ટીવીના પડદે ચમકશે શાહરુખ ખાન, જાણો કયો હશે શો…

August 16, 2018 at 5:47 pm


શાહરુખ ખાનએ થોડા સમય પહેલા ટીવી પર ટેડ ટોક્સ ઈન્ડિયા શો હોસ્ટ કર્યો હતો. હવે જાણવા મળી રહ્યું છે કે શાહરુખ ખાન આ શોની બીજી સીઝન લઈને આવે છે. એટલે કે શાહરુખ ખાન ટીવીના પડદે ફરીથી જોવા મળશે.

આ શોની બીજી સીઝન નવેમ્બરમાં શૂટ કરવામાં આવશે અને તેને ઓનએર ડિસેમ્બરમાં કરવામાં આવશે. ગત વર્ષે પણ આ શો ડિસેમ્બરમાં જ ઓનએર કરવામાં આવ્યો હતો.

print

Comments

comments

VOTING POLL