Saurashtra Kutch

 • IMG-20180221-WA0172
  હળવદ: કંડલા પોર્ટના અધિકારીની હમસફર સાથે બની અંતિમ સફર

  હળવદ પાસે કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં ત્રણના મોતથી અરેરાટી વ્યાપી ગઈ છે. કંડલા પોર્ટના અધિકારી પત્ની સાથે કંડલા તરફ જઈ રહ્યા હતા ત્યારે હળવદ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા કણ મોત થયા હતા. અમદાવાદથી કંડલા તરફ અર્ટિકા કારમાં જતા હતા ત્યારે ગોપાલધામ પાસે અર્ટિકા કાર ડમ્પર પાછળ ધડાકાભેર ઘૂસી જતાં પતિ-પત્ની અને ડ્રાઈવરના … Read More

 • default
  તહેવારોમાં કોલકત્તા જવા હાપા-સાંત્રાગાચી સ્પે.એસી સુપરફાસ્ટ સાપ્તાહિક ટ્રેન

  યાત્રિકોની સુવિધા માટે તથા તહેવારોને ધ્યાનમાં રાખી મુસાફરોની વિશેષ ટ્રેનોની માગણીને અનુલક્ષીને પશ્ર્ચિમ રેલવે દ્વારા ટ્રેન નં.02839/02838 હાપા-સાંત્રાગાચી એસી સુપરફાસ્ટ વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નં.02839 હાપા-સાંત્રાગાચી એસી સુપરફાસ્ટ વિશેષ ટ્રેન પ્રત્યેક સોમવારે હાપાથી 10:40 વાગ્યે પ્રસ્થાન કરશે અને બુધવારે 5:45 વાગ્યે સાંત્રાગાછી પહોંચશે. આ ટ્રેન 5 માર્ચથી 2 Read More

 • IMG-20180221-WA0093
  ગોંડલ તાલુકાના પોલીસ અને બુટલેગરોની હાઈડ એન્ડ સીક: અંતે રાજકોટનો મુસ્લિમ શખસ ઝડપાયો

  ગત મોડી રાત્રે વિદેશી દા ભરેલ ઈકો કારચાલક અને તાલુકા પોલીસ વચ્ચે પકડાપકડીની રમત રમાયા બાદ અઢી-ત્રણ કલાકની જહેમત બાદ ફિલ્મી ઢબે પીછો કરી રહેલ પોલીસે મિતાણા નજીકથી ઈકો કારને ઝડપી લઈ કારચાલકને દબોચ્યો હતો. પોલીસે વિદેશી દા કાર સહિત રૂ.269900નો મુદામાલ કબજે કરી દા સાથે ઝડપાયેલ રાજકોટના મુસ્લિમ શખસની પૂછપરછ સાથે તપાસ હાથ ધરી … Read More

 • default
  જસદણ નજીક ઓટો રિક્ષા-છકડો અથડાતાં વિંછીયાના પ્રૌઢનું મોત

  જસદણ નજીક ગતરાત્રે છકડો રીક્ષા અને ઓટો રીક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં વિંછીયા તાલુકાના ભોંયરા ગામના પ્રૌઢનું મોત થયું હતું. આ બનાવમાં ઈજા પામેલા ઓટો રીક્ષા ચાલક અને તેના મિત્રના સારવાર માટે રાજકોટ લાવવામાં આવ્યા હતા. જસદણથી લીલાપુર જતા રોડ પર ગત રાત્રે 11 વાગ્યે છકડો અને ઓટો રીક્ષા સામસામે ભટકાયા હતા. છકડાની પાછળના ભાગે બેઠેલા … Read More

 • default
  મોરબી એલસીબીએ 23 શંકાસ્પદ મોબાઈલ સાથે ચારને ઝડપી લીધા

  મોરબી જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌડની સુચનાથી મુજબ આજરોજ એલ.સી.બી.ના ઇન્ચાજ પી.આઈ. આર.ટી.વ્યાસ માર્ગદર્શન હેઠળ મોરબીને મિલ્કત સબંધી ગુનાઓ રોકવા તથા ડીટેકટ કરવા અંગે જરૂરી સૂચના આપતા એલ.સી.બી./પેરોલ ફર્લોસ્કવોર્ડ ના સ્ટાફ ને શનાળારોડ ભકિતનગર સર્કલ પાસે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સહદેવસિંહ નીરૂભા જાડેજા, યોગરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાને ખાનગી રાહે બાતમી મળી હતી કે ચાર ઇ Read More

 • IMG-20180222-WA0152
  ભચાઉ નજીક ટ્રેનની ઠોકરે વિકાસ મંડળના પ્રમુખની પત્ની અને પિતરાઈ ભાઈનું મોત

  કચ્છ ભુજના ભચાઉ નજીક ટ્રેનની ઠોકરે વિકાસ મંડળના પ્રમુખની પત્ની અને તેના પિતરાઈ ભાઈનું મોત થતાં પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આજે સવારે વોકીંગમાં નીક્ળ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હોવાનું બહાર આવ્યું છે. બનાવના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા. જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડી તપાસ હાથ … Read More

 • default
  લીંબડીમાં સાઇકલ લઇને ઘરે જતા યુવાનનું વાહનની ટકકરે મોત

  લીબડી હાઇવે પરની વિનાયક હોટલ સામે વડોદથી મજુરીકામ કરી ઘરે સાયકલ લઇને પરત ફરતા મફાભાઈ દાનાભાઈ કંબોચાને રાજકોટ તરફથી આવતા અજાÎયા વાહન ચાલકે ટક્કર મારી હતી. આથી ગંભીર રીતે ધવાયેલા મફાભાઈનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારેઅજાÎયો વાહન ચાલક બનાવ સ્થળેથી નાસી છુટયો હતો લીબડી નેશનલ હાઈવે પર અકસ્માતોની વણથંભી વણઝારનો સીલસીલો અટકવાનું નામ જ નથી … Read More

 • IMG-20180219-WA0047
  સોમનાથ ત્રિવેણી સંગમમાં અસંખ્ય પક્ષીઓનો જમાવડો: રોજ 30થી 40 કિલો ગાંઠિયા આરોગે છે

  સોમનાથ ત્રિવેણી સંગમ કિનારે અસંખ્ય પક્ષીઓ આવેલા છે જેમાં ળા-પાળા સફેદ કબા નામના પક્ષીઓ ગાઠિયાના જોરદાર શોખીન છે. અને આ વર્ષે આ પક્ષીનો પણ ભારે વધારો જોવા મળે છે. યાત્રિકો તેમના બાળકો અને પરિવાર સાથે જયારે ત્રિવેણી સંગમ કિનારે આવે છે ત્યારે આ પક્ષીઓને જોઈને ખૂબજ આનંદ અનુભવે છે અને બાળકો ખુશ-ખુશાલ જોવા મળે છે … Read More

 • gujhigh
  ગીર જંગલમાં કનકાઈ મંદિરે રાત્રીરોકાણની પરવાનગી મુદ્દે સરકાર, ટ્રસ્ટને હાઈકોર્ટની શોકોઝ નોટિસ

  મધ્ય ગીર જંગલમાં આવેલા કનકાઈ માતાજી મંદિર ખાતે વન પયર્વિરણ વિભાગ દ્વારા સપ્ટેમ્બર-2017ના પરિપત્રથી રાત્રી રોકાણની પરવાનગી આપવા સામે રાજકોટની વાઈલ્ડ લાઈફ ક્ધઝર્વેશન ટ્રસ્ટ દ્વારા હાઈકોર્ટમાં પિટિશન અરજી હાઈકોર્ટે રાજ્ય સરકાર, વનપયર્વિરણ વિભાગ સહિતના સંબંધીતોને કારણદર્શક નોટિસ પાઠવી છે. વન અને પયર્વિરણ વિભાગ દ્વારા રાજકોટ લાઈફ ક્ધઝર્વેશન ટ્રસ્ટ દ્વારા હાઈકોર્ટમાં પડકારાત Read More

 • default
  સુલતાનપુર હાઇસ્કૂલમાં વિધાર્થીઓ દરરોજ આપી રહ્યા છે મોતને તાલી…?

  ગાેંડલ તાલુકાનું વસ્તનીની ગણતરીએ મોટામાં માટું સુલતાનપુર ગામ છે. જયારે સમસ્યાઆેથી ભરેલું પણ આટલું જ મોટું છે. ગામની પાયાની સુવિધા જેવીકે રોડ રસ્ત, એસટી અને શિક્ષણના પ્રશ્નો પણ તેટલા જ જટીલ છે. સુલતાનપુરમ) માધ્યમીક શાળા, ગ્રાન્ટેડ શાળા છે અહીની હાઇસ્કૂલનું બિલ્ડીગ વર્ષો જુનુ છે. આ બિલ્ડીગ વર્ષોથી બનેલું હોય સમયાંતરે રીનોવેશન થયેલના હેવથી કાળ આ … Read More

Most Viewed News
VOTING POLL