Sports Sports – Page 29 – Aajkaal Daily

Sports Lattest News

 • Mohammad_Shami
  શમીની સમસ્યા વધી, હસીનજહાંએ કરી વધુ એક ફરિયાદ

  IPLમાં રમવા પર પ્રતિબંધ લગાવવાની વાત હજી મોહમ્મદ શમી માટે માંડ શાંત થઈ ત્યાં તેની મુશ્કેલીમાં ફરી વધારો થાય તેવી શક્યતા છે. હવે તેની પત્ની હસીન જહાંએ તેના પર વધુ એક કેસ નોંધાવ્યો છે. હસીન જહાંએ અલિપોર કોર્ટમાં મોહમ્મદ શમી તેને ભરણપોષણ ન આપતો હોવાની ફરિયાદ કરી છે. જો કે આ અંગે હજુ સુધી મોહમ્મદ … Continue reading શમીની સમસ્યા વધી, હસીનજહાંએ કરી વધુ એ Read More

 • kkr-csk
  કાર્તિકનો વિરાટ સામેની સફળ ટક્કર પછી હવે આજે ધોની સાથે મુકાબલો

  કાવેરી જળવિવાદના મુદ્દે આજે (રાત્રે 8.00થી) અહીં કોલકતા નાઇટ રાઇડર્સ સામેની ચેન્નઈ સુપર કિંગ્સની મેચ સામે વિઘ્નો ઊભા કરવાની ગઈ કાલે શંકા હતી, પરંતુ એ રાબેતામુજબ યોજાશે એવી હૈયાધારણ વચ્ચે આજે કોલકતાની ટીમ નવા કેપ્ટન દિનેશ કાર્તિકના નેતૃત્વમાં સતત બીજી જીત મેળવવા કોઈ કસર બાકી નહીં રાખે. રવિવારે કોલકતાએ ઈડન ગાર્ડન્સમાં વિરાટ કોહલીના સુકાનમાં રોયલ … Read More

 • Pg1-7_94804PM_1
  ચેન્નઇમાં રમાનારા આઈપીએલના મેચનો બહિષ્કાર કરવાની રજનીકાંત-કમલ હાસનની હાકલ

  તમિળ ફિલ્મ અભિનેતા રજનીકાંત અને કમલ હાસને તમામ મતભેદોને ભૂલાવીને કાવેરી મેનેજમેન્ટ બોર્ડ-સીએમબીની રચના કરવામાં કેન્દ્ર સરકારને મળેલી નિષ્ફળતાના વિરોધમાં હાથ મિલાવ્યા હતા અને લોકોને ઇન્ડિયન પ્રિમીયર લીગ (આઇપીએલ)નો બહિષ્કાર કરવાની હાકલ કરી હતી. તેમની વચ્ચેના તમામ મતભેદોને ભૂલીને આ બંને વરિષ્ઠ અભિનેતા ચેન્નઇના વાલુવારકોટ્ટમ ખાતે યોજાયેલા વિરોધપ્રદર્શનમાં અન્ય અભિનેતાઓ સ Read More

 • jitu rai
  CWG: ભારતના નામે નવો રેકોર્ડ બનાવી ‘જીતૂ’એ ગોલ્ડ મેડલ જીત્યું

  ભારતના અનુભવી નિશાનેબાજ જીતૂ રાયએ 21માં કોમનવેલ્થ ગેમ્સના પાંચમાં દિવસે ભારતના નામે ગોલ્ડ મેડલ કરાવ્યું છે. ભારત માટે આ 8મું ગોલ્ડ મેડલ છે. બેલમોંટ શૂટિંગ સેન્ટરમાં યોજાયેલી પુરુષોની 10 મીયર એર પિસ્ટલ નિશાનેબાજી સ્પર્ધાના ફાઈનલમાં જીતૂએ ગોલ્ડ મેડલ જીત્યું છે. આ ઉપરાંત ભારતના અન્ય એક નિશાનેબાજએ ઓમ મિથરવાલએ બ્રોન્ઝ મેડલ પોતાને નામ કર્યું છે. જીતૂ … Read More

 • maxresdefault
  IPL શરુ કર્યા પહેલા ઋત્વિક રોશનએ શેર કર્યો વિડીયો

  IPL ૧૧ની શરૂઆત ઋતિક રોશનએ તેના ધમાકેદાર ડાન્સ સાથે કરી છે. તૈયારી હજી ચાલુ છે અને તેની પ્રકટીસની ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી છે. IPL શરુ થયા પહેલા ઋત્વિકે એક વિડીયો શેર કર્યો છે. જેમાં તે ‘ડર’ વિશે બાળકો અને માણસના અંદર છુપાયેલી પ્રતિભા વિશે બોલે છે. આ વિડીયોમા તે પોતાની પળો વિશે જણાવી … Continue reading IPL શરુ કર્યા પહેલા ઋત્વિક રોશનએ શેર કર્યો વિ Read More

 • hockey
  કોમનવેલ્થ ગેમ્સ, 2-2ની બરાબરી પર પૂર્ણ થયો ભારત-પાક હોકી મેચ

  ભારત અને પાકિસ્તાન વચ્ચે કોમનવેલ્થ ગેમ્સમાં હોકી મેચ રમાઈ હતી. આ મેચ ભારે રોમાંચક રહ્યો હતો. ચોથા ક્વાટર સુધીમાં ભારત 2-1થી આગળ હતું. હોકી મેચમાં ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓને ટક્કર આપી હતી. ભારત તરફથી પહેલો ગોલ 13માં મિટનમાં 18 વર્ષના દિલપ્રીત સિંહએ કર્યો હતો. બીજો ગોલ હરમનપ્રીત સિંહએ 19મી મિનિટમાં કર્યો હતો. જો કે છેલ્લી … Continue reading Read More

 • ipl2018
  આજથી આઇપીએલની આતશબાજી

  ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈ. પી. એલ.)ની અગિયારમી સિઝનનો આજે આરંભ થઈ રહ્યો છે. આજે ઓપનિંગ સેરેમની બાદ રાત્રે 8.00 વાગ્યાથી લીગની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ અને કમબેક કરી રહેલી ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. આજે શરૂ થતી આ ટુનર્મિેન્ટ 27 મે સુધી રમાશે. આજની પ્રારંભિક મેચ તેમ જ 27મી મેની ફાઇનલ વાનખેડેમાં રમાશે. એ … Read More

 • satis
  વેટલિફ્ટીંગમાં ભારતને મળ્યું વધુ એક ગોલ્ડ મેડલ, સતીષ કુમારએ રચ્યો ઈતિહાસ

  ભારતના સ્ટાર વેટલિફ્ટર સતીશ કુમાર શિવાલિંહમએ કોમનવેલ્થ ગેમ્સના ત્રીજા દિવસે વધુ એક ગોલ્ડ મેડલ જીત્યું છે. સતીશએ 77 કિલોગ્રામ ભારવર્ગમાં દેશને ગોલ્ડ અપાવ્યું છે. 25 વર્ષીય સતીને વેટલિફ્ટિંગ વારસામાં મળી છે. તેમના પિતા પણ વેટલિફ્ટર હતા અને તેમણે નેશનલ લેવલ પર ગોલ્ડ મેડલ પણ જીત્યા છે. પિતાના પદચિન્હો પર ચાલનાર સતીશએ વેટલિફ્ટિંગમાં જ પોતાની કારર્કિદી … Read More

 • DBEXRf6UwAEB5zX
  દિલ્હી ડેરડેવિલ્સને ફટકોઃ ઈજાગ્રસ્ત રબાડા આઇપીએલની બહાર

  આઇપીએલની અગિયારમી સિઝન શરુ થાય એના બે દિવસ પહેલાં જ દિલ્હી ડેરડેવિલ્સની મોટી વિકેટ પડી ગઈ છે. ટેસ્ટનો વર્લ્ડ નંબર વન બોલર સાઉથ આqફ્રકાનો કેગિસો રબાડા પીઠના દુખાવાને લીધે આ વખતની આઇપીએલની બહાર થઈ ગયો છે. તેને દિલ્હીના ફ્રેન્ચાઇઝીએ 4.2 કરોડ રુપિયામાં ખરીદ્યાે હતો. રબાડા ત્રણ મહિના સુધી નથી રમી શકવાનો. તેને તાજેતરમાં આૅસ્ટ્રેલિયા સામેની … Continue reading Read More

 • BCCI_1517762599
  BCCI મિડિયા અધિકાર સ્ટાર સ્પાેટ્સેૅ મેળવી લીધા

  સ્ટાર સ્પાેટ્સૅ ઇન્ડિયાએ આગામી પાંચ વર્ષ માટે બીસીસીઆઈના મિડિયા અધિકાર ખરીદી લીધા છે. ઇ હરાજી મારફતે આજે ત્રીજા દિવસે સ્ટારે રેકોર્ડ 6138.1 કરોડ રૂપિયાની મોટી બાેલી લગાવીને બાેર્ડના મિડિયા અધિકારો ઉપર કબજો જમાવી લીધો હતાે. આ રેસમાં સ્ટાર ઉપરાંત સાેની અને રિલાયન્સ ગ્રુપની કંપની જીઆે પણ સામેલ હતી. હવે ભારતની આગામી પાંચ વર્ષમાં થનારી સ્થાનિક … Read More

Most Viewed News
VOTING POLL