Sports Sports – Page 26 – Aajkaal Daily

Sports Lattest News

 • bens
  આઈપીએલ–૧૦ માટે ખેલાડીઓની હરાજી શરૂ: બેન સ્ટોકસ ૧૪.૫૦ કરોડમાં વેચાયો

  બેંગ્લોરમાં આજે આઈપીએલ–૧૦ માટે ખેલાડીઓની હરાજીનો પ્રારભં થયો છે. કુલ ૩૫૧ ખેલાડીઓ ઉપર આજે બોલી લાગશે. લોઢા કમિટીની ભલામણ પર સુપ્રીમ કોર્ટ દ્રારા નીમવામાં આવેલા બીસીસીઆઈના નવા હોદ્દેદારોની હાજરીમાં આ હરાજી પ્રક્રિયાનો પ્રારભં કરવામાં આવ્યો હતો. આજે હરાજીમાં પ્રારંભિક જેની સૌથી વધુ કિંમત ઉપજી હતી તે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોકસને પૂણેની ફ્રેન્ચાઈઝીએ ૧૪.૫૦ કરોડમાં ખરીદય Read More

 • default
  આવતીકાલે આઇપીએલ માટે બેંગ્લોરમાં ખેલાડીઓની હરરાજી

  ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૦મી સિઝન માટે પ્લેયર્સની હરાજી ૨૦ ફેબ્રુઆરીએ બેંગલુમાં થશે. હરાજીમાં આ વખતે ૩૫૨ ખેલાડી શામેલ થશે, જેમાં ૧૨૨ એવા ક્રિકેટર્સ છે, જેને ઇન્ટરનેશનલ ક્રિકેટનો ઘણો અનુભવ છે. પ્રથમ વખત તેમાં છ ખેલાડી એસોસિએટ ટીમોના પણ છે. જેમાં અફઘાનિસ્તાનના ૫ અને એક ક્રિકેટર યૂએઇનો છે. ઇશાંત શર્મા હરાજીમાં સૌથી વધુ બે કરોડની બેઝ … Read More

 • kohli
  કોહલીની બ્રાન્ડ વેલ્યુ 600 કરોડથી વધુ

  ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી જેટલી ઝડપથી રન બનાવી રહ્યો છે એટલી જ ઝડપથી તેની લોકપ્રિયતાનો ગ્રાફ પણ ઉપર ચડી રહ્યો છે. વિરાટ કોહલીની બ્રાન્ડ વેલ્યુ અત્યારે 92 મિલિયન ડોલર (600 કરોડ પિયાથી વધુ) થઈ ચૂકી છે. કોર્પોરેટ ફાયનાન્સ એડવાઈઝરી ફર્મ ‘ડફ એન્ડ ફેલપ્સ’એ ઓક્ટોબર-2016ના રિપોર્ટમાં આ ખુલાસો કર્યો છે. આ મામલામાં કોહલી શાહખ બાદ … Read More

 • bat-2
  શરત હાર્યા બાદ કેનેડાની ટેનિસ સુપરસ્ટાર ગઈ ફેન સાથે ડેટ પર

  કેનેડાની ટેનિસ સુપરસ્ટાર યુજિની બુશા ટ્વિટર પર તેના એક ચાહક સામે શરત હારી ગઈ હતી. ત્યાર બાદ તે તેના ફેન સાથે ડેટ પર ગઈ. તેણે તેની તસવીરો પણ શેર કરી છે. બુશાએ યુએસ સુપર બોલની એક મેચ દરમિયાન ફેન સાથે શરત લગાવી હતી. શરત હાર્યા બાદ તેણે તેનો વાયદો પૂરો કર્યો અને ફેન સાથે ડેટ … Continue reading Read More

 • ipl
  IPL પર પણ નોટબંધીનો માર: સ્પોન્સરશિપના ફાંફા

  દેશની સૌથી ફાયદાકારક ક્રિકેટ ટૂનર્મિેન્ટ આઈપીએલ ટી-20 ઉપર બીસીસીઆઈમાં ચાલી રહેલી ઉથલપાથલ અને ખાસ કરીને નોટબંધીની અસર પડી રહી છે. આ વર્ષે આઈપીએલની દસમી સિઝન 5મી એપ્રિલથી શ થઈ રહી છે અને તેને લઈને માર્કેટિંગ સાથે જોડાયેલી હલચલ નહીં બરાબર છે. અત્યાર સુધી કોઈ મોટી સ્પોન્સરશીપ અથવા માર્કેટિંગ ડિલની જાહેરાત થઈ નથી. ગત વર્ષે મોટી … Read More

 • Win-1
  ભારતે બાંગ્લાદેશને 208 રનથી હરાવ્યું: અશ્વિન-જાડેજાએ ઝડપી 4-4 વિકેટ

  આર.અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની શાનદાર બોલિંગની મદદથી ભારતે બાંગ્લાદેશને એકમાત્ર ટેસ્ટ મેચમાં 208 રને હરાવ્યુ છે. 459 રનના પડકારનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની આખી ટીમ બીજી ઇનિંગમાં 250 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ભારતે 19મી ટેસ્ટ મેચ જીતી હતી.આ સાથે જ તેને સુનીલ ગાવસ્કરના 18 ટેસ્ટ મેચ જીતવાના રેકોર્ડને તોડી નાખ્યો … Read More

 • Match-1
  ભારતની હરણફાળ સામે બાંગ્લાદેશની કાચબા ચાલ: 6 વિકેટે 322 રન

  ભારત વિરૂદ્ધ એકમાત્ર ટેસ્ટ મેચના ત્રીજા દિવસના અંતે બાંગ્લાદેશે પ્રથમ ઇનિંગમાં 6 વિકેટે 322 રન બનાવ્યા હતા. મુશ્ફિકુર રહીમ 81 અને મેંહદી હસન 51 રને અણનમ રહ્યાં હતા. બાંગ્લાદેશ હજુ ભારતથી 365 રન પાછળ છે અને તેની 4 વિકેટ બાકી છે. બાંગ્લાદેશને પ્રથમ ફટકો સોમ્ય સરકારના રૂપમાં લાગ્યો હતો. સોમ્ય સરકાર 15 રને ઉમેશ યાદવની … Read More

 • kohli
  બીજા દિવસે ભારતે 687 રને ઇનિંગ કરી ડિકલેર: કોહલીની બેવડી સદી

  ભારત વિરૂદ્ધ એકમાત્ર ટેસ્ટ મેચના બીજા દિવસના અંતે બાંગ્લાદેશે પ્રથમ ઇનિંગમાં 1 વિકેટે 41 રન બનાવ્યા હતા. તમીમ ઇકબાલ (24) અને મોમીનુલ હક (1) રને અણનમ રહ્યાં હતા. બાંગ્લાદેશ હજુ ભારતથી 646 રન પાછળ છે અને તેની 9 વિકેટ બાકી છે. આ પહેલા ભારતે 6 વિકેટે 687 રને પ્રથમ ઇનિંગ ડિકલેર કરી હતી. ભારત તરફથી … Continue read Read More

 • Vijay
  પ્રથમ દિવસની રમત પૂર્ણ: ભારતનો સ્કોર 356-3, વિરાટની 16મી સદી

  હૈદ્રાબાદમાં ભારત–બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલા એકમાત્ર ટેસ્ટ મેચમાં આજે પ્રથમ દિવસે ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને સંગીન શરૂઆત કરી હતી. જો કે ભારતને પ્રથમ ઝટકો ૨ રનમાં લાગ્યા બાદ મુરલી વિજય અને ચેતેશ્ર્વર પુજારાએ બાજી સંભાળી લીધી હતી અને સ્કોરબોર્ડ સતત ફરતું રાખ્યું હતું. મુરલી વિજય ૧૦૬ રન બનાવી ક્રિઝ … Read More

 • sania
  ટેનિસ સ્ટાર સાનિયા મિઝર્નિે સર્વિસ ટેકસ વિભાગની નોટિસ

  તેલંગણાના સર્વિસ ટેકસ વિભાગે ટેનિસ સ્ટાર સાનિયા મિઝર્નિે સર્વિસ ટેકસ ન ભરવા પર નોટીસ આપી છે અને 16 ફેબ્રુઆરી સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે. પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર તેલંગણા સરકારે પોતાની એક યોજનામાં ટેનિસ સ્ટાર સાનિયાને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી હતી અને તે માટે સરકારે તેણીને ા.1 કરોડની કિંમત ચૂકવી હતી જેના પર તેણીએ સર્વિસ ટેકસ … Read More

Most Viewed News
VOTING POLL