Sports Sports – Page 2 – Aajkaal Daily

Sports Lattest News

 • England-vs-Sri-Lanka
  આજે ઇંગ્લેન્ડ-શ્રીલંકાની પ્રથમ વન-ડે

  હાલ પોતાના સારા ફોર્મમાં રહેતી Iગ્લેન્ડની ટીમ શ્રીલંકા સામેની પાંચ વન-ડે ઈન્ટરનેશનલ મેચની આગામી શ્રેણીમાં આવતા વર્ષના વર્લ્ડ કપને ધ્યાનમાં રાખી એક દિવસીય qક્રકેટમાં પોતાની સફળતાકૂચ આગળ વધારવા રમશે. શ્રેણીનો દામ્બુલા ખાતે પહેલી મેચ (ભારતીય સમય મુજબ બપોરે 2.30થી લાઇવ)થી આજે પ્રારંભ થનાર છે. બંને ટીમ વચ્ચે આવતા મહિને ત્રણ ટેસ્ટની શ્રેણી પણ રમાશે, કે … Read More

 • Harbhajan_Singh_589238
  હરભજન સિંઘે વેસ્ટ ઈન્ડિઝ ટીમ અંગે કરેલા ટ્વિટથી વિવાદ

  રાજકોટમાં ચાલી રહેલા ટેસ્ટ મેચ દરમિયાન જ સ્પિનર હરભજન સિંઘના એક િટ્ટવટથી વિવાદ ઊભો થયો છે. હરભજને ટિંટ કર્યું છે કે હું વેસ્ટ ઈન્ડિઝ qક્રકેટ ટીમનું ઘણું સન્માન કરુ છું પરંતુ મારો પ્રશ્ન એ છે કે વેસ્ટ ઈન્ડિઝની આ ટીમ પ્લેટ ગ્રૂપમાંથી રણજી ટ્રાેફીની ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ શકેં. જોકે, ભારતીય qક્રકેટપ્રેમીઆેને જ હરભજનનું … Read More

 • Mohammad-Shami
  649 રનના જંગી જુમલા સામે વિન્ડીઝે 29 રનમાં 3 વિકેટ ગુમાવી

  રાજકોટમાં રમાઈ રહેલા ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેના ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ટીમ ઈન્ડિયાએ શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યા બાદ બીજા દિવસે વિરાટ કોહલી, રવીન્દ્ર જાડેજા અને ઋષભ પંતની ફાંકડી બેટિંગની મદદથી ઈન્ડિઝ સામે ભારતે 649 રનનો જંગી જુમલો ખડકી દીધા બાદ દાવ ડિકલેર કર્યો હતો. બીજી બાજુ વિન્ડિઝે માત્ર 8 રનમાં જ બે ગુમાવી દીધી હતી. આજના … Read More

 • team india
  અનુષ્કાની દખલગીરીથી ટીમ ઈન્ડિયાના ખેલાડીઆે નારાજ

  ટીમ ઈન્ડિયામાં પડદા પાછળ કંઈ ઠીક નહી ચાલી રહ્યું હોવાની વાત વહેતી થઈ છે. તાજેતરમાં જ રોહિત શમાર્એ વિરાટ કોહલીને ઈન્સ્ટાગ્રામ અને ટવીટરમાંથી અનફોલો કર્યો હતો અને હવે એશિયા કપના મેન આેફ ધ સિરીઝ શિખર ધવનને ટેસ્ટ મેચની શ્રેણીમાંથી બહાર કરી દેવાયો છે. શિખરને બહાર કરવાનું કારણ તાજેતરમાં જ Iગ્લેડ પ્રવાસ પર તેની પત્ની આયશા … Read More

 • s
  ટેન્શનમાં પણ શાંત રહેવાની બાબત ધોની પાસે શીખ્યો છે

  મહેન્દ્રિંસહ ધોની બેટીંગમાં એશિયા કપમાં વધારે સફળ રહ્યાાે નથી પરંતુ નિયમિત કૅપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરીમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરનાર રોહિત શમાૅને આ બાબતનાે ગર્વ છે કે તે પૂર્વ કૅપ્ટન મહેન્દ્રિંસહ ધોનીની જેમ જ દબાણની સ્થિતિમાં શાંત રહેવા માટેની કલા શીખી ચુક્યો છે. કોચ રવિ શા?ીએ પણ નિયમિત કૅપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરીમાં ધોનીની જેમ શાંત રહેનાર … Read More

 • 2018_9$large_asia_cup_final
  એશિયામાં ક્રિકેટનો બાદશાહ કોણ : આજે ફેસલો

  ભારતીય ઉપખંડમાં પોતાની સર્વોપરિતા દાખવવા માટે રોહિત શમાર્ની ટીમ પાસે વધુ એક તક આવી પડી છે. આજે ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે એશિયા કપ વન-ડે qક્રકેટ ટુનાર્મેન્ટની ફાઇનલમાં ટકરાશે. બાંગ્લાદેશે બુધવારે રમાયેલી અંતિમ લીગ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. આમ આ વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઇનલની આશા ઉપર પાણી ફરી વળ્યું હતું. જોકે શુક્રવારે બાંગ્લાદેશ સામે … Read More

 • ashiya
  આજે પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચે સેમિફાઇનલ જંગ

  કટ્ટર હરીફ ભારત સામે સળંગ બે પરાજયનો સામનો કર્યા બાદ હજી પણ ફાઇનલમાં પ્રવેશની આશા રાખી રહેલી પાકિસ્તાની ટીમ આજે એશિયા કપ વન-ડે qક્રકેટ ટુનાર્મેન્ટની અંતિમ લીગ મેચમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. બાંગ્લાદેશની ટીમે પણ આ ટુનાર્મેન્ટમાં નાેંધપાત્ર દેખાવ કરેલો છે અને તેની પાસે પણ ફાઇનલમાં પ્રવેશની તક રહેલી છે ત્યારે આ મેચ લગભગ સેમિફાઇનલ સમાન … Read More

 • India-vs-Afghanistan
  એશિયા કપમાં ભારે રસાકસી બાદ ભારત-અફઘાનિસ્તાનની મેચ ટાઈ

  ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ ભારે રસાકસી બાદ ટાઇ થઈ હતી. અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતાં શેહઝાદના 124 રન અને નબીના 64 રનની મદદથી 50 આેવરમાં આઠ વિકેટ ગુમાવી 252 રન બનાવ્યા હતા જેના જવાબમાં ભારતીય ટીમ 49.5 આેવરમાં 252 રન બનાવી આેલઆઉટ થતાં મેચ ટાઇ થઈ હતી. 253 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી ભારતીય ટીમને … Read More

 • 5-00top-image-866x487
  વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ શ્રેણી માટે આજે ટીમ ઈન્ડિયાની પસંદગી

  વેસ્ટઈન્ડિઝ સામે બે ટેસ્ટ મેચની શ્રેણી માટે આજે ટીમની પસંદગી થશે. પસંદગી દરમિયાન ખેલાડીઆેના ફોર્મ અને ફીટનેસને લઈ સમીક્ષા થશે. જેમાં ઈશાંત શમાર્, અિશ્વનનો સમાવેશ થાય છે. મુરલી વિજયે કાઉન્ટી qક્રકેટમાં રન કર્યા છે પરંતુ ઇંગ્લેન્ડ પ્રવાસમાં કંગાળ દેખાવ કર્યો હોવાથી તેને અધવચ્ચેથી જ પરત મોકલી દેવામાં આવ્યો હતો. તેની વાપસી થઈ શકે છે. એશિયા … Read More

 • indai
  ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકા સામે ટી-૨૦ શ્રેણી જીતી

  ભારતીય મહિલા ક્રિકેટ ટીમે અનુજા પાટિલના ઓલરાઉન્ડ દેખાવ અને જેમિમા રોડ્રિગ્ઝની અર્ધી સદીની મદદથી શ્રીલંકન મહિલા ટીમ સામેની ચોથી ટી-૨૦ મેચમાં સાત વિકેટે વિજય મેળવી પાંચ મેચની ટી-૨૦માં ૩-૦ની અજેય લીડ મેળવી લીધી છે. ભારતે પ્રથમ ટી-૨૦માં ૧૩ રને, બીજી ટી-૨૦ વરસાદને કારણે રદ થઈ હતી જ્યારે ત્રીજી ટી-૨૦માં પાંચ વિકેટે જીત મેળવી હતી. Read More

Most Viewed News
VOTING POLL