Saurashtra Kutch

 • default
  જેતપુરમાં સાડીના મલમલના 600 મુદ્દાની ચોરીના ગુનામાં પૂર્વ કામદાર સહિત ત્રણ મુદ્દામાલ સાથે ઝડપાયા

  જેતપુરના ખીરસરા રોડ ઉપર આવેલ એક સાડી એકમમાંથી સફેદ કાપડના મુદ્દા નંગ-600ની ચોરી એક અઠવાડીયા પહેલા થઇ હતી તે આજે ત્રણ આરોપીઆેને એલસીબીએ કુલ મુદ્દામાલ કિ.રુ.ર07300 સાથેઝડપી પાડી સીટી પોલીસને હવાલે કર્યા હતા. શહેરના ખીરસરા રોડ ઉપર આવેલ જોડીયા હનુમાન નજીક આવેલ હરસિધ્ધી કોટન પ્રિન્ટ નામક સાડીના કારખાનાના માલીક મુળજીભાઇ પોપટભાઇ ડાવરીયા(રહે. શ્યામ ચેમ્બર, અમરનગર … Read More

 • default
  ગાેંડલમાં યુવતીની છેડતીની શંકાએ દેવીપૂજક પરિવાર વચ્ચે બોલી બઘડાટીઃ પાંચ ઘવાયા

  ગાેંડલમાં વોરાકોટડા રોડ પર પંચપીરની ધાર પાસે દેવીપૂજક પરિવાર વચ્ચે ધોકા, પાઈપ વડે બઘડાટી થતાં સામસામે પાંચ વ્યકિતને ઈજા થતાં તેને સારવાર માટે અહીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. માસીયાઈ ભાઈના મિત્રએ અન્ય યુવતીના મોબાઈલ નંબર મેળવવા માટે વાત કરતા યુવતીની છેડતી કર્યાની શંકાએ આ ડખ્ખો થયાનું પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ … Read More

 • default
  જસદણની સોલીસીટર સોસાયટીમાં જુગાર રમતાં સાત શખસો ઝડપાય

  જસદણના સોલીસીટર સોસાયટીમાં પોલીસે દરોડો પાડી મકાનમાં ચાલતા જુગારધામમાં સાત શખસોને ઝડપી લીધા હતાં. સોલીસીટર સોસાયટીમાં રહેતાં દીપક હિરાદાસ ગાેંડલીયાના મકાનમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી દીપક ઉપરાંત પરસોતમ વિરજી કલકાણી, વિજય ધનજી ઢોલરીયા, મહેશ ભગવાનથી સરવૈયા, સગ્રામ વનભાઈ ઝાપડીયા, દિલીપા શાંતિ પરમાર અને યશવંત પ્રવીણ વઘાસીયાની ધરપકડ કરી રૂા.15,580ની Read More

 • default
  વાંકાનેરમાં લોડરની ઠોકરે ઉદ્યાેગપતિ રસીક રાજવીરનું કરૂણ મોતઃ અરેરાટી

  વાંકાનેર લોહાણા મહાજના ઉપપ્રમુખ અને અગ્રણી ઉદ્યાેગપતિ રસીકભાઈ રાજવીનું આજે સવારે લોડરની ઠોકર લાગતા તેનું મૃત્યુ થતાં લોહાણા સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. અંબિકા રીફેકટ્રીઝ પ્રા.લી.ના માલિક રસીકભાઈ રાજવીનું અકસ્માત થયાનું શહેરમાં વાત પ્રસરતા લોહાણા સમાજ અગ્રણી જીતુભાઈ સોમાણી સહિતના સમાજના અગ્રણીઆે જુદી જુદી જ્ઞાતિ અને ઉદ્યાેગ જગતના અગ્રણીઆે બહોળી સંખ્યામાં હોસ્પિટલે Read More

 • default
  જેતપુરમાં અકસ્માત બાબતે એસટી સ્લીપર કોચના ડ્રાઇવર-કન્ડકટરની પીટાઇઃ બસમાં બેફામ તોડફોડ

  જેતપુર શહેરના જુનાગઢ રોડ પર સ્વામીનારાયણ મંદિર પાસે એક બાઇક સવાર એસટી બસને આેવર ટેઈક કરવા જતા બસના આગળના ભાગમાં આવી જતા ગંભીર ઈજા પહાેંચી સાથે રસ્તા પર પડéાે હતો ત્યાં પાછળથી બીજા મોટર સાયકલોમા આવેલા કેટલાક શખ્સોએ બસના ડ્રાઈવર-કંડક્ટરને નીચે ઉતારીને બેફામ મારમારીને બસની તોડફોડ કરી હતી. શહેરના જુનાગઢ રોડ પર સ્વામિનારાયણ મંદિર પાસે … Read More

 • default
  લોધીકામાં મુિસ્લમ યુવતીનો ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ

  રાજકોટ જિલ્લાના લોધીકામાં મુિસ્લમ યુવતીએ પોતાના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કરતા તેના પરિવારજનોમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. બે વર્ષ પહેલા અકસ્માતમાં મૃત્યુ પામનાર ભાઈના વિયોગમાં છતના હંંકમાં દોરી બાંધી આ પગલું ભરવા જતાં પરિવારજનો જોઈ જતાં તેને બચાવી સારવાર માટે અહીની હોસ્પિટલમાં ખસેડાઈ છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ લોધીકામાં રહેતી અફસાના ઈકબાલભાઈ … Read More

 • default
  હળવદમાં બ્રાûણી ડેમમાં આપઘાત કરી લેનાર વૃધ્ધના મૃતદેહની શોધખોળ

  હળવદના બ્રાûણી ડેમમાં એક વૃધ્ધે ઝંપલાવ્યા બાદ તેઆેની શોધખોળ ચલાવાઈ હતી. જો કે વૃધ્ધનો બીજા દિવસે કોઈ પત્તાે લાગ્યો નથી અને તંત્ર દ્વારા મૃતદેહ શોધવા પુરતા પ્રયાસો કરવામાં ન આવતા હોવાના આક્ષેક કરીને સ્થાનિકોએ રોડ ચકકાજામની ચીમકી ઉચ્ચારી છે. હળવદ તાલુકાના બ્રાûણી નદી પર આવેલ સુંદરગઢ ગામ પાસેના પુલ નજીક તા.12ના રોજ બપોરના સુમારે ચરાડવા … Read More

 • default
  મંદિર ચોરીના કેસની મુદતે આવેલા ચોરનો ફરી મંદિરમાં ચોરીનો પ્રયાસ

  પાટડી કોર્ટમાં મુદતે આવેલો શખ્સ પાટડી ખારાઘોડા રોડ પર આવેલા વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં ધોળા દિવસે ચોરી કરવા જતા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો હતો. પાટડી પોલીસે મંદિરના સીસીટીવી કૂટેજના આધારે આ શખ્સને પાટડી કોર્ટ બહારથી ઝબ્બે કર્યો હતો. પાટડી કોર્ટમાં મુદતે હાજરી આપવા આવેલો મૂળ દસાડાનો અને હાલ અમદાવાદ વાડજ ખાતે રહેતો શખ્સ બચુભાઇ ગુગાભાઇ … Read More

 • default
  હળવદ શહેર કોળી સેનાના પ્રમુખ તરીકે વિજય ચાવડાની વરણી

  હળવદમાં યુવાનોના હૃદયસમ્રાટ અને માર્ગદર્શક એવા યુવા વિજય દિલીપભાઈ ચાવડા ,ગુજરાત કોળી સેના દ્વારા પ્રમુખ તરીકે નિમણૂક કરાતા હળવદ શહેરના યુવાનોમાં આનંદ ની લાગણી જોવા મળી છે. તાજેતરમાં હળવદ ખાતે કોળી સેના ગુજરાત ના હળવદ શહેર પ્રમુખ તરીકે વિજયભાઈ દિલીપભાઈ ચાવડા હળવદ શહેર પ્રમુખ તરીકે નિમણૂક કરાતા શુભેચ્છાઆે નો વરસાદ વરસી રહ્યાે છે હળવદ ઠાકોર … Read More

 • default
  વેરાવળ મીઠાપુર ગામે સોમનાથથી કોડીનાર રેલવે લાઈન અટકાવવા આજે વાંધા રેલી

  વેરાવળ તાલુકાના મીઠાપુર ગામે તા.13/2/19ના રોજ કાજલી, બાદલપરા, મીઠાપુર, ભાલપરા અને પાટણ વિસ્તારમાં અસરગ્રસ્ત ખેડૂતોની એક મીટીગ મળી હતી. આ મીટીગનો મુખ્ય હેતુ વેરાવળથી કોડીનાર સુધી જે કંપનીઆેને ફાયદા કરાવવા માટે રેલવે નાખવામાં આવનાર છે તે અટકાવવા બાબતે તા.14/2/19ના રોજ હજારો ખેડૂતો બાઈક રેલી સાથે વેરાવળ પ્રાંત અધિકારીઆેને વાંધા અરજી આપવા જવાના છે તે બાબતે … Read More

Most Viewed News
VOTING POLL