Saurashtra Kutch

 • default
  મુળી તાલુકાના સરા ગામે ફટાકડાના કારણે લાગેલી આગથી હજારો રૂપિયાની સુકી કડબ ખાક

  મૂળી તાલુકાના સરાગામે રહેતા અણદાભાઇ માત્રાભાઇ અને તેમના ભાઇ હમીરભાઇ માત્રાભાઇ પશુપાલન અને છુટક મજુરી કરી પોતાનુ ગુજરાન ચલાવે છેે. હાલ સરા વિસ્તારમા ચોમાસામા મેધરાજાએ રુષણા લેતા સીમમા પશુઆે માટેનુ લીલુ ચરિયાણ કયાય રહયુ નથી માલધારીઆેને પશુઆેના નિભાવ માટે ખુબજ હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. ત્યારે અત્યારથીજ ઉનાળામા કપરી પરિસ્થિતીમા પશુઆેના નિભાવ માટે સુકી … Read More

 • IMG-20181111-WA0010
  ગરવા ગિરનારની ગોદમાં તા.19થી 23 પવિત્ર લીલી પરિક્રમા

  આગામી તા.19થી 23 કારતક સુદ 11થી કારતક સુદ-15 સુધી ગરવા ગીરનાર ફરતે યોજાઈ રહેલી પૂÎયના ભાથા સમાન લીલી પરિક્રમામાં ઉમટી પડતાં લાખો ભાવિકોના આગમનને લઈને વનવિભાગ દ્વારા યાત્રાળુઆેને પરિક્રમાના રસ્તે ચાલવામાં અગવડ તથા મુશ્કેલી ન પડે તે ઉપરાંત અન્નક્ષેત્રો તથા પીવાના પાણી, વન્યપ્રાણીઆેથી રક્ષણ તથા પર્યાવરણના જતન માટે પણ કોઈ મુશ્કેલી ન પડે તે માટે … Read More

 • IMG-20181111-WA0014
  મહંત સ્વામી ભાદરામાંઃ આજે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો

  ગાેંડલના અક્ષરમંદિર ખાતે સતત 18 દિવસ સુધી ધર્મલાભ આપી બીએપીએસ મહંત સ્વામી મહારાજ ગાેંડલથી ભાદરાજવા વિદાય થયા ત્યારે હજારો હરિભકતો અક્ષર મંદિરે એકત્રિત થયાં હતાં. 9 નવેમ્બર સુધી એમ સતત 18 દિવસ સુધી ગાેંડલના અક્ષર મંદિર ખાતે પૂણિર્મા, દિવાળી અને અન્નકૂટ ઉત્સવનો લાભ આપી તા.9 ભાઇબીજના દિવસે જામનગર જિલ્લાના ભાદરા ગામે સ્થિત સ્વામી નારાયણ મંદિરે … Read More

 • 20181112_081047
  જસદણમાં આજે લાભપાંચમના દિવસે વહેલી સવારથી કામકાજ શરૂ થયા

  જસદણમાં કેટલાંક દુકાનદારોને બાદ કરતાં દિવાળીની રજા બાદઆજે સવારથી બજારો ખુલી જવા પામી હતી આજે કેટલાંક વેપારીઆે કારખાનેદારોએ કામનું મુહૂર્ત કર્યું હતું. જો કે, હલર અને હીરા ઉદ્યાેગમાં મંદી હોવાથી મોટાભાગના કારખાનાઆે મુહૂર્ત બાદ બંધ કરાયા હતા. Read More

 • IMG_3303
  ખેડૂતોની મહેનત એળે ન જાય, પુરતા ભાવો મળે, વ્યાજના વિષચક્રમાં ન ફસાય તે માટે રાજય સરકાર કટિબધ્ધઃ મુખ્યમંત્રી રૂપાણી

  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી એ સુત્રાપાડા તાલુકાના પ્રાંસલી ગામે રૂપિફયા 15 કરોડના ખર્ચે નિમાર્ણ પામેલ આધુનિક માર્કેટીગ યાર્ડના લોકાર્પણ પ્રસંગે કહ્યું કે, નૂતન વર્ષમાં ખેડૂતો માટે સરકારે નવી સુવિધા માર્કેટ યાડૃના સ્વરૂપે જનતાને 14 મહિનાના ટૂંકા ગાળામાં અર્પણ કરી છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં ઝડપથી વિકાસના કામો થઇ રહ્યા છે. સરદાર વંભભાઇ પટેલની 182 … Read More

 • default
  ખાંભાના વ્યાજબી ભાવની દુકાનના પ્રમુખની દુકાનમાંથી 220 બોગસ કાર્ડ જપ્ત કરતા પૂરવઠા અધિકારી

  ખાંભા તાલુકા રેશનિંગના ઘઉં ચોખા તેમજ અન્ય ચીજવસ્તુનો કાળો કારોબાર ફૂલ્યો ફાલ્યો થઇ રહ્યાે છે ત્યારે આ કારોબાર ઉપર ખાંભા તાલુકા પુરવઠામાં આવેલ કે.કે.વાળાની નિમણૂક થતા જ આ રેશનિંગ દુકાનદારોમાં જાણે ફફડાટ ફેલાઇ ગયો છે. જયારે આ તાલુકા પુરવઠા અધિકારીએ માત્ર 1 જ મહિનામાં ખાંભા તાલુકાની 3 વ્યાજબી ભાવની દુકાનો સિઝ કરતા હાલ રેશનિંગ ધંધા … Read More

 • default
  જેતપુર ફાઇબર કારખાનામાં આગથી પાંચ લાખનું નુકસાન

  જેતપુરમાં ધારેશ્વર પાસે આવેલ આઇ.ટી.આઇ પાછળ આવેલ આેમ ફાઇબર નામના કારખાનામાં મધરાત્રે અચાનક આગ લાગતાં કારખાનામાં પડેલ પ્લાસ્ટિકનો કાચો માલ બળીને ભસ્મીભૂત થઇ ગયેલ હતો. જેતપુર ફાયર ફાઇટરને જાણ કરતાં ત્રણ ફાયર ફાઇટર ઘટના સ્થળે આવી બે કલાક બાદ આગ કાબૂમાં આવેલ હતી. આગ લાગવાથી કારખાનામાં પડેલ કાચો માલ અંદાજીત રૂપિયા ચાર થઇ પાંચ લાખનું … Read More

 • IMG-20181106-WA0004
  નાગેશ્રી ગામે જુગાર રમતાં સાત ઇસમોને ઝડપી લેતી અમરેલી એસઆેજી ટીમ

  પોલીસ અધિક્ષક નિલિર્પ્ત રાય દ્વારા જુગારની બદીને સમાજમાંથી દૂર કરવા અને તે રીતે તમામને કામગીરી કરવા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે અન્વયે એસઆેજીના પોલીસ સબ ઈન્સ. આર.કે. કરમટા તથા ટીમ એસઆેજીએએ નાગેશ્રી ગામેથી જાહેરમાંથી તીનપતીનો જુગાર રમતાં સાત ઈસમોને ઝડપી પાડયા હતા. પકડાયેલ આરોપીનામાં લાલજીભાઈ કાનાભાઈ ધાપા (રહે.ધુળિયા આગરિયા, તા.રાજુલા), અનકભાઈ ભાણાભાઈ બોરીચા &hell Read More

 • default
  અમરેલીના પેન્શનરો 15 ડિસે. સુધીમાં જિલ્લા-તિજોરી કચેરીએ પુરાવા પહાેંચાડવા

  આજકાલ પ્રતિનિધિ-અમરેલી ઃ અમરેલી જિલ્લા તિજોરી કચેરી મારફત અમરેલી જિલ્લામાં પેન્શન મેળવતા તમામ પેન્શનરો રોકાણના પુરાવાઆે જિલ્લા તિજોરી કચેરી ખાતે જમા કરાવવાના રહે છે. નાણાકીય વર્ષ 2018-19ની આવક આવકવેરા ચૂકવવાપાત્ર થતી હોય તેવા તમામ પેન્શનરોએ ચાલુ નાણાકીય વર્ષમાં નિયમોનુસાર રોકાણ કરેલ હોય અને તે આવકવેરામાંથી બાદ મળવાપાત્ર હોય તો તેના પુરાવારુપે રોકાણ કર્યાની નકલો સાથે … Read More

 • default
  મોરબી-માળિયા પંથકમાં ખેડૂતોને શિયાળુ પાક માટે નર્મદાનું પાણી આપવા માગ

  મોરબી-માળિયા વિસ્તારમાંથી નર્મદાની જે ત્રણ બ્રાંચ કેનાલો નીકળે છે તેમથી મોરબી અને માળિયા તાલુકાના ખેડૂતોને રવિપાક માટે સિંચાઈનું પાણી આપવામાં આવે તેવી માંગ ધારાસભ્યએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી સમક્ષ કરી છે. મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ નાયબ મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી અને માળિયા તાલુકામાંથી નર્મદાની ત્રણ કેનાલો પસાર થાય છે ત્યારે નર્મદ Read More

Most Viewed News
VOTING POLL