Sports Lattest News
-
આવતી કાલે ભારતીય સમય મુજબ સાંજે 7.00 વાગ્યે અહીં ભારત અને શ્રીલંકા વચ્ચે નિદાહાસ ટ્રોફી ટી-ટ્વેન્ટી ટ્રાયેન્ગ્યુલરની પ્રથમ મેચ રમાશે. આ સ્પધર્નિી ત્રીજી ટીમ બંગલાદેશ ગુરુવાર, 8મી માર્ચે ભારત સામે ટકરાશે.દરેક ટીમ એકમેક સામે કુલ બે મેચ રમશે અને ટોચની બે ટીમો વચ્ચે રવિવાર, 18મી માર્ચે ફાઇનલ રમાશે.વિરાટ કોહલીની ગેરહાજરીમાં ભારતીય ટીમનું સુકાન રોહિત શર્મા … Read More
-
શ્રીલંકાના પ્રવાસે ગયેલી ભારતીય ટી-ટ્વેન્ટી ટીમના વિકેટકીપર-બેટ્સમેન દિનેશ કાર્તિકને શાહરુખ ખાનની સહ-માલિકીવાળા ફ્રેન્ચાઇઝીએ કોલકતા નાઇટ રાઇડર્સ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે. બીજો વિકેટકીપર-બેટ્સમેન રોબિન ઉથપ્પા તેના વાઇસ-કેપ્ટનની ભૂમિકામાં જોવા મળશે. કોલકતા નાઇટ રાઇડર્સ અગાઉ ગૌતમ ગંભીરના સુકાનમાં બે વાર આઇપીએલનું ટાઇટલ જીતી હતી, પરંતુ આ વખતે આ ટીમના માલિકોએ ગંભી Read More
-
‘સ્વિંગ કા સુલ્તાન’ નામથી વિશ્વભરમાં પ્રખ્યાત પાકિસ્તાનના ખેલાડી વસીમ અકરમએ એક નાનકડા બાળકનો વિડીયો ટ્વિટર પર શેર કર્યો છે. આ બાળક વસીમ અકરમની જેમ જ બોલિંગ કરતો જોવા મળે છે. ટ્વિટર પર અન્ય એકાઉન્ટના માધ્યમથી શેર થયેલા આ વિડીયોને વસીમએ પણ શેર કર્યો અને તેના કેપ્શનમાં લખ્યું કે આપણા દેશમાં ટેલેન્ટેડ બાળકો ઘણા છે પરંતુ … Continue reading Read More
-
ભારતીય ટીમના ખેલાડીઓ મોટા ભાગે ક્રિકેટ મેચની પ્રેક્ટિસ કરવામાં અને સીરીઝ રમવામાં જ વ્યસ્ત રહેતા હોય છે. પરંતુ જ્યારે તેમને ફુરસદનો સમય મળે છે ત્યારે તે પોતાના પરીવાર સાથે સામાન્ય અને મસ્તીભર્યો સમય પસાર કરતાં હોય છે. આવી જ હળવી ક્ષણો માણી રહ્યા છે પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની. ધોની અવારનવાર તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર ફોટો … Continue reading Read More
-
ઈન્ડિયન પ્રીમિયર લીગની 11મી સીઝન માટે રાજસ્થાન રોયલ્સની ટીમએ સાઈરાજ બહુતુલેને સ્પિન બોલિંગ કોચ નિયુક્ત કર્યા છે. ટીમની સ્પિન બોલિંગ સ્ટ્રોંગ બને તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 45 વર્ષીય સાઈરાજ લેગ બ્રેક બોલર તરીકે પ્રખ્યાત છે અને તે ટીમ ઈન્ડિયા માટે રમી ચુક્યા છે. મુંબઈના સાઈરાજે 2 ટેસ્ટ અને 8 વન ડેમાં ટીમ … Continue reading IPL 2018: રાજસ્થાન Read More
-
ઓસ્ટ્રેલિયા સામે રમાનાર ત્રણ મેચની વન ડે સીરીઝ માટે બીસીસીઆઈ દ્વારા મહિલા ટીમની ઘોષણા કરી દેવામાં આવી છે. આ ટીમની કેપ્ટન મિતાલી રાજ છે જ્યારે ઉપકેપ્ટન હરમનપ્રીત કૌર છે. આ સીરીઝ ICC વુમન્સ ચૈમ્પિયનશિપ 2017-2020નો એક ભાગ છે. આ સીરીઝના ત્રણ મેચ જે અનુક્રમે 12, 15 અને 18 માર્ચે હશે તે ગુજરાતના વડોદરામાં રમાશે. જો … Continue reading ઓસ્ટ્રેલિયા સાથે Read More
-
બોલરોના ચુસ્ત પ્રદર્શનની મદદથી ભારતે દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ટી-20 મેચમાં 7 રને રોમાંચક વિજય મેળવ્યો હતો. ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 172 રન બનાવ્યા હતા. જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરનાર દક્ષિણ આફ્રિકા 20 ઓવરમાં6 વિકેટે 165 રન બનાવી શક્યું હતું. આ સાથે ભારતે ત્રણ મેચની ટી-20 શ્રેણી 2-1થી જીતી લીધી છે.ભારતે વન-ડેમાં 5-1થી … Read More
-
ભારતના દિવ્યાંગ ક્રિકેટના ઈતિહાસમાં એક નવો અધ્યાય જોડાવા જઈ રહ્યો છે. ભારતીય ટીમ અફઘાનિસ્તાન સાથે ૨૬થી ૨૮ માર્ચ વચ્ચે ત્રણ દિવસીય ટેસ્ટ મેચ રમશે. ‘મોદી દોસ્તીકપ’ના નામથી રમાનારો આ મુકાબલો બરોડાના ગુજરાત રિફાઈનરી ગ્રાઉન્ડ પર ગુલાબી બોલથી દૂધીયા રોશનીમાં રમાડવામાં આવશે. દિવ્યાંગ ક્રિકેટમાં વિશ્ર્વ સ્તર પર આ પ્રકારનો પ્રથમ મેચ હશે. આ ત્રણ દિવસીય ટેસ્ટ … Read More
-
ભારતીય ટેસ્ટ ટીમના ભરોસાપાત્ર બેટસમેન ચેતેશ્વર પુજારાને આઈપીએલની આ સિઝનમાં પણ કોઈ લેવાલ મળ્યું નથી. પુજારા છેલ્લી ઘણી સિઝનથી આઈપીએલ રમી શકતો નથી. આ અંગે પુજારાએ પોતાનું દર્દ વ્યકત કરતાં કહ્યું કે લોકોને એમ લાગે છે કે હું ટી–૨૦ ક્રિકેટ નથી રમતી શકો અને આ જ કારણથી મને આઈપીએલની કોઈ પણ ટીમમાં જગ્યા નથી મળી … Read More
-
ભારતની મહિલા qક્રકેટરો સાઉથ આqફ્રકામાં યજમાન મહિલા ટીમ સામે રમવા આવી છે અને એ જ રીતે ભારતના પુરુષ પ્લેયરો પણ રમવા આવ્યા છે. મિતાલી રાજના સુકાનમાં ભારતની વિમેન્સ ટીમે સાઉથ આqફ્રકા સામેની વન-ડે શ્રેણી 2-1થી જીતી લીધી ત્યાર પછી હવે હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ટી-ટંેન્ટી શ્રેણીમાં 2-1થી આગળ રહ્યા બાદ હવે આપણી ટીમ આજે ચોથી મેચ … Read More