Sports Sports – Page 31 – Aajkaal Daily

Sports Lattest News

 • sachin-tendulkar
  મુંબઈ ઇન્ડિયન્સ આજે બર્થ-ડે બોય સચિનને વિજયની ભેટ આપી શકશે?

  પોતાની પાંચ મેચમાંથી ચાર પરાજયની નાલેશીમાં ઝઝૂમી રહેલી ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (એમ. આઈ.)ની ટીમ આઈ. પી. એેલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ) સ્પધર્મિાં સનરાઈઝર્સ હૈદરાબાદ (એસ. એચ.) સામે મંગળવારે અહીં વાનખેડે સ્ટેડિયમ ખાતે પોતાના ઘરઆંગણે રમાનારી ટી-20 મેચમાં સફળતાની શોધમાં પોતાનું ફોર્મ પાછું પ્રાપ્ત કરવાના પ્રયાસમાં રમશે. મુંબઈ ઇન્ડિયન્સના બેટિંગ-મેન્ટર સચિન તેન્ડુલકરનો આજે જ Read More

 • Sania Mirza
  Good news… સાનિયા મિર્ઝા છે પ્રેગ્નન્ટ, શેર કરી તસવીર

  ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોહેબ મલિક માતા-પિતા બનવા જય રહ્યા છે. આ ગુડ ન્યૂઝ સાનિયા મિર્ઝાએ જ શેર કર્યા છે. સાનિયાએ તેના ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર ખાસ પોસ્ટ શેર કરી છે. જેમાં તેને આવનાર મહેમાન વિશે જાણકારી આપી છે. સાનિયા મિર્ઝાએ એક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે તે તેના બાળકનું નામ મિર્ઝા … Continue reading Good news… સાનિય Read More

 • zulan
  ઝુલન ગોસ્વામીના સન્માનમાં પોસ્ટલ ટિકિટ જાહેર

  ભારતમાં મહિલા ક્રિકેટનું મહત્વ છેલ્લા કેટલાક સમયથી વધ્યું છે. મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું ત્યારથી ભારતીય મહિલા ટીમની અગલ ઓળખ ઊભી થઈ છે. આ વાતને ધ્યાનમાં રાખી અને સરકાર તરફથી પણ મહત્વના પગલાં ભરવામાં આવ્યા છે અને મહિલા ક્રિકેટરોને પ્રોત્સાહન મળે તે માટે ખાસ પોસ્ટલ ટિકિટ જાહેર કરવામાં આવી … Continue re Read More

 • sachin
  સચિન સાથે કરવી છે વાત ? તો કાલે રહેશો તૈયાર….

  માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડૂલકરનો આવતી કાલે એટલે કે ૨૪ એપ્રિલના રોજ જન્મદિવસ છે. આવતી કાલે સચિન પોતાનો 45 મો જન્મદિવસ ઉજવશે. આ દિવસ સચિન પોતાના ચાહકો માટે ખાસ બનાવશે. જી હાં આવતી કાલે સચિન પોતાના ચાહકો સાથે લાઈવ વાતચીત કરશે. સચિન તેની એપ્લિકેશન પર લોકો સાથે ચેટ કરશે. આ વાતની સત્તાવાર ઘોષણા તેણે ટ્વિટ કરીને … Continue reading સચિન સાથે કરવી છે વા Read More

 • nadal
  સતત 11મી વખત નડાલે કબજે કરી મોન્ટે કાર્લો ટુર્નામેન્ટ

  વર્લ્ડ નંબર વન ટેનિસ સ્ટાર નડાલએ ફાઈનલમાં જાપાનના નિશિકોરીને 6-3, 6-2થી હરાવીને 11મી વખત મોન્ટે કાર્લો માસ્ટર્સ ટુર્નામેન્ટ જીતીને ઈતિહાસ રચ્યો છે. મોન્ટે કાર્લો ટાઈટલની સાથે જ નડાલે એટીપી વર્લ્ડ રેન્કિંગમાં 171માં સપ્તાહે પણ નંબર વનનું સ્થાન પોતાની પાસે નિશ્ચિત કરી દીધું છે. નડાલે છેલ્લા 14 વર્ષમાં 11મી વખત મોન્ટે કાર્લો માસ્ટર્સ 1000 સિરિઝ ટેનિસ … Continue reading Read More

 • ipl2018
  ચેન્નાઈ સુપરકિંગ્સ V\S રાજસ્થાન રોયલ્સ: વોટ્સનની સદી અને ચેન્નાઈની નવા ઘર આંગણે જીત સાથે શરૂઆત

  આજે ચેન્નાઈ સુપર કિંગ્સ તેના નવા હોમ ગ્રાઉન્ડ પૂણેમાં રાજસ્થાન રોયલ્સ સામે ટ્વેન્ટી-20 મુકાબલો ખેલશે. ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈની ટીમને પૂણેમાં વિજયી પ્રારંભની આશા છે. જ્યારે ઘરઆંગણે કોલકાતા સામેની હાર બાદ રાજસ્થાન રોયલ્સને પણ જીતની તલાશ છે. 64 રનથી ચેન્નાઈને સરળ જીત મળી હતી. જેમાં મેચ હિરો રહ્યો હતો શેન વોટ્સન. જેને 106 રન બનાવ્યા … Read More

 • trophies
  ઇંગ્લેન્ડમાં હવે 100-100 બોલની મેચ રમાશે!

  ક્રિકેટના જનક ઇંગ્લેન્ડમાં 2003ની સાલમાં પ્રથમ ટી ટ્વેન્ટી મેચ રમાઈ ત્યાર પછી હવે એ જ દેશમાં 100-100 બોલની મેચ રાખવા માટેની તૈયારીઆે થઈ રહી છે. આ મેચમાં બન્ને હરીફ ટીમે વધુમાં વધુ 100 બોલ રમવાના રહેશે અને અપેક્ષા મુજબ એ મેચનું પરિણામ ટી ટ્વેન્ટી મેચ (જેમાં ટીમે વધુમાં વધુ 120 બોલ રમવાના હોય છે) જેટલું … Continue reading ઇંગ્લેન્ડમાં હવે 100-100 બોલની મેચ રમાશે!Read More

 • dinesh_karthik
  રાજસ્થાન રોયલ સામે કોલકત્તા નાઈટ રાઈડર્સનો સાત વિકિટે આસાન વિજય

  રોબિન ઉથપ્પાના 48 રન બાદ દિનેશ કાર્તિક અને નીતિશ રાણાએ પોતાનું ફોર્મ જાળવી રાખતી બેટિંગ કરતાં કોલકાતા નાઇટ રાઇડર્સે બુધવારે અહીં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ મેચમાં રાજસ્થાન રોયલ્સને સાત વિકેટથી હરાવ્યું હતું. આ સાથે કોલકાતાએ પોઇન્ટ ટેબલમાં સનરાઇઝર્સ હૈદરાબાદની સાથે મોખરાનું સ્થાન પણ હાંસલ કરી લીધું હતું. અહીંના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે … Read More

 • default
  કોલકત્તામાં મોહમ્મદ શામીની ત્રણ કલાક સુધી પૂછપરછ

  Read More

 • ipl2018
  આજે પંજાબ-હૈદરાબાદ વચ્ચે રસપ્રદ મુકાબલો

  ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ ટુનર્મિેન્ટની વર્તમાન સિઝનમાં અત્યાર સુધી અજેય રહેલી એકમાત્ર ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદને આજે અહીંના પીસીએ સ્ટેડિયમ ખાતે કિંગ્સ ઇલેવન પંજાબ સામે આકરી કસોટીનો સામનો કરવો પડશે કેમ કે પંજાબે પણ વર્તમાન સિઝનમાં મજબૂત દેખાવ કર્યો છે અને તે હાલમાં ત્રીજા ક્રમે છે. રાત્રે 8.00 કલાકે મેચનો પ્રારંભ થશે.. કેન વિલિયમ્સનની … Read More

Most Viewed News
VOTING POLL