Sports Sports – Page 4 – Aajkaal Daily

Sports Lattest News

 • india vs pak
  યુએઇમાં 12 વર્ષે ભારત-પાક વચ્ચે હાઈ-વોલ્ટેજ મુકાબલો

  ભારત અને પાકિસ્તાન વચ્ચેનો qક્રકેટનો મુકાબલો મોટામાં મોટી સ્પર્ધાની ફાઇનલ કરતાં પણ વધુ રોચક બની જતો હોય છે અને એ ટક્કર જો કોઈ ત્રીજા જ દેશમાં હોય તો એનો લાભ બન્ને દેશના કરોડો qક્રકેટપ્રેમીઆે ટીવી પર તો લે જ છે, એ ત્રીજા દેશની qક્રકેટ-ઘેલી પ્રજા સ્ટેડિયમમાં જઈને માણે છે. આવો જ એક જંગ આજે (સાંજે … Read More

 • swpna
  પગમાં 12 આંગળા ધરાવતી સ્વપ્ના માટે એડિડાસ તૈયાર કરશે ખાસ શૂઝ

  એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર સ્વપ્ના બર્મન માટે ખાસ શૂઝ તૈયાર કરવાની જવાબદારી એડિડાસએ લીધી છે. જી હાં સ્વપ્નાના પગની આંગળીઓ 10 નહીં 12 હોવાથી તેને સામાન્ય શૂઝ પહેરવામાં સમસ્યા નડતી હોય છે. પરંતુ હવે તેના માટે ખાસ પ્રકારના શૂઝ તૈયાર કરવામાં આવશે. આ શૂઝ પહેરી તે સ્પર્ધામાં ભાગ લેશે. મહત્વપૂર્ણ છે કે સ્વપ્ના વિશે … Continue reading પગમાં 12 આ Read More

 • virat kohli
  વિરાટે પહેરી અનુષ્કાની ટી-શર્ટ, ફોટો વાઈરલ

  ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ તાજેતરમાં જ અનુષ્કાના નામની ટીશર્ટ પહેરી હતી જેની ચર્ચા સોશિયલ મીડિયામાં જોરશોરથી થવા લાગી છે. મહત્વપૂર્ણ છે કે જ્યારે પણ કેપ્ટન અને અનુષ્કા ફ્રી હોય છે ત્યારે એકબીજા સાથે સમય પસાર કરતાં જોવા મળે છે અને જ્યારે તેઓ સાથે હોતા નથી ત્યારે એકબીજાની યાદમાં કંઈ નવું કરતાં રહે છે. થોડા … Continue reading વિરાટે પહ Read More

 • 288854-vvs-laxman-gen-500
  હવે શોએબ મલિક ટ્રમ્પ કાર્ડ તરીકે સાબિત થશે : લક્ષ્મણ

  ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્ટાર ખેલાડી વીવીએસ લક્ષ્મણનું કહેવું છે કે, પાકિસ્તાની બેટ્સમેન શોએબ મલિક એશિયા કપમાં ભારતની સામે થનારી મેચમાં જોરદાર દેખાવ કરશે. લક્ષ્મણે કહ્યું હતું કે, શોએબ મલિક ભારતની સામે પાકિસ્તાન માટે ટ્રમ્પ કાર્ડ તરીકે સાબિત થશે. લક્ષ્મણે એમ પણ કહ્યું છે કે, શોએબ મલિક હંમેશા ભારત સામે જોરદાર દેખાવ કરતાે રહ્યાાે છે. … Read More

 • guru
  શૂટિંગ વર્લ્ડ કપમાં જૂનિયર નિશાનેબાજોએ કરી કમાલ…

  ભારતની જૂનિયર પુરુષ સ્કીટ ટીમએ આઈએસએસએફમાં રજત પદક તેમજ આ જ સ્પર્ધામાં ગુરનિહાલ સિંહ ગાર્ચાએ કાંસ્ય પદક જીત્યું છે. ગુરનિહાલ, અનંતજીત સિંહ નારુકા, આયુશ રુદ્રરાજૂએ 355 અંક સાથે બીજુ સ્થાન મેળવ્યું છે. સોમવારે પહેલા દિવસે ક્વાલીફાઈંગ સ્પર્ધામાં ભારતીય ટીમ ટોચ પર હતી. 19 વર્ષના ગુરનિહાલએ નિશાનેબાજીની વ્યક્તિગત સ્પર્ધામાં પણ પોતાનું સ્નાન બનાવ્યું હતું. Read More

 • team
  ભારતીય મહિલા ક્રિકેટરોએ શ્રીલંકાની ટીમને કરી ધૂળ ચાટતી

  સ્મૃતિ મંધાનાની અણનમ અડધી સદી અને માનસી જોશીની દમદાર બોલીંગના જોરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમએ શ્રીલંકા સામેના પહેલા વન ડેમાં જીત મેળવી છે. મહત્વપૂર્ણ છે કે ભારતીય મહિલા ટીમની શ્રીલંકા સામે ત્રણ વન-ડેની સીરીઝ ચાલી રહી છે. પહેલા વન-ડેમાં શ્રીલંકાએ 98 રન બનાવ્યા હતા જ્યારે ભારતીય ટીમણે એક વિકેટ ગુમાવી 100 રન બનાવી જીત મેળવી … Continue reading ભારતીય Read More

 • h
  આઈએસએસએફ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતના નામે 6 ગોલ્ડ…

  ભારતીય યુવા શૂટર હૃદય હઝારિકાએ સાઉથ કોરિયા ખાતે રમાઈ રહેલી આઈએસએસએફ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જુનિયર ૧૦ મીટર એર રાઇફલ સ્પર્ધામાં ગોલ્ડ જીતી લીધો હતો. બીજી તરફ મહિલા ટીમે પણ નવા વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો હતો. ફાઇનલમાં ક્વોલિફાય થનારા એક માત્ર ભારતીય ખેલાડી હઝારિકાએ ૬૨૭.૮નો સ્કોર કર્યો હતો. ફાઇનલમાં તેનો અને ઈરાનના … Continue reading Read More

 • sindhu
  એશિયાડમાં સિંધુનો રેકોર્ડ, ૫૬ વર્ષમાં પ્રથમ વાર ભારતને સિલ્વર અપાવ્યો

  ૧૮મી એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા બેડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુએ મહિલા સિંગલ્સની ફાઇનલમાં હારીને પણ ઇતિહાસ રચી દીધો છે. તે મહિલા સિંગલ્સની ફાઇનલમાં વર્લ્ડ નંબર વન ચાઇનીઝ તાઇપેઈની તાઈ ઝુ યિંગ સામે હારી ગઈ હતી પરંતુ સિંધુ એશિયન ગેમ્સમાં બેડમિન્ટનના ૫૬ વર્ષના ઇતિહાસમાં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. એશિયન ગેમ્સમાં ૧૯૬૨માં … Continue Read More

 • harmeet
  એશિયન ગેમ્સમાં સુરતના ખેલાડીએ ભારતને અપાવ્યો બ્રોન્ઝ

  એશિયન ગેમ્સમાં ભારતની પુરુષ ટેબલ ટેનિસ ટીમનો સાઉથ કોરિયા સામેની સેમિફાઇનલમાં પરાજય થયો છતાં ભારત માટે બ્રોન્ઝ મેડલ મેળવવામાં સુરતનો હરમીત દેસાઈ સફળ રહ્યો છે. ભારતનો ટેબલ ટેનિસમાં આ પ્રથમ મેડલ છે. આ પહેલાં ક્યારે ભારત ટેબલ ટેનિસમાં મેડલ જીત્યું નથી. ૧૯૫૮થી ટેબલ ટેનિસનો એશિયન ગેમ્સમાં સમાવેશ કરાયો છે ત્યારથી લઈ એક પણ મેડલ ભારતને … Continue reading Read More

 • siindhu
  સિંધુ ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય

  બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુએ ઇતિહાસ રચી અશિયન ગેમ્સમાં બેડમિન્ટન મહિલા સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. સિંધુએ સેમિફાઇનલમાં જાપાનની અકાને યામાગુચીને હરાવી હતી. પી. વી. સિંધુ આ સાથે એશિયન ગેમ્સની ફાઇનલમાં પહોંચનાર ભારતની પ્રથમ ખેલાડી પણ બની ગઈ છે. આ પહેલાં કોઈ પણ ભારતીય પુરુષ અથવા મહિલા ખેલાડી એશિયાડની ફાઇનલમાં પહોંચ્યા નથી. રિયો ઓલિમ્પિકમાં સિલ્વર … Read More

Most Viewed News
VOTING POLL