cannes રેડ કાર્પેટ પર છવાઈ ગઈ સોનમ, જુઓ pics

May 16, 2018 at 10:43 am


કાન્સના રેડ કાર્પેટમાં પહેલા દિવસે લહેંગામાં જોવા મળેલી સોનમએ બીજા દિવસે પણ પોતાની સુંદરતની ઝલક દેખાડી હતી. સોનમ બીજા દિવસે ગ્લેમરસ ડોલ જેવા લુકમાં જોવા મળી હતી. સોનમ કપૂરએ વેરા વાંગ ગૈંગનો ગાઉન પહેર્યું હતું. ન્યૂડ કલરના આ ગાઉનમાં યેલો હાઈલાઈટ કરવામાં આવી હતી.

print

Comments

comments

VOTING POLL