‘ભાભીજી ઘર પર હૈ’ સીરીયલની આ એક્ટ્રેસએ શેર કર્યો video…..

April 2, 2018 at 4:48 pm


ટીવી સીરીયલ ‘ભાભીજી ઘર પર હૈ’ થી અનીતા ભાભીનો રોલ નિભાવી રહેલી અને આ સિરીયલથી પ્રખ્યાત થયેલી સૌમ્યા ટંડન આજકાલ શેર કરેલા વિડીયોને લઈને ઘણી ચર્ચામાં રહે છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં કલાકાર રોહીતાશ ગૌડની સાથે ડાન્સ કરતી નજર આવે છે. રોહીતાશ ગૌડ એટલે કે મનમોહન તિવારીઆ રોલ નિભાવી રહ્યા છે.. આ સીરીયલમાં તેમના પાત્ર ખુબ જ મસ્તી ભર્યું અને દર્શકોને પણ ખુબ જ પસંદ પડ્યા છે. આ વિડીયોમાં સૌમ્યા અને રોહીતાશ ૧૯૯૮માં આવેલી ગોવિંદા અને રવિના ટડંનની ફિલ્મ ‘દુલ્હે રાજા;’ માં આવેલ લોકપ્રિય ગીત ‘અંખીયો સે ગોલી મારે’ તેના પર ડાન્સ કરતા નજર આવે છે.

Our craziness. Govinda and Raveena apologies to even attempt this song.

A post shared by Saumya Tandon (@saumyas_world_) on

print

Comments

comments

VOTING POLL