Saurashtra Kutch

 • default
  જેતપુરમાં બે નશાખોર નેપાલી ટ્રેન પહોંચવા છતાં ટ્રેક ઉપરથી ઉભા ન થયા: બન્નેના કરુણ મોત

  જેતપુર શહેરના ભાદર નદી પરના રેલ્વેના પુલ પર બે નેપાળી યુવાનો રેલ્વેના પાટા પર નશાની હાલતમાં બેઠા હતા ત્યાંરે ત્યાંથી પસાર થયેલ વેરાવળ જબલપુર ટ્રેનની હડફેટે ચડી જતા બંને યુવાનોના ટ્રેન હેઠળ કપાઈ જવાથી કમકમાટીભયર્િ મોત નિપજ્યાં હતા શહેરના નવાગઢ વિસ્તારમાં આવેલા ભાદરનદીના રેલ્વેના પુલ પર બપોરે બે અજાણ્યા યુવાનો વેરાવળ જબલપુર ટ્રેનની હડફેટે ચડી … Read More

 • trfic
  સોમનાથ: જીઆઇડીસી અને પ્રભાસપાટણમાં ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રાહિમામ

  પ્રભાસપાટણમાં મુખ્ય બજારોમાં લારી-ગલ્લા અને વધારાના ઓટલાઓ તેમજ પાટણ ઝાંપાની જીઆઈડીસી સુધીના ડ્રાઈવરો ઉપરના દબાણો દૂર કરવાની જર છે તેમજ સોમનાથ શોપીંગ સેન્ટરની સામેની દુકાનોએ જે છાપરા કાઢેલ છે તે દૂર કરવા જરી છે. બિનઅધિકૃત દબાણોને કારણે પ્રભાસપાટણના લોકો હાલાકી ભોગવી રહેલ છે. પ્રભાસપાટણમાં એકમાત્ર મુખ્ય બજાર છે અને તે સીધી સોમનાથ મંદિરે નીકળે છે. … Read More

 • default
  કોડીનાર પાલિકાની સાત વોર્ડની 28 બેઠક માટે 68 મૂરતિયાઓ મેદાને

  કોડીનાર નગરપાલિકાની સાત વોર્ડની 28 બેઠક માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ તરફથી 74 કોંગ્રેસ તરફથી 34 તથા 16 અપક્ષ મળીને કુલ 124 ફોર્મ ભરાયા હતા જેમાં ભાજપ્ના 28 ઉમેદવારો તેમજ કોંગ્રેસના 28 ઉમેદવારોને પ્રતિક ફાળવતા તેમજ 16 અપક્ષમાંથી ચાર અપક્ષના ફોર્મ ચકાસણી દરમિયાન નીકળી જતાં હવે 12 અપક્ષ સાથે કુલ 68 ઉમેદવાર મેદાને રહ્યા … Read More

 • default
  મોરબી એસઓજી ટીમે લૂંટના ગુનામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપ્યો

  જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ તરફથી મળેલી સૂચના મુજબ જિલ્લામાં નાસતા ફરતા આરોપી પકડી પાડવા અને મોરબી એસ.ઓ.જી.પી.આઈ. એસ.એન.સાટી ના માર્ગદર્શન હેઠળ મોરબી ટાઉનમાં પેટ્રોલીંગ દરમ્યાન ફારૂકભાઇ પટેલ તથા ધર્મેન્દ્રભાઇ વાધડીયાને મળેલ ખાનગી હકિકત આધારે મોરબી વીશીપરામાંથી ટંકારા પોલીસ સ્ટેશન વર્ષ 2015 થી લૂંટના ગુનામાં નાસ્તા ફરતો આરોપી સલમાન ઇકબાલભાઇ જુસબભાઇ મોવર જાતે મિયાણા ઉવ.ર0 &h Read More

 • default
  આગામી તા.17 ફેબ્રુઆરી ચૂંટણીના દિવસે ધોરાજીમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત

  ધોરાજી માં આવતી તા 17 ફેબ્રુઆરી નારોજ ધોરાજી નગરપાલિકા સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી યોજાનાર છે ધોરાજી ના ઇન્ચાર્જ પીઆઇ કેઆર રાવતે જણાવેલ કે ધોરાજી માં કુલ 36 વોર્ડ છે જેમાં કુલ 83 મતદાન મથકો પર મતદાન યોજાનાર છે અને શહેર માં 30 જેટલા મતદાન મથકો સંવેદન શીલ છે ધોરાજી માં ચૂંટણી ના સમયે કાયદો અને … Read More

 • default
  વેરાવળમાં દબાણો દૂર કરી રસ્તા પહોળા કરાતા લોકોમાં હાંશકારો

  વેરાવળમાં હવે અમે આરામથી રીક્ષા ચલાવી શકીએ છીએ. અમારી દુકાન પાસેનો રોડ હવે અમને પહોળો લાગે છે. રસ્તા પરના દબાણો દૂર થતાં હવે વેપાર કરવામાં વધુ સરળતા રહે છે. આ શબ્દો છે વેરાવળની આમ જનતાના. જિલ્લા કલેકટર અજય પ્રકાશના માર્ગદર્શન તળે પ્રોબેશનલ આઇ.એ.એસ. ઓમપ્રકાશની વેરાવળને દબાણમુકત કરવાની કાર્યવાહીને વેરાવળવાસીયોએ ખુબ વખાણી અને વધાવી છે. હા … Read More

 • સૌરાષ્ટ્ર-કચ્છમાં સતત બીજા દિવસે વાદળિયું વાતાવરણ: અનેક સ્થળે અમીછાંટણા

  આજે સતત બીજા દિવસે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં વાદળિયું વાતાવરણ રહ્યું છે. રાજકોટ, જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ અમીછાંટણા ગઈકાલે થયા હતા. રાજકોટમાં આજે સવારે વહેલી સવારમાં 51, ભાવનગરમાં 68, પોરબંદરમાં 64, વેરાવળમાં 62, દ્વારકામાં 60, ભુજમાં 55, નલિયામાં 54, સુરેન્દ્રનગર 66 અને અમરેલી 53 ટકા ભેજ નોંધાયો છે. ભેજવાળા વાતાવરણના કારણે મોડીસાંજથી વહેલી … Read More

 • chutni1
  ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં પરિણામો જાહેર: ઠેર-ઠેર ઉજવણી

  સૌરાષ્ટ્ર-કચ્છની 649 સહિત રાજ્યની 1423 ગ્રામ પંચાયતોમાંથી સમરસ અને બિનહરીફ જાહેર થયેલી પંચાયતો સિવાયની ગ્રામ પંચાયતોની ચૂંટણી ગયા રવિવારે યોજવામાં આવી હતી. આજે તમામ તાલુકા મથકોએ સવારે 9 વાગ્યાથી મત ગણતરીનો પ્રારંભ થયો હતો અને એકાદ કલાકમાં જ મોટાભાગના પરિણામો જાહેર થઈ ગયા છે. પ્રથમ વખત ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ થયો હતો અને તેના … Read More

 • IMG-20180203-WA0017
  વડિયા પાસે બાઈક અને એસટી બસનો ગમખ્વાર અકસ્માત: તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખનું ઘટના સ્થળે મોત

  વડીયા તાલુકાના અનિડા ગામ પાસે સામેથી આવતી અમરેલી ડેપોની એસટી બસ જે અમરેલી ધોરાજી રૂટ પર જઇ રહી હતી તે સમયે વડીયાથી પોતાના ગામે સનાળા મુકામે જતા કુંકાવાવ તાલુકા પચાયત ના પૂર્વ પ્રમુખ બધાભાઈ મયાત્રા ઉ.આશરે 55 વર્ષ જે પોતાનું બાઇક 14 6066 લઈને જતા હતા તે સમયે સામે થી આવતી અમરેલી ધોરાજી રૂટની એસટી … Read More

 • default
  જેતપુર રિક્ષામાંથી દેશી દારૂ સાથે જૂનાગઢનો શખસ ઝડપાયો

  Read More

Most Viewed News
VOTING POLL