 |
 |
 |
|
|
| |
 |
આઓ, ફિર સે દિયા જલાએં... |
 |
 |
|
|
| |
પ્રફુલ્લ ટંકારિયા |
|
 |
|
|
| |
આઓ, ફિર સે દિયા જલાએં,
ભરી દુપહરી મેં અંધિયારા,
સૂરજ પરછાઇ સે હારા,
અંતરત્તમ ક નેહ નિચોડે-
બૂઝી હુઇ બાતી સુલગાએં,
આઓ, ફિર સે દિયા જલાએં,
હમ પડાવ કે સમજે મંજિલ,
લક્ષ્ય હુઆ આંખો સે ઓઝલ,
વર્તમાન ક્ે મોહજાલ મેં-
આને વાલા ક્લ ન ભૂલાએં,
આઓ, ફિર સે દિયા જલાએં,
આહુતિ બાક્ી યજ્ઞ અધૂરા,
અપનો ક્ે વિઘ્નો ને ઘેરા,
અંતિમ જય ક વજ્ર બનાને-
નવ દધીચિ હડ્ડિયા ગલાએં,
આઓ, ફિર સે દિયા જલાએં.
ક્વિ અટલ બિહારી વાજપાઇએ લખેલી આ ક્વિતા છે, જેનું ગાયન ‘આંતરનાદ’ નામના આલ્બમમાં ભારતની સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશક્રે ર્ક્યું હતું. ગાયઝ, અહીં પૂર્વ વડાપ્રધાન તરીક્ે અટલજીને એટલે નથી વર્ણવાયા ક્ે ક્ેટલીક્ વાતમાં પદ ક્રતા પોતાનું વ્યક્તિત્વ વધુ ઉજાગર હોય છે. જેમ આજે વર્તમાન વડાપ્રધાન મનમોહનસિંઘને જેટલા લોકે વડાપ્રધાન તરીક્ે નથી ઓળખતા, એનાથી વધુ એક્ ઉચ્ચ કેટીના અર્થશાસ્ત્રી તરીક્ે વધુ ઓળખે છે. એટલે જ કેઇએ એક્ સરસમજાની ક્વોટ મુક્ી છે - નેવર ચેન્જ યોર ઓરીજીનાલીટી ફોર ધ સેક્ ઓફ અધર્સ, બીકેઝ નો વન ક્ેન પ્લે યોર રોલ બેટર ધેન યુ, યુ આર ધ બેસ્ટ વેન યુ આર યુ. આવી જ પોતાની ઓળખ રજુ ક્રતા કલા-ઘેલા બાળકે જયારે વિક્લાંગતાની સાથે માનસિક્તાની બિમારીનો ભોગ પણ બને ત્યારે એની ઓળખ શું હોઇ શક્ે ? એ વાત જયારે આવા બાળકેને રૂબરૂ મળીએ ત્યારે જ તેઓની ઓળખ આપણે મેળવી શક્ીએ. તો ચાલો, આજે આવા બાળકેની દુનિયામાં એક્ ડોક્યું ક્રી આવીએ.
ક્હેવાય છે ક્ે, ક્ુદરતના ઘેર દેર છે પણ અંધેર નથી પરંતુ જયારે કેઇ દ્રશ્ય એવું જોવા મળી જાય ક્ે ત્યારે આ ક્હેવતને પણ માનવાનું મન ન થાય ! કરણ ક્ે નાના-નાના ભૂલકઓ બધા પોતપોતાના પગ પર ઉભા રહીને કલી-ઘેલી ભાષામાં ગેલ-ગમ્મત ક્રતા હોય છે ત્યારે ક્ેટલાક્ બાળકેનું બાળપણ એવું હોય છે ક્ે તે ન તો એના પગ પર સ્થિર ઉભા રહી શક્ે છે ક્ે ન તો કલી-ઘેલી ભાષામાં પોતાના દિલની વાત અન્યને ક્હી શક્ે છે. આવા બાળકેને લોકે ‘શારિરીક્-માનસિક્ વિક્લાંગ’ ક્હે છે. આ બાળકેની સ્થિતિ જયારે જોઇએ ત્યારે ક્ુદરતના ઘેર પણ ‘અંધકર’ છે એવું મનમાં થયા વિના ન રહે ! ક્ુદરતની ક્ેવી ક્રુરતા હોય છે ક્ે આવા બાળકે ન તો સ્ક્ૂલે જઇ શક્ે છે ક્ે ન તો શેરી-ગલીઓમાં જઇને બાળપણની રમતો રમી શક્ે છે. ઘરમાં જ ક્ેદીઓની માફક્ પુરાઇ રહેતા આવા બાળકેને સ્વનિર્ભર બનાવવા તેના માતા-પિતાઓ આખી જીંદગી ખર્ચી નાખે છે. બાળકેની તથા તેના પેરેન્ટસની ક્ંડીશન જોઇને જીવ બળી ઉઠે ! આવું બાળક્ ગમે તેટલું ઉંમરમાં મોટુ થાય પરંતુ તેના સ્વભાવમાં કેઇ ફેર પડતો નથી, પરિણામે જુવાનજોધ છોક્રો હોય ક્ે છોક્રી તેની સુશ્રુષા ક્રવામાં તેના પેરેન્ટસને ક્ષોભ વચ્ચે પણ બધી ક્રિયાઓ ક્રાવી પડે છે, ઇટસ વેરી બેડ બટ ઓલ થીંગ્સ આર નેસેસરી.
જો ક્ે શારિરીક્-માનસિક્ વિક્લાંગ બાળકેને સ્વનિર્ભર બનાવવા ભાવનગરના એક્ તબીબે ઝુંબેશ હાથ ધરી છે, જેના ભાગરૂપે જામનગરના ૨૦ બાળકેને એક્ મહિના સુધી ટ્રીટમેન્ટ અપાતા આ બાળકેમાં આશરે ૩૦ ટક જેવો સુધારો અનુભવાયાનું આવા બાળકેના વાલીઓ ક્હી રહયા છે.
જામનગર મહાનગર સેવા સદનના પ્રાંગણમાં રહેલા રોટરી ક્લબ ડિઝાસ્ટર સેન્ટરમાં એક્ મહિના સુધી શારિરીક્-માનસિક્ વિક્લાંગ બાળકેને ટ્રીટમેન્ટ આપવાની ક્વાયત હાથ ધરાઇ હતી. સવારથી લઇને સાંજ સુધી આવા બાળકેને સાચવવામાં આવતા હતા. સામાન્ય રીતે જેના ઘરમાં આવું બાળક્ હોય એ જ આ દુઃખની પરિસ્થિતિને જાણી શક્ે, બાક્ી બાળક્ તથા તેના વાલીની શું સ્થિતિ હોય ? તેનું વર્ણન ક્રવું ખરેખર ઘણું જ મુશ્ક્ેલ છે. કરણ ક્ે શારિરીક્ વિક્લાંગતાની સાથે-સાથે માનસિક્તાની બિમારી હોય એ બાળક્ ક્યારે ક્યુ ક્ૃત્ય ક્રે એ નક્ક્ી ક્રવું મુશ્ક્ેલ હોય છે. આવી હાલતમાં એક્ી સાથે ૨૦-૨૦ બાળકેને એક્ જ સ્થળે સાચવીને ક્લાકે સુધી તેમની સાથે સમય પસાર ક્રવો એ ખરેખર ઘણું જ ક્ઠિન કર્ય ગણી શકય !
શહેરના અલગ-અલગ વિસ્તારમાં રહેતા આયુષી નારીયા, મિતુલ પાઠક્, પાર્થ શાહ, ટવીંક્લબા, હેમત ગઢવી, રીઘ્ધી મુક્ેશભાઇ, પારસ શાહ, કેમલ લખીયર, માનસી ગોસ્વામી, માધુરી ખેતાણી, નિહાલ, રાજ શાહ, વિજય ગોજીયા, અસગર ભટ્ટી, ખ્યાતી વોરા, વત્સલ શૈલેષભાઇ વગેરે જેવા બાળકેને તેમના માતા-પિતા સવારના ટ્રીટમેન્ટ માટે ડોક્ટર પાસે મુક્ી જતાં હતા.
આ ટ્રીટમેન્ટ આપતા ભાવનગરના ડોક્ટર ઉપેન્દ્રભાઇ શાહે આ લેખક્ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું ક્ે, ખાસ ક્રીને માનસિક્ અસ્થિર ગણાતા આ બાળકેને જયારે કેઇ તબીબનું નામ પડે ત્યારે તરત જ એ બાળક્ ભાગી જતું હોય છે, કરણ ક્ે એને એવું લાગે ક્ે ડોક્ટર તેમને વિજશોક્ આપશે અથવા તો કેઇ ઇન્જેક્શન આપશે ! આથી પહેલા તો આવા બાળકેને ડોક્ટર પ્રત્યેનો જે ડર હોય છે એ દૂર ક્રવાની કેશિષ ક્રવી પડે છે. જયારે બાળક્માંથી આવો ડર દૂર થાય ત્યારબાદ એ બાળક્ને ક્રમશઃ ફીઝીયાથેરોપીની અલગ-અલગ પ્રકરની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, જેમાં વાયબ્રેટર જેવા બહુ ઓછા શોક્વાળા સાધનો પણ વપરાય છે. એક્ંદરે આવા બાળકેને એક્દમ નોર્મલ ક્રવા મુશ્ક્ેલ હોય છે પરંતુ આવા બાળકે પોતાની રોજીંદી ક્રિયા જાતે ક્રી શક્ે એટલા સ્વનિર્ભર અવશ્ય બનાવવા જોઇએ. આથી તેઓ હાલક્-ડોલક્ સ્થિતિમાંથી એક્દમ સ્થિર ઉભા રહે એવી તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત આવા બાળકે સ્પષ્ટપણે બોલી શક્તા નથી, મોટા ભાગે ઇશારાઓથી વાતો સમજાવવી પડે છે ત્યારે તેમની સાથે એક્ મહિનો સુધી રહી અલગ-અલગ પઘ્ધતિઓથી તાલીમ અપાઇ હતી, જેને કરણે બાળકેમાં ૩૦ ટક જેવો ફેરફાર અનુભવાયો છે.
સામાન્ય રીતે તબીબી વ્યવસાય નાણા રળવાનો ધિક્તો ધંધો ગણવામાં આવે છે ત્યારે ફક્ત અને ફક્ત એક્ સેવાના ઇરાદા સાથે ભાવનગરથી જામનગર આવેલા આ તબીબે પોતાની આ સેવાને ઘણી જ સાર્થક્ ગણાવી હતી. વિક્લાંગતા પાછળ તારણ આપતા તબીબે જણાવ્યું હતું ક્ે, ‘મારા અભ્યાસ મુજબ સ્ત્રી જયારે ગર્ભવતી બને ત્યારે મોટા ભાગે હવે ઘરમાં બેઠી રહે છે. હક્ક્તિમાં આવી સ્ત્રીને સૂર્ય પ્રકશની તાતી જરૂરીયાત હોય છે. સૂર્ય પ્રકશને કરણે વિટામીન-ડી મળતું હોવાથી માતા તથા તેના ઉદરમાં રહેલા બાળક્ના હાડકઓને તે મજબુત બનાવે છે. આ ઉપરાંત ડિલીવરી દરમિયાન બાળક્ની ક્રોડરજજુ પર વધારે દબાણ આવે છે એ વખતે જો બાળક્ના પહેલા અને બીજા મણકને નુક્શાન થાય તો આ બાળક્ વિક્લાંગ થવાની પુરી શક્યતા ધરાવે છે. આથી આવા બે મુખ્ય પાસાઓને જો ઘ્યાનમાં રાખવામાં આવે તો વિક્લાંગતાનું પ્રમાણ ઘટે.’
પ્રજ્ઞાચક્ષુ માનસી ગોસ્વામીએ પોતાની વાત વર્ણવી હતી ક્ે, ‘બાળક્ ભલે માનસિક્ તથા શારિરીક્ વિક્લાંગ હોય પરંતુ જો તેમને યોગ્ય રીતે સારવાર અને પ્રેમ મળે તો તે આગળ વધી શક્ે છે. મને આ પ્રકરની દેખરેખ મળી એટલે જ હું હવે અભ્યાસ પણ ક્રી શક્ું છું.’ તો એ જ રીતે બેડેશ્વરમાં રહેતો અસગર ભટ્ટી પોતાના પગ પર સ્થિર ઉભો પણ રહી શક્તો ન હતો એ હવે એટલો સ્વનિર્ભર બન્યો ક્ે જાતે ઉભો રહી શક્ે છે અને ક્ેટલીક્ રોજીંદી ક્રિયા જાતે ક્રતો થઇ ગયો છે.
એક્ સેવાક્ીય પ્રવૃતિમાં વર્ષોથી જોડાયેલા વોરા દંપતિને પણ બિરદાવવા જેવા છે. જિલ્લા ક્લેક્ટર ક્ચેરીમાં ફરજ બજાવતા વિજયભાઇ વોરા અને તેમના પત્ની પુષ્પાબેન આવી પ્રવૃતિઓ સાથે વર્ષોથી સંક્ળાયેલા છે. કરણ ક્ે તેમના ઘરે જે બાળક્ છે તેની સ્થિતિ પણ આવા બાળક્ જેવી જ છે, આથી તેઓ અન્ય માતા-પિતાઓનું દુઃખ સહેલાઇથી સમજી શક્ે છે. શિક્ષિત આ દંપતિ આ પ્રકરના કર્યક્રમો ગોઠવીને અન્ય લોકેને પણ હવે મદદરૂપ થઇ રહયા છે. આ દંપતિએ જણાવ્યું હતું ક્ે, ‘ખરેખર જે લોકેને ઉપયોગ થવાની જરૂર હોય એવા લોકે સુધી સેવા પહોંચે તો જ તે સાર્થક્ ગણાય છે, આથી અમે આ પ્રવૃતિમાં રચ્યા-પચ્યા રહીએ છીએ.’ આ ઉપરાંત એક્ મહિના સુધી વૈશાલી જેન્તીભાઇ અને નસરીમ શાહમદા નામની બે યુવતિઓએ નર્સ તરીક્ે નહી પરંતુ તેમના નાના ક્ે મોટા ભાઇ-બહેન હોય એ રીતે માનસિક્ તથા શારિરીક્ વિક્લાંગ બાળકેની સેવા ક્રવાની તક્ ઝડપી લીધી હતી.
ગાયઝ, આમ તો તમે અનેક્ પ્રકરની સંસ્થાઓના ફોટાઓ અખબારોમાં જોયા હશે, આવા ફોટાઓમાં મોટા ભાગે હોસ્પિટલોમાં થોડા અમથા રૂપિયામાં ખરીદાયેલા બિસ્ક્ીટના પેક્ેટસ અને જે તે સંસ્થાના શુટ-બુટવાળા હોદેદારો જ જોવા મળતા હશે, બાક્ી ભાગ્યે જ કેઇ સંસ્થા ગ્રાસ રૂટ લેવલથી સોશ્યલ વર્ક્ ક્રતા હોય છે. જામનગરની રોટરી ક્લબ સંસ્થાએ આવા બાળકે માટે જે હોલ ભાડેથી આપવામાં આવે છે એ તદન વિનામુલ્યે એક્ દિવસ નહી પરંતુ એક્ મહિનો સુધી પુરો પાડીને ખરા અર્થમાં સેવા ક્રી હતી. આવા બાળકેને જયારે એક્ મહિનો પુરો થયો ત્યારે આયોજકેએ ઇનામોથી સન્માનિત ક્યિ ત્યારે બાળકેના ચહેરા પર જે ખુશીઓની લહેર જોવા મળતી હતી તેને દોસ્તો અહીં વર્ણવી ન શકય એટલી અદભૂત હતી. ગાયઝ, તમને પણ જયારે કેઇ આવા બાળક્નો પરિચય થાય તો તેને આંતરમનથી જોઇ ઘડી ભર વિચાર ક્રજો ક્ે તમને ક્ુદરતે ક્ેટલો સમૃઘ્ધ બનાવ્યો છે !!
|
 |
|
|
|
 |
 |
|