સૌરાષ્ટ્રની ચાર નગરપાલિકાઆેના ચીફ આેફિસરોની બદલીના હુકમો કર્યા છે. અમરેલી જિલ્લાના ચલાલાના ચીફ આેફિસર સદામહુસૈન એમ. અન્સારીની બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે બદલી કરવામાં આવી છે. મોરબી જિલ્લાના માળીયા મીયાણા નગરપાલિકાના ચીફ આેફિસર પરાક્રમસિંહ મકવાણાને રાજકોટ જિલ્લાની જસદણ નગરપાલિકાના ચીફ આેફિ Read More

 • default
  રાજકોટ નજીક પરપ્રાંતીય યુવાનની હત્યા

  રાજકોટ નજીક કોટડાસાંગાણી પાસેના પીપલાળા રોડ પર એક પરપ્રાંતીય યુવાનની અર્ધનગ્ન હાલતમાં હત્યા કરાયેલી લાશ મળી આવતાં સનસનાટી મચી ગઈ છે. મુળ મધ્યપ્રદેશના યુવાનની પથ્થરના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આ બનાવમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મળતી વિગતો મુજબ રાજકોટ-કોટડા રોડ પર આજે સવારે બાવળની જાળીમાં એક લાશ પડી … Read More

 • default
  મોરબી ઉદ્યાેગપતિને રિલાયન્સના પમ્પ માટે લલચાવી 1.70 કરોડની છેતરપિંડી આચરનારા બે બિહારી ઝડપાયા

  મોરબીના જેતપર ગામના ઉદ્યાેગપતિ સાથે 1.69 કરોડની છેતરપીડી મામલે તપાસ ચલાવતી એલસીબી ટીમને મોટી સફળતા મળી છે અને બિહારથી બે ઇસમોને દબોચી લઈને રોકડ રકમ, મોબાઈલ અને લેપટોપ સહીત કુલ 54.60 લાખનો મુદામાલ રીકવર કરવામાં આવ્યો છે. મોરબીના જેતપર ગામના રહેવાસી હિરેનભાઈ ચંદુભાઈ અઘારા નામના ઉદ્યાેગપતિને રિલાયન્સ પેટ્રાેલપંપની ડીલરશીપ મેળવવા કરેલી અરજી બાદ ઠગ ટોળકીએ … Read More

 • default
  જસદણના આલણસાગર તળાવમાંથી પાણીની બેફામ ચોરી

  જસદણ શહેરને પીવા માટે પાણી પુરૂ પાડતું આલણસાગર તળાવમાં હાલમાં બેફામ પાણીની ચોરી થઈ રહી છે. ત્યારે સિંચાઈ તંત્ર તાબોટા પાડી પોતાની ફરજમાં ઉણું ઉતર્યું છે. જસદણથી પાંચ કિલોમીટર દૂર આવેલ બાખલવડ ગામમાં જે આલણસાગર તળાવ આવ્યું છે તે જસદણના પ્રજાવત્સલ રાજવી આલાખાચર બાપુએ ઈ.સ. 1900ની સાલમાં એટલા માટે બંધાવ્યું હતું કે, જસદણ બાખલવડ દેવપરા … Read More

 • default
  શાપર-વેરાવળમાં યુવાન પર હુમલો

  રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળમાં રહેતો રાહુલ દિનેશભાઈ બારૈયા ઉ.વ.26 નામનો યુવાન ગઈકાલે સાંજે હરગંગે વે બ્રિજ પાસે ભાવેશ જીવા, રાજુ સંજયે ઝઘડો કરી ઢીકાપાટુ અને પથ્થર વડે હુમલો કરતા તેને વધુ સારવાર માટે અહીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જયારે અન્ય બનાવમાં લોધીકાના ખીરસરા ગામે રહેતો કાતિર્ક કરશનભાઈ સાગઠીયા ઉ.વ.22 નામનો દલિત યુવાન તેના ઘેર હતો … Read More

Most Viewed News
VOTING POLL