Special Meets

 • DSC_0586
  પૂર્વ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી શ્રી પ્રફુલ્લ પટેલ ‘આજકાલ’ ની ખાસ મુલાકાતે

  ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી) 50થી 100 જેટલી બેઠકો પર લડશે અને સમાજના વિવિધ ક્ષેત્રના અનેક આગેવાનો તથા ભાજપ-કોંગ્રેસથી વિમુખ બનેલા ટોચના નેતાઓ ટૂંક સમયમાં એનસીપીમાં જોડાશે તેવી જાહેરાત કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન વિભાગના ભૂતપૂર્વ મંત્રી અને ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે એનસીપીનો ચહેરો બનેલા પ્રફુલ્લભાઈ પટેલે જણાવ્યું હતું. ર Read More

 • DSC_6583
  ‘આજકાલ’માં વિજયભાઈની વિજય ગર્જના: ભાજપની જીત નિશ્ચિત

  ‘આજકાલ’ની શુભેચ્છા મુલાકાતે આવેલા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ‘આજકાલ’ના ધરોહર ધનરાજભાઈ જેઠાણી, ગ્રૂપ એડિટર ચંદ્રેશભાઈ જેઠાણી અને મેનેજિંગ એડિટર અનિલભાઈ જેઠાણી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વહેલી થાય કે મોડી ભાજપનો વિજય નિશ્ચિત છે. 2017માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમને સમય આેછો મળે છે કે કેમ ં તેવા સવાલના જવાબમાં વ Read More

 • nitin patel
  નીતિન પટેલ ‘આજકાલ’ની શુભેચ્છા મુલાકાતે

  તબીબોની ખેંચ નિવારવા માટે અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ પુરતી આરોગ્ય વિષયક સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર ખાનગી ક્ષેત્રમાં નવી મેડિકલ કોલેજો શ કરવા માટે પુરતું હકારાત્મક વાતાવરણ આપવા માગે છે અને તેના અનુસંધાને ટૂંક સમયમાં ખાનગી મેડિકલ કોલેજો માટેની એક અલગ પોલીસીની જાહેરાત કરવામાં આવશે તેવી વાત ‘આજકાલ’ની શુભેચ્છા મુલાકાતે આવેલા આરોગ્ય વિભાગના … Read More

Most Viewed News
VOTING POLL