Sports Sports – Page 3 – Aajkaal Daily

Sports Lattest News

 • indi-shri
  આવતીકાલથી ભારત-શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ

  ભારત અને શ્રીલંકા વચ્ચે આવતી કાલે (સવારે 10.00 વાગ્યાથી) ત્રણ મેચવાળી ટેસ્ટ-શ્રેણીની પ્રથમ મેચ શરૂ થશે. ભારતીયોની શ્રીલંકામાં આ આઠમી ટેસ્ટ-સિરીઝ છે. આગલી સાતમાંથી બે શ્રેણીમાં ભારતની જીત તથા ત્રણમાં હાર થઈ હતી. બે સિરીઝ ડ્રો થઈ હતી. બન્ને દેશ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 38 ટેસ્ટ રમાઈ છે જેમાંથી 16 ભારતે અને 7 શ્રીલંકાએ જીતી … Read More

 • team-india-
  વિજયને પરાજયમાં ફેરવ્યો ભારતીય મહિલાઓએ

  મિતાલી રાજના સુકાનમાં ભારતીય મહિલા ટીમે ગઈ કાલે અહીં ક્રિકેટના મક્કા ગણાતા લોડર્સના ઐતિહાસિક મેદાન પર ઈંગ્લેન્ડ સામે રમાયેલી વન–ડેના વલ્ર્ડ કપની ફાઇનલમાં હાથમાં આવેલી જીત ગુમાવી હતી. ભારતીય મહિલાઓને પહેલી જ વખત વલ્ર્ડ કપ જીતવાનો સોનેરી મોકો મળ્યો હતો, પરંતુ તેમણે ટપોટપ વિકેટ ગુમાવીને પરાજય વહોરી લીધો હતો. બીજી રીતે કહીએ તો આપણી ટીમે … Read More

 • india-vs-england-live_150
  મહિલા ક્રિકેટ વર્લ્ડ કાપનો આજે ફાઈનલ: ભારત મેદાન મારશે?

  Read More

 • indian cricket
  કાલે વર્લ્ડકપ ફાઈનલ જીતી ઈતિહાસ સર્જવા મહિલા ક્રિકેટ ટીમ સજ્જ

  વિમેન્સ વર્લ્ડ કપ ક્રિકેટ ટુનર્મિેન્ટની ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલમાં શાનદાર વિજય હાંસલ કયર્િ બાદ આત્મવિશ્વાસથી છલકાતી ભારતીય ટીમ હવે કાલે ફાઇનલમાં યજમાન ઇંગ્લેન્ડ સામે મુકાબલા માટે સજ્જ છે ત્યારે ટીમની સુકાની મિતાલી રાજે પડકાર ફેંક્યો છે કે ફાઇનલમાં ઇંગ્લેન્ડને તકલીફ પડશે અને તેમનો માર્ગ આસાન રહેશે નહીં. ગુરુવારે રાત્રે રમાયેલી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હરમનપ Read More

 • ashvin
  આઈસીસીના ટેસ્ટ રેન્કિંગમાં અશ્વિન એક ક્રમ નીચે સરકી ત્રીજા સ્થાને

  ભારતનો સ્પ્નિર રવિચંદ્રન અશ્વિન આઈ.સી.સી.ના નવા જાહેર કરાયેલ રેન્કિંગમાં ટેસ્ટ બોલરોની યાદીમાં એક સ્થાન નીચે સરકી પડી ત્રીજા ક્રમે આવ્યો હતો. શ્રીલંકાના સ્પ્નિ બોલર રંગના હેરાથે ઝિમ્બાબ્વે સામે કોલંબો ખાતે ચાર વિકેટથી જીતેલી ટેસ્ટ મેચમાં પોતાની કારકિર્દીમાં આઠમી વાર દસ વિકેટ લેવાની સિદ્ધિ સાથે બીજું સ્થાન મેળવ્યું હતું. ટોચના બે સ્પ્નિરની યાદીમાં હેરાથે અશ્વિનનું સ્થાન &hel Read More

 • Ravi
  રવિ શાસ્ત્રીને કુંબલે કરતાં અનેકગણો વધારે પગાર ચૂકવશે બીસીસીઆઈ

  ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની પસંદ રવિ શાસ્ત્રી હવે ભારતીય ટીમનો કોચ બની ગયો છે. બીજી બાજુ રવિ શાસ્ત્રીને પણ તેની પસંદગીની ટીમ મળી છે. શાસ્ત્રીની મરજી મુજબ જ ભરત અરૂણને બોલિંગ કોચ બનાવવામાં આવ્યા છે અને આર.શ્રીધર ફિલ્ડિંગ કોચ બની ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રવિ શાસ્ત્રીને વાર્ષિક પગાર અંદાજે 8 કરોડ રૂપિયા મળશે … Read More

 • team
  શ્રીલંકા પ્રવાસ પહેલા કોહલી-શાસ્ત્રી ઉત્સાહિત: ૩ વર્ષનું ફોર્મ જાળવી રાખીશું

  શ્રીલંકા સામે પ્રવાસ પહેલા ભારતીય ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રી તેમજ કેપ્ટન વિરાટ કોહલીએ પત્રકાર પરિષદ સંબોધી હતી. આ દરમિયાન કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે, કુંબલે અને મારા જેવા લોકો આવતા રહેશે. ટીમને શ્રેય આપવો જોઇએ. જ્યારે બોલિંગ કોચ ભરત અરૂણ પર શાસ્ત્રીએ કહ્યું કે, ‘તેમની પાસે ઘણો સારો અનુભવ છે અને કોચના રૂપમાં … Read More

 • Coach
  શાસ્ત્રીને મળ્યો મનપસંદ સ્ટાફ: ભારત અરુણ બોલિંગ, બાંગર બેટિંગ અને શ્રીધર બનશે ફિલ્ડિંગ કૉચ

  રવિ શાસ્ત્રી કોચ બનતા જ પોતાના પસંદગીના લોકોને સ્થાન આપ્યું છે. તેના નજીકના મનાતા ભરત અરૂણને બોલિંગ કોચ, સંજય બાંગરને આસિસ્ટન્ટ કોચ તેમજ આર.શ્રીધરને ફિલ્ડિંગ કોચ બનાવવામાં આવ્યા છે. આ પહેલા બીસીસીઆઇએ ઝહિર ખાનની બોલિંગ કોચ તરીકે નિમણૂક કરી હતી. ભરત અરૂણ શ્રીલંકા પ્રવાસ દરમિયાન ભારતીય ટીમ સાથે જોડાશે. હવે ઝહિર ખાન તેમજ રાહુલ દ્રવિડના … Read More

 • hardik
  ક્રિકેટરોના હેર સ્ટાઈલસ્ટની ફી સાંભળી ચોંકી ના જતાં !

  ટીમ ઈન્ડિયાના હરફન મૌલા ખેલાડી હાદિર્ક પંડયાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના નવા લૂકની એક તસવીર પોસ્ટ કરી છે અને તેને લોકો ખાસ્સી એવી પસદં કરી રહ્યા છે. આ પહેલાં ઓપનર રોહિત શર્મા અને અજિંકય રહાણએ પણ સોશ્યલ મીડિયામાં પોતાના નવા લૂકની તસવીરો પોસ્ટ કરી હતી પરંતુ શું તમે જાણો છો કે આ બધા ક્રિકેટરોની હેર સ્ટાઈલિંગ … Read More

 • chris1
  ક્રિસ ગેઇલ બની ગયો સની લિયોન! દિવસનો સૌથી વધુ ટાઇમવસૂલ વીડિયો

  હાલમાં વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટર ક્રિસ ગેઇલે બોલિવૂડ સ્ટાર સની લિયોન પર ફિલ્માવવામાં આવેલા ગીત લૈલા પર ડાન્સ કરી એનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો જેને ચાહકોએ બહુ પસંદ કર્યો છે. સફેદ સૂટમાં સજ્જ ગેઇલ ગ્રીન રૂમમાં મસ્તી કરી રહ્યો છે અને તેનો આ વીડિયો સુપરક્યુટ છે. રંગીન મિઝાજ બાબતે એક આત્મકથામાં ક્રિસ ગેઈલે ખુલાસો … Read More

Most Viewed News
VOTING POLL