Saurashtra Kutch

 • default
  માળિયામાં સૂરજબારી પુલ નજીક ટ્રકની ઠોકરે બોલેરો ચાલકનું મોત

  માળિયા નજીક હાઈવે પર ટ્રકના ચાલકે બોલેરોને પાછળથી ઠોકર મારતા આગળ ઉભેલા ટ્રકમાં બોલેરો ઘુસી ગઈ હતી જે અકસ્માતમાં બોલેરો ચાલકનું મોત નીપજ્યું છે જયારે અન્યને ઈજા પહાેંચી છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ભલગામના રહેવાસી લખાભાઈ બોઘાભાઈ સુસરાએ પોલીસમાં ફરિયાદ નાેંધાવી છે કે આરોપી ટ્રક નં જીજે 12 એયુ 9106 ના ચાલકે સુરજબારી … Read More

 • default
  ઉનાના ખાણ ગામે બે પરિવાર વચ્ચે મારામારીઃ ત્રણને ઈજા

  ઉના તાલુકાના ખાણ ગામે વાડી વિસ્તારમાં રહેતા કાનાભાઈ ઉર્ફે કોનીભાઈ ગભરૂભાઈ ચારણિયા વચ્ચે અગાઉના મનદુઃખને કારણે ઝઘડો થયો હોય ભુંડી ગાળો આપતા ના પાડતા ડાયાભાઈ તથા તેની પત્ની સોનાબેન ડાયાભાઈ ચારણિયાએ ગાળો આપી લોખંડના પાવડા વતી હુમલો કરી માથામાં ઈજા પહાેંચાડેલ વચ્ચે પડેલ રમેશભાઈ ભનુભાઈ ચારણિયાને પગના નાળામાં મારતાં ઈજાઆે થતાં દવાખાને સારવાર માટે ખસેડેલ … Read More

 • default
  ઉનાની આંગડિયા પેઢીનાં 13 લાખની લૂંટ પ્રકરણમાં વધુ એક આરોપી સુરતથી ઝડપાયો

  ઉના શહેર એસટી બસ સ્ટેશન પાછળ આશીવાર્દ કોમ્પ્લેકસમાં પી.શૈલેષ એન્ડ કાૃં. નામની આંગઠિયાની પેઢીનો કર્મચારી વિષ્ણુભાઈ બાબાભાઈ પટેલ ગત તા.2-11નાં બપોરના મોટરસાઈકલ ઉપર જતા હતા ત્યારે ગાંગડા-ટીબી જતાં રોડ ઉપર ઉના-ભાવનગર નેશનલ હાઈ-વે રોડ ઉપર 3 અજાÎયા શખસો મોટરસાઈકલ ઉપર આવી આંતરી લાકડી-ધોકા વતી માર મારી રોકડ રૂપિયા તથા હિરાના પેકેટ મળી રૂા.13 લાખની લૂંટ … Read More

 • default
  માંગરોળઃ મચ્છીમારી કરતા પડી જવાથી માછીમારના મૃત્યુના કિસ્સામાં બે લાખ સહાય

  માંગરોળ બંદરે ત્રણ વષં પહેલા દરીયાકાંઠે અકસ્માતે મૃત્યુ પામનાર પગડીયા માછીમારના પત્નીને સરકારની યોજના અંતર્ગત બે લાખની સહાય મળતા તØન સામાન્ય આથિંક સ્થિતિ ઘરાવતા અને એકલા રહેતા વિધવાને આજીવિકા માટે મોટો ટેકો મળ્યો છે. જાણવા મળતી વિગતો મુજબઃ- માંગરોળના દરીયાકાંઠે ગત તા. 12/08/2015ના રોજ પરસોતમભાઈ વિશરામભાઈ ગોસીયા(ઉ.વ.42) ફિશીગ કરતા હતા. એ દરમ્યાન અકસ્માતે પડી જતા … Read More

 • default
  ધોરાજીઃ દારૂના ગુનામાં પકડાયેલ આરોપી પોલીસ મથકમાંથી ભાગ્યો

  ધોરાજી પોલીસે દારૂના ગુનામાં પકડેલ આરોપી રિમાન્ડ પર હોય તે દરમિયાન પોલીસ મથકમાંથી ભાગી જતાં પોલીસ બેડામાં ખડભડાટ મચી જવા પામ્યો છે. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ ધોરાજી પોલીસે અગાઉ વિદેશી દારૂનો ગુનો નાેંધ્યો હોય જેમાં આરોપી તરીકે ભાવેશ ભોજા કોડિયાતર ઉ.વ.20 ગામ વેગડી નામના રબારી શખસની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ કરી હોય અને … Read More

 • default
  જામકંડોરણામાં વરલીના જુગાર ઉપર આરઆર સેલનો દરોડો

  જામકંડોરણાના ઈન્દીરાનગર વિસ્તારમાં પ્રાેવિઝન સ્ટોરમાં ચાલતા વરલીના જુગાર ઉપર આરઆર સેલે સ્થાનીક પોલીસને અંધારામાં રાખી દરોડો પાડી વરલીનો જુગાર રમાડતા પ્રાેવિઝન સ્ટોરના માલીકને ઝડપી લીધો હતો. જયારે એક શખસ ફરાર થઈ ગયો હતો. પોલીસેરૂા.29 હજારની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. મળતી વિગતો મુજબ જામકંડોરણામાં ઈન્દીરાનગર પાસે આવેલ શ્રીરામ પ્રાેવિઝન સ્ટોરમાં વરલીનો જુગાર રમાત Read More

 • default
  આટકોટઃ એસ.ટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતઃ એકનું મોત

  આટકોટ બસ સ્ટેન્ડ ઉપર લોખંડ ભરેલા ટ્રક અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત સજાર્તા રોડની સાઇડમાં બેઠેલા બાબરા તાલુકાના નડાળા ગામનાં પટેલ યુવક ઉપર ટ્રક ફરી વળતાં યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું. આ બનાવની જાણવા મળતી વિગત અનુસાર આજે સવારે સાડા છ વાગ્યા આસપાસ સુલતાનપુર, બાપુનગર રૂટની એસ.ટી. બસ નં. જીજે181377 અને ટ્રક નં. … Read More

 • IMG-20181115-WA0378
  જેતપુરના ચારણિયા સહિત 4 ગામોની સુરવો કેનાલમાં પાણી છોડવા ખેડૂતો દ્વારા ભગવાનને આવેદન

  જેતપુર તાલુકાના ચારણીયા, સ્ટેશન વાવડી સહિતના ચાર ગામોને સુરવો ડેમ -1 બન્યાે ત્યારથી આજ સુધીમાં એક પણ વાર માઇનોર કેનાલમાં પાણી આપવામાં બાબતે અનેકવાર રજૂઆત કરવા છતા પાણી ન આપતા ચારણીયા ગામ ખાતે ખેડૂતો દ્વારા ભગવાન સરકારને સદબુિÙ આપે અને કેનાલમાં પાણી છોડે તે માટે એક ગામમાં એક રેલી કાઢી ભગવાનને આવેદનપત્ર આપ્યું હતું અમરેલી … Read More

 • default
  ઉપલેટા શહેર-તાલુકા કાેંગ્રેસ દ્વારા નવા વર્ષનું યોજાયું સ્નેહમિલન

  ઉપલેટામાં શહેર-તાલુકા કાેંગ્રેસ પક્ષ દ્વારા નવા વર્ષની શુભેચ્છા માટે સ્નેહમિલનનું આયોજન એપલ ગ્રીન પાર્ટી પ્લોટમાં કરવામાં આવેલ હતું તેમાં ધારાસભ્ય તેમજ જિલ્લા અને તાલુકા કાેંગ્રેસના હોદ્દેદારો હાજર રહ્યા હતા. શહેર-તાલુકા કાેંગ્રેસના સ્નેહમિલનમાં પીઢ કાેંગ્રેસી આગેવાન અને પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજીત્રાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ. આ તકે ઉપસ્થિત કાેંગ્રેસના ધારાસભ્ Read More

 • default
  ઉના માર્કેટિંક યાર્ડની ચૂંટણીમાં કુલ 14 બેઠકો માટે 55 ઉમેદવારો

  ઉનામાં માર્કેટિંગ યાર્ડની ચૂંટણીને લઈને સમગ્ર પંથકના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયેલ છે ત્યારે ગુરુવારે નામાંકન રજૂ રવાના દિવસે સવારથી જ રાજકીય ગતિવિધિઆે તેજ બની જોવા મળી હતી. ઉના માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં કુલ 14 બેઠકો માટે 55 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. ચૂંટણી અધિકારી એસ.એન. જોશી સમક્ષ આજે રજૂ થયેલ ઉમેદવારીપત્રકો પૈકી ખેડૂત વિભાગની 8 બેઠકો … Read More

Most Viewed News
VOTING POLL