Sports Sports – Page 36 – Aajkaal Daily

Sports Lattest News

 • default
  ઓલિમ્પિક: આજે હોકી, ટેનિસ, બોક્સિગંમાં ભારતીય ખેલાડીઓ લગાવશે દમ

  રિયો ઓલિમ્પિકમાં સતત ત્રણ દિવસ સુધી લચર પ્રદર્શન કયર્િ બાદ ચોથા દિવસે ભારતીય ખેલાડીઓએ મેડલની થોડી આશા જગાવી હતી. ગઈકાલે ભારતીય પુરુષ હોકી ટીમે આર્જેન્ટીનેને હરાવ્યું હતું તો બોક્સિગંમાં વિકાસ કૃષ્ણ યાદવે પણ પોતાનો બાઉટ જીતીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. આ ઉપરાંત તિરંદાજીમાં અતાનુ દાસ પણ અંતિમ 16માં પહોંચી ગયો હતો. હવે આજે ભારતના … Read More

 • default
  ઓલિમ્પિકમાં મેજર અપસેટ: માત્ર 12 મિનિટમાં સેરેના વિલિયમ્સનો પરાજય

  નવી દિલ્હી: રિયો ઓલિમ્પિકની ટેનિસ સ્પધર્મિાં મેજર અપસેટ સર્જતા યુક્રેનની ઈલિના સ્વિતોલિનાએ નંબર વન ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સને હરાવી દીધી હતી. મહિલા સિંગલના ત્રીજા તબક્કામાં સેરેનાનો 4-6, 3-6થી હારી ગઈ હતી. જો કે પુરુષ સિંગલમાં એન્ડી મરે, રાફેલ નડાલ અને એન્ડી મરેનો વિજય થયો હતો. આ ઉપરાંત અન્ય ઉલટફેરનો સ્પેનના સ્ટાર ખેલાડી મુગુરુજા અને ડેવિડ … Read More

 • default
  આજથી ત્રીજી ટેસ્ટ: ભારત શ્રેણી કબજે કરવાના ઇરાદે મેદાને ઉતરશે

  વરસાદના અવરોધભરી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચના આખરી દિવસે વેસ્ટ ઈન્ડિઝની ટીમની લડાયક રમતના પગલે ભારતે અહીં, મંગળવારથી રમાનાર ત્રીજી ટેસ્ટમાં પોતાના બોલિંગ આક્રમણને વધુ તેજ બનાવી ફરી વિજયના માર્ગે આવવાનો પ્રયાસ કરવો પડશે. નવોદિત બેટ્સમેન રોસ્ટન ચેઝના 269 બોલમાં 137 રનના પ્રતાપે વેસ્ટ ઈન્ડિઝે જમૈકામાં વરસાદની ખલેલભરી બીજી ટેસ્ટ ડ્રો કરી હતી. પણ, એન્ટીગુઆમાં પહેલી … Read More

 • default
  ઓલિમ્પિકમાં આજે ભારતના મહત્વના મુકાબલા: મેડલની આશા

  રિયો ઓલિમ્પિકનો રોમાંચ સાતમા આસમાને છે અને દુનિયાભરના ખેલાડી પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી મેડલ જીતવા માટે કોશિશ કરી રહ્યા છે પરંતુ ભારતીય ખેલાડીઓ માટે અત્યાર સુધીની રમતોમાં નિરાશા જ સાંપડી છે ત્યારે આજે ભારતના મહત્વના મુકાબલા હોય મેડલની આશા રાખી શકાય તેમ છે. આજે ભારતીય ખેલાડીઓ રોઈંગ, શૂટિંગ, તીરંદાજી, હોકી અને બોક્સિગંમાં મેડલ માટે દમ … Read More

 • default
  ટેસ્ટ બોલરની રેન્કિંગમાં અશ્વિનને હટાવી એન્ડરસન બન્યો નંબર-1

  ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને એડબેસ્ટન ટેસ્ટ પૂરો થયા બાદ જારી થયેલી આઈસીસી ટેસ્ટ બોલરોની રેન્કિંગમાં ભારતના રવિચંદ્રન અશ્વિનને હટાવીને બીજી વખત પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. ટેસ્ટ મેચ પહેલા એન્ડરસન અશ્ર્વિન કરતાં એક અંક પાછળ હતો પરંતુ પાકિસ્તાન સામે રમાયેલા મેચમાં શાનદાર પ્રદર્શન કરી તેણે રેન્કિંગમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું. એન્ડરસને રેન્કિંગમાં અશ્ર્વિન &hel Read More

 • default
  અલોમ્પિકમાં મહિલા જિમ્નાસ્ટ દીપા કમાર્કરે રચ્ચો ઈતિહાસ

  છેલ્લા બાવન વર્ષમાં અલોમ્પિકની જિમ્નાસ્ટીક સ્પર્ધામાં પ્રથમ વખત ભારતીય મહિલા એથ્લીટ તરીકે પ્રવેશ કરીને પહેલા જ ઈતિહાસ રચી ચૂકેલી દીપા કરમાકરે અલોમ્પિકની વોલ્ટ રમતના ફાઈનલમાં પ્રવેશ કરી રેકોર્ડ સજીર્ દીધો હતો. દીપાકએ વોલ્ટ ફાઈનલ્સ સ્પર્ધાનો ક્વોલિફાયર રાઉન્ડ પાર કરતાં ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. તેના અત્યાર સુધીના પ્રદર્શનના આધાર પર તેની પાસેથી ગોલ્ડ મેડલની આશા … Read More

 • default
  ઓલિમ્પિક પહેલાં જ પેસ-બોપન્ના વચ્ચે તિરાડ?

  ઓલિમ્પિકમાં ભારતની પુરુષ ટીમનો હિસ્સો રહેલા દિગ્ગજ ખેલાડી લિએન્ડર પેસ અને રોહન બોપન્ના વચ્ચે સંબંધોમાં તિરાડ હોવાના અહેવાલો મળી રહ્યા છે. પેસે ઓલિમ્પિક કમિટી સમક્ષ પોતાના જોડીદાર બોપન્ના સાથે એક ફ્લેટમાં રહેવાની ના પાડી દીધી હતી. આ ઉપરાંત સોમવારે રિયો પહોંચવાને બદલે તે છેક ગુવારે પહોંચતાં અનેક તર્ક-વિતર્કો થવા લાગ્યા છે. પેસ છેલ્લી ઘડીએ રિયો … Read More

 • default
  ખેલાડીઓને ભારતીય વાનગી પિરસાશે

  ભારતે ઘણા સંઘર્ષ પછી ઓલિમ્પિકસ શ થયાં પૂર્વ જ ઓલિમ્પિકસમાં ભારતીય ભોજનની એન્ટ્રી કરવામાં સફળતા મેળવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખાસ સૂચનાથી મજબૂત પ્રયાસો કરવામાં આવ્યા હતા જેથી ગેમ્સ વિલેજમાં પ્રથમ વખત ‘ભારતીય મેનુ’ અને ભારતની મોટા ભાગની વાનગીઓ પ્રથમ વખત જોવા મળશે. તેમાં દાલ મખની, વેજિટેબલ પુલાવ, પ્નીર મસાલા અને સાંભારથી લઈને તંદૂરી ચિકન, … Read More

 • default
  વેસ્ટ ઇન્ડિઝના પૂછડિયાઆે ભારત પર પડયા ભારેઃ મેચ ડ્રાે

  ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલા બીજા ટેસ્ટ મેચમાં ખરાબ હવામાન અને રોસ્ટન ચેસે ભારતની સતત બીજો મેચ જીતવાની આશા પર પાણી ફેરવી દીધું છે. બીજા ટેસ્ટ મેચમાં ભારત મેચ જીતવાની અણી પર હતું પરંતુ વરસાદે રમતમાં પહાેંચાડેલી ખલેલ અને કેરેબિયન બેટસમેન રોસ્ટન ચેસની શાનદાર બેટિંગને કારણે મેચ ડ્રાેમાં પરિણમ્યો હતો. ભારતને આ મેચ નહી … Read More

 • default
  રાહુલ બાદ રહાણેની સદીઃ ભારતને 304 રનની લીડ

  ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે જમૈકામાં રમાઈ રહેલા બીજા ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારત વધુ મજબૂત સ્થિતિમાં આવી ગયું હતું. લોકેશ રાહુલ બાદ અજિંકય રહાણેની સદીની મદદથી ભારતે વે.ઈન્ડિઝ ઉપર 304 રનની લીડ મેળવી લીધી હતી. જો કે ટી-ટાઈમ બાદ વરસાદ વિલન બનતાં મેચ શરૂ થઈ શકી ન હતી અને ભારતે 500 રને દાવ ડિકલેર કર્યો હતો. … Read More

Most Viewed News
VOTING POLL