Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
Aajkaal Special
 
 
 
 
 
 
 
 
 
11/08/2011 (Nyê$hpf)
 

અન્ના હજારેના આંદોલનની દિશા અને દશા

 
 
 
દેશમાંથી ભ્રષ્ટાચાર ઓછો ક્રવા માટે સિવિલ સોસાયટીએ અન્ના હજારેના વડપણ હેઠળ હાથ ધરેલા આંદોલનની દિશા તો નક્ક્ી છે પરંતુ તેમની દશા હજુ સુધી નક્કી થઈ શક્ી નથી. દિલ્હીમાં જંતર મંતર પાસે આંદોલન ક્રવાની જાહેરાત ક્રનાર અન્ના હજારેને હવે અનશન માટે જેલ સિવાય બીજુ કેઈ સલામત સ્થળ દેખાતું નથી કરણ ક્ે તેમને આંદોલનમાં બેસવા દેવા માટે સરકર પાતે રાજી નથી. એક્ બાજુ સંસદની સત્ર ચાલી રહૃાું છે અને રાજક્ીય પક્ષો વચ્ચેના સંઘર્ષમાં રાષ્ટ્રની આર્થિક્ હાલત ક્થળતી જાય છે. બે મુખ્ય રાજક્ીય પક્ષો અરસપરસના હિસાબ ચૂક્તે ક્રવામાં વ્યસ્ત છે. એક્ પક્ષ ક્રપ્શનને બહાર લાવે છે તો બીજો પક્ષ કેમ્યુનલ બાબતોને ચગાવે છે.
શાસક્ પક્ષ અણ્ણા હઝારેની ૪૦માંથી ૩૪ માગણી સ્વીકરી લીધાનો દાવો ક્રે છે. તો પછી અન્ય ત્રણથી ચાર માગણી સ્વીકરી લેવામાં હિચક્ચાિટ શા માટે? લોક્શાહીમાં માત્ર પ્રજા સર્વોપરી છે. ચૂંટાયેલા ૫૪૫ સાંસદો તો રાજક્ીય પક્ષના પ્રતિનિધિઓ છે. આટલી વાતનો તફાવત સમજવા જેવો છે. હાલના શાસક્ પક્ષ માટે વિપરીત વાતાવરણ છે. પ્રજાનો અન્ડર ક્રન્ટ તેમની વિરુદ્ધમાં છે. માત્ર એક્ જ ચિનગારી ભડકે થઇ શક્ે છે. ઝાઝા નબળા લોક્થી ક્દી ન ક્રીએ વેર એ વાત ક્ેન્દ્ર સરકર ધ્યાનમાં રાખે - બાક્ી પ્રજા ક્દી કેઇની થઇ નથી અને થવાની પણ નથી. તેને બંદૂક્ - તોપ પણ નમાવી નહીં શક્ે.
વર્તમાન સમયમાં શાસક્ પક્ષ અને વિપક્ષ વચ્ચે કપાકપીનું વાતાવરણ છે. દરેક્ બાબતને ન્યાયતંત્ર સમક્ષ લઇ જવામાં આવે છે. રાજક્ીય પક્ષો પોતાની ગંદક્ી ન્યાયતંત્રના આંગણામાં ઠાલવી રહૃાા છે. શું આવી બાબત ન્યાયતંત્રના ધ્યાન પર નથી? શા માટે આવા મુદ્દાઓ પરત્વે ધ્યાન આપવામાં આવે છે?
લોકેમાં શાસન અને તેની વ્યવસ્થામાં વિશ્વાસ જ રહૃાો નથી. આજે વધુ રોજગારીની જરૂર છે. નવા - નવા વેપારધંધા શરૂ થવા જોઇએ. તેને બદલે જે ક્ંઇ છે તેને ખતમ ક્રવાની વાત ક્રવામાં આવે છે. પ્રશ્ન એ છે ક્ે શાસક્ પક્ષને આવું ક્રવાનો અધિકર કેણે આપ્યો છે? માત્ર મુઠ્ઠીભર લોકેના હાથમાં ક્રોડો લોકેનું ભવિષ્ય ક્ઇ રીતે હોય શક્ે?
ક્ેન્દ્રનું પ્રધાનમંડળ એટલે માત્ર ક્પિલ સિબ્બલ - જયરામ રમેશ અને સલમાન ખુરશીદ એમ સમજવાનું છે? ક્પિલ સિબ્બલને તો સુપ્રીમ કેર્ટ દ્વારા ક્ેગના અહેવાલ બાબતે મયર્દિામાં રહી વાત ક્રવાની સૂચના અપાવા છતાં તેઓ લોક્પાલ સહિતની દરેક્ બાબતમાં તેઓ સવાયા વડા પ્રધાન તરીક્ે વ્યવહાર ક્રી રહૃાા છે.
પ્રજાને સખત લોક્પાલ ખરડો જોઇએ છે. તેમાં વડા પ્રધાન સાંસદો અને ન્યાયતંત્ર તમામને આવરી લેવાની વાત છે, પરંતુ શાસક્ પક્ષને આ દરખાસ્તથી ગભરાટ શા માટે થાય છે? જેના હાથ ખરડાયેલા હોય તેઓ જ ડરે છે. ન્યાયતંત્ર ભ્રષ્ટ છે તે વાતનો ઇનકર કેણ ક્રી શક્ે છે?
જે ક્ંઇ છે તે જાળવી રાખવાને બદલે રાષ્ટ્રને દેવામાં ડુબાડીને અમેરિક જેવી હાલત ક્રવાની કમગીરી માત્ર મુઠ્ઠીભર પ્રધાનો ક્રી રહૃાા છે. તેમને નિયંત્રણમાં રાખવા સામાન્ય કયદા પર્યિપ્ત નથી, પરંતુ લોક્પાલ ખરડો હોવો જોઇએ ક્ે જેના આધારે તપાસ ક્રી શકય.
અબજો રૂપિયાના કૈભાંડની ક્લાકે સુધી ચચિ લોક્સભામાં થાય અને તેમાં કેઇની પણ જવાબદારી નક્કી ન થાય છતાં મૂર્ખ લોકે સંસદની સર્વોપરિતાની વાતો ક્રે તે પ્રજાને સ્વીકર્ય નથી. સાંસદોની સંસદ બહારની કમગીરી પણ લોક્પાલ ખરડા હેઠળ આવી જવી જોઇએ. આ બાબતે પ્રજાનો અભિગમ સ્પષ્ટ છે.
આપણા હઝારેની રેલીને મુંબઈમાં લોક્સહકર ખાસ્સો મળ્યો છે. ખાસ ક્રીને યુવાનવર્ગ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાં અગ્રેસર બનશે તો ૧૯૭૪માં ગુજરાતના નવનિમર્ણિ જેવું આંદોલન રાષ્ટ્રીય ક્ક્ષાએ આગની જેમ ફેલાશે. લોકે પક્ડી પક્ડીને સાંસદોના રાજીનામા લખાવી લેશે તે વખતે સંસદની સર્વોપરિતાના ગાણાં ગાનારા કેઇ શોધ્યા ય મળવાના નથી.
સવારથી સાંજ સુધી પ્રજાને વ્યસ્ત રાખવાની કર્યપદ્ધતિ વિક્સાવનારા પ્રધાનો અને તેમના સલાહકરોને પ્રજા હવે ઓળખી ગઇ છે. લોક્શાહીમાં પ્રજા સર્વોપરી છે ક્ે સંસદ સર્વોપરી છે તેનો હિસાબ એક્વાર ક્રી લેવા પ્રજા તૈયાર છે. અણ્ણા હઝારેને સમાજના દરેક્ વર્ગમાંથી ટેકે છે. તેમનો જુસ્સો તોડી નાખવાના પ્રયત્ન બૂમરેંગ થવાના છે.
Top of page

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.