Sports Sports – Page 32 – Aajkaal Daily

Sports Lattest News

 • Smith
  કાંગારૂઓની શરમગાથા: સ્મિથ, વોર્નર પર મૂકાશે આજીવન પ્રતિબંધ?

  બોલ ટેમ્પરિંગ કેસમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) દ્રારા ઓસ્ટ્રલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથ અને ઓપનર બેટસમેન કેમરન બનક્રાટને દોષિત ગણાવ્યા બાદ કેપ્ટન સ્મિથને એક મેચ માટે સસ્પેન્ડ કરી દેવાયો અને ૧૦૦ ટકા મેચ ફીનો દડં પણ ફટકારાયો છે. કેટલાંય પૂર્વ ક્રિકેટ ખેલાડીઓએ ના આસીસી આ પગલાંની ટીકા કરી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પોતાના જ … Read More

 • Cheteshwar-Pujara-AV
  ઈંગ્લેન્ડમાં કોહલી-ચેતેશ્વર પુજારા રમશે આમને-સામને

  છેલ્લા પાંચ વર્ષમાં વિરાટ કોહલીના બેટે ભલે દુનિયાભરમાં પોતાની ધાક જમાવી લીધી હોય પરંતુ જ્યારે નામ Iગ્લેન્ડનું આવે છે તો કોહલીનું પ્રદર્શન અહી ફિક્કું પડી જાય છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટને Iગ્લેન્ડમાં 5 ટેસ્ટ રમીને 13.40ની સરેરાશથી માત્ર 134 રન બનાવ્યા છે એટલા માટે કોહલી આ વખતે ઈંગ્લેન્ડમાં પોતાના પ્રદર્શનને લઈને ઘણો ગંભીર દેખાઈ રહ્યાે છે. … Read More

 • 416859-zimbabwe-team-afp
  આંચકો : 36 વર્ષમાં પહેલી વખત આ ટીમ વર્લ્ડકપ નહી રમી શકે

  1983 પછી એવું પહેલી વખત બનશે કે જ્યારે એક ટીમ 2019ના વર્લ્ડકપમાં રમી નહી શકે. યુએઈ સામે ક્વોલિફાયર મેચમાં ગુરૂવારે 3 વિકેટથી મળેલા પરાજય બાદ ઝિમ્બાબ્વેનું 2019ના ક્રિકેટ વિશ્વકપમાં રમવાનું સ્વપ્ન રોળાઈ ગયું છે. ઈન્ગ્લેન્ડ અને વેલ્સમાં આગલા વર્ષે શરૂ થવા જઈ રહેલા ક્રિકેટ વિશ્વકપમાં જગ્યા જાળવી રાખવા માટે ઝિમ્બાબ્વેએ ક્વોલિફાયર મેચમાં યુએઈને હરાવવાનું હતું. … Read More

 • virat kohli hd copy
  IPL-11 રૈના-કોહલીમાં જામશે રનોની ‘દોડ’

  ઈન્ડિયન પ્રિમીયર લીગ (આઈપીએલ)નો પવન ફરી એક વખત પોતાના પ્રેમીઆેને આનંદીત કરવા માટે વહેવાનું શરૂ થઈ ગયું છે. જો કે આ ટૂનાર્મેન્ટની શરૂઆત એપ્રિલ મહિનાથી થશે પરંતુ ક્રિકેટ પ્રેમીઆેને તેની ‘સુગંધ’ અત્યારથી જ આનંદીત કરી રહી છે. છેલ્લા અનેક વષર્શેમાં આઈપીએલે ક્રિકેટપ્રેમીઆેને રોમાંચિત કરવામાં કોઈ કસર નથી છોડી. આ વખતે પણ આ ટૂનાર્મેન્ટ એટલી જ … Read More

 • sLFvRfk2SS
  રિદ્ધિમાન સાહાની સટાસટીઃ 20 બોલમાં ફટકાર્યા 102 રન

  ટીમ ઈન્ડિયાના ખેલાડી રિિÙમાન સાહાએ કલકત્તામાં જે.સી.મુખરજી ટ્રાેફીમાં મોહન બાગાન ક્લબ તરફથી રમતાં 20 બોલમાં 102 રન ફટકારી ચોગ્ગા-છગ્ગાનો વરસાદ વરસાવી દીધો હતો. ટી-20 મેચમાં બીએનઆર રિક્રિશન ક્લબે 20 આેવરમાં 7 વિકેટ ગુમાવી 151 રન બનાવ્યા હતાં જેની સામે મોહન બાગાન વતી આેપનિંગ બેટસમેન રિિÙમાન સાહા અને શુભોમોય દાસે માત્ર 7 આેવરમાં 154 રન બનાવી … Read More

 • Virat-3-640x362
  કોહલીએ દીપિકા સાથે એડ કરવાનો કર્યેા ઈન્કાર: આરસીબીને ૧૧ કરોડનો ઝટકો

  ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી કયારેક તેની બેટિંગના કારણે તો કયારેક તેની હેર સ્ટાઈલ સતત ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયામાં પણ ઘણો એકિટવ રહે છે. જોકે હવે વિરાટ એક નવી ખબરના કારણે ફરીથી ચર્ચામાં આવ્યો છે. જેટલું સ્ટારડમ વિરાટ કોહલીને પોતાની રમતથી મળ્યું તેટલું જ બોલિવૂડ એકટ્રેસ દીપિકા પાદુકોણને પણ મળ્યું છે. આજની તારીખમાં … Read More

 • virat
  વિરાટ કોહલીએ 34 કરોડના ભવ્ય ફ્લેટનો સોદો રદ્દ કર્યો

  ભારતીય ક્રિકેટ ટીમનો સુકાની વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શમર્નિે હાલમાં ભાડાના ઘરમાં જ રહેવું પડશે. કોહલીએ 34 કરોડ રૂપિયાની કિંમતના ફ્લેટનો સોદો રદ્દ કરી દીધો છે જેના કારણે તેમને હાલ તો ભાડાના જ ઘરમાં રહેવું પડશે. કોહલી અને તેની બોલિવૂડ અભિનેત્રી પત્ની હવે પેન્ટ હાઉસ ખરીદવાની યોજના બનાવી રહ્યા છે. કોહલીએ લગ્ન પહેલા … Read More

 • chris-gayle
  ક્રિસ ગેઈલએ કરી સંન્યાસની જાહેરાત…

  વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમે સ્કોટલેન્ડને પાંચ રને હરાવીને 2019ના વિશ્વકપ માટે ક્વોલિફાઈ કરી લીધું છે. વેસ્ટ ઈન્ડિઝે સ્કોટલેન્ડને ડકવર્થ લુઈસના નિયમ હેઠળ હરાવ્યું હતું. મેચ બાદ આેપનર ક્રિસ ગેઈલે કરેલી જાહેરાતથી સૌ ચાેંકી ઉઠયા હતા. તેણે જીત બાદ જાહેરાત કરતાં કહ્યું કે તેની ક્રિકેટ કારકીદિર્ હવે થોડી જ બચી છે આથી 2019નો વર્લ્ડકપ રમી હું … Continue reading Read More

 • jadeja
  રવીન્દ્ર-અશ્વિનના સ્થાન ઉપર લટકતી તલવાર

  ટીમ ઈન્ડિયાને અનેક ટેસ્ટ, વન-ડે અને ટી-20માં ઝળહળતો વિજય અપાવનાર રવીન્દ્ર જાડેજા અને આર.અશ્વિનને આગામી સમયમાં ટીમમાં સ્થાન મળે છે કે કેમ તેના ઉપર મોટો પ્રñાર્થ મુકાઈ ગયો છે. તાજેતરની શ્રેણીઆેમાં યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવે જે પ્રકારે પ્રદર્શન કરી બતાવ્યું છે તેને જોતાં આ જોડીને પડતી મુકી રવીન્દ્ર-અશ્વિનને સ્થાન આપવાનું જોખમ પસંદગીકારો લેવા ઈચ્છશે … Read More

 • ટીમ ઈન્ડિયાના મિશન-2019નો પ્રારંભ

  જોરદાર ફોર્મમાં રમી રહેલી ટીમ ઈન્ડિયા સામે હાલ તો કોઈ મજબૂત હરિફ હોય તેવું દેખાતું નથી. અત્યારે ટીમ ઈન્ડિયાનું ‘કોમ્બનેશન’ જોતાં સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે મિશન-2019નો પ્રારંભ થઈ ચૂક્યો છે. છેલ્લા બે વર્ષની અંદર ટીમ ઈન્ડિયાએ નીતનવા ‘પ્રયોગ’ કરીને પ્લેIગ ઈલેવન અને બેન્ચ સ્ટ્રેન્થ ઘણી મજબૂત બનાવી લીધી છે. 2019માં આવી રહેલા વર્લ્ડકપને ધ્યાનમાં … Read More

Most Viewed News
VOTING POLL