Sports Sports – Page 28 – Aajkaal Daily

Sports Lattest News

 • kkr-vs-mi
  મુંબઈની આજે વધુ એક કસોટી, કોલકતા નાઈટ રાઇડર્સ સામે જંગ

  ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ ટુનર્મિેન્ટમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને મુંબઈ ઇન્ડિયન્સની ટીમ લગભગ લગોલગ ચાલી રહી છે ત્યારે બંને વચ્ચે આજે અહીં રમાનારી મેચ એક ટીમના ભાવિનો ફેંસલો કરી શકે છે. કોલકાતા નાઇટ રાઇડર્સ ચોથા ક્રમે છે પરંતુ આગામી મેચોમાં એકાદ-બે પરાજય તેને નીચે ધકેલી શકે છે જ્યારે મુંબઈ માટે તો તમામ મેચ … Read More

 • ipl2018
  ઇંગ્લેન્ડના ચાર ખેલાડીઓ આઇપીએલમાંથી જવાની તૈયારીમાં

  આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ની 11મી સિઝનમાં રમી રહેલા ઇંગ્લેન્ડના એવા ચાર ખેલાડીઓ છે જેઓ પોતપોતાના ઇન્ટરનેશનલ મેચના કરારને પગલે હવે ભારતની આ વિશ્ર્વવિખ્યાત ટી-ટ્વેન્ટી સ્પધર્મિાંથી વિદાય લેવાની તૈયારી કરી રહ્યા છે. આ ચાર ખેલાડીઓમાં બેન સ્ટોક્સ (રાજસ્થાન રોયલ્સ), ક્રિસ વોક્સ (રોયલ ચેલેન્જર્સ બેન્ગલોર), માર્ક વૂડ (ચેન્નઈ સુપર કિંગ્સ) અને મોઇન અલી (રોયલ ચેલેન્જર્સ બેન્ગલોર)નો સમા Read More

 • rahane_111825_730x419
  જયપુરમાં આજે રહાણેની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબ સામે ટકરાશે

  ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 2018ની સિઝનમાં છેલ્લી કેટલીક મેચમાં દિલ્હી અને મુંબઈએ વિજયી પ્રદર્શન કરતાં અચાનક જ સાવ છેલ્લા સ્થાને આવી ગયેલી રાજસ્થાન રોયલ્સની ટીમ માટે પરિસ્થિતિ વિકટ બની ગઈ છે અને તે આજે કિંગ્સ ઇલેવન પંજાબ સામે ટકરાશે ત્યારે તેના માટે આ મુકાબલો કરો યા મરો સમાન બની રહેશે. રાત્રે 8.00 કલાકે મેચનો પ્રારંભ … Read More

 • sun
  આઈપીએલમાંથી બહાર ફેકાતી કોહલીની ટીમ: સનરાઈઝર્સનો વિજય

  ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 2018ની સિઝનમાં કંગાળ સ્કોર ડિફેન્ડ કરવામાં ફરીથી પોતાની ઇજારાશાહી પુરવાર કરી દેતાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે અહીં રમાયેલી ટી20 ક્રિકેટ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને પાંચ રનથી રોમાંચક પરાજય આપ્યો હતો. હૈદરાબાદે આ વખતે 146 રનનો સ્કોર હોવા છતાં વિજય હાંસલ કરીને 16 પોઇન્ટ સાથે મોખરાના ક્રમે મેળવી લીધો હતો જ્યારે બેંગલોરની ટીમનો … Read More

 • download
  કોણ કહે છે, ધોનીએ નિવૃિત્ત લેવી જોઈએ ?

  ટીમ ઈન્ડિયાને એક નવી જ ઉંચાઈએ લઈ જનાર પૂર્વ કેપ્ટન ધોની વિશે તેના ટીકાકારો થોડા સમય પહેલાં ધોનીએ હવે નિવૃિત્ત લઈ લેવી જોઈએ તેવી વણમાગી સલાહો આપવા લાગ્યા હતા પરંતુ ધોનીનું તાજેતરનું ટીમ ઈન્ડિયા અને ત્યારબાદ આઈપીએલમાં પ્રદર્શન જોતાં તેના ટીકાકારોના મોઢે અલીગઢી તાળા લાગી ગયા છે ! આઈપીએલની 11મી સિઝનમાં બે વર્ષના પ્રતિબંધ બાદ … Read More

 • ipl2018
  આજે બેંગલોરનો સામનો હૈદરાબાદ સામે એજન્સી

  ઈન્ડિયન પ્રીમિયર લીગ ટી20 ક્રિકેટ ટુનર્મિેન્ટની 11મી સિઝનમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો સામનો ટુનર્મિેન્ટની મજબૂત ગણાતી સનરાઈઝર્સ હૈદરાબાદ સામે થશે. બેંગલોર માટે ટુનર્મિેન્ટમાં પ્લે ઓફની આશા લગભગ ખતમ થઈ ગઈ છે. બીજી તરફ હૈદરાબાદ ટોપ્ના સ્થાને છે. મેચનું પ્રસારણ રાત્રે 8.00 કલાકથી સ્ટાર સ્પોટ્ર્સ પર થશે.. હૈદરાબાદે ટુનર્મિેન્ટમાં કેટલાક ઓછા રનના સ્કોરનો બચાવ કરતા મુકાબલા … Read More

 • Mumbai-Indians-batsman-Rohit-Sharma-in-action4
  રો’હિટ’ શમાર્એ બનાવ્યો સિક્સરનો રેકોર્ડ

  મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલની 11મી સિઝનના 34મા મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબને 6 વિકેટે હરાવી હતી. મુંબઈના સૂર્યકુમાર યાદવની અર્ધસદી તથા આેલરાઉન્ડર કૃણાલ પંડયાની ધુંઆધાર બેટિંગને કારણે આ જીત હાંસલ થઈ હતી. આ જીત સાથે જ મુંબઈએ આઈપીએલમાં પોતાની આશા યથાવત રાખી છે.આ મેચમાં કેપ્ટન રોહિત શમાર્એ પણ 15 બોલમાં અણનમ 24 રનની ઈનિંગ રમી હતી. આ … Read More

 • dhoni-virat
  પૂણેમાં આજે ધોની અને કોહલીની ટીમ આમને સામને

  ભારતીય વન-ડે ટીમના બે પ્રમુખ ખેલાડી અને કપ્તાન વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોનીની ટીમો રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આજે અહી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 qક્રકેટ ટુનાર્મેન્ટમાં મુકાબલો થશે ત્યારે કયો કેપ્ટન વધુ ચડિયાતો છે તે પુરવાર થઈ જશે. સાંજે 4.00 કલાકે મેચનો પ્રારંભ થશે.. જોકે બંને ટીમ અત્યારે વિપરીત ફોર્મ … Read More

 • kohli
  કોહલીએ આખરે સરે સાથે કરાર કર્યો: અફઘાન સામ ટેસ્ટ નહીં રમે

  ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ સત્તાવાર રીતે ઇંગ્લેન્ડની સરે કાઉન્ટી વતી રમવા માટેનો કરાર કરી લીધો હતો. જુલાઈમાં ભારતીય ટીમ બ્રિટનના પ્રવાસે જાય એ પૂર્વે ત્યાંની પિચો અને આબોહવાને અનૂકૂળ થઈ શકાય એ હેતુથી વિરાટે જૂનમાં સરે વતી રમવાનો નિર્ણય લીધો છે. સરે કાઉન્ટીના સત્તાધીશોએ વિરાટ પોતાની ટીમ વતી રમવા આવવાનો હોવાથી ખુશી વ્યક્ત … Read More

 • KXIP-vs-MI
  મુંબઈની નબળી ટીમ સામે આજે મજબૂત પંજાબની ટક્કર

  ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (એમ. આઈ.)ની ટીમે સફળતાના પંથે આગળ વધી રહેલી કિંગ્સ ઈલેવન પંજાબ સામે અહીં આજે રમાનારી મહત્ત્વની મેચ જીતવાની રહે છે અને તે માટે તેણે પોતાની કેટલીક સમસ્યાનો ઉકેલ લાવવાનો રહે છે. સ્પધર્નિો તાજ ત્રણ વેળા જીતેલ મુંબઈની ટીમે અત્યાર સુધીમાં પોતાની આઠ મેચમાંથી ફક્ત બેમાં વિજય મેળવ્યા છે અને વિજેતાપદની દોડમાંથી … Read More

Most Viewed News
VOTING POLL