Sports Lattest News
-
એશિયન ટીમ બેડમિંટન ચેમ્પિયનશીપમાં ભારતની મેન્સ અને વિમેન્સ ટીમને ક્વાર્ટર ફાઈનલમાં આંચકાજનક હારનો સામનો કરવો પડયો હતો. આ સાથે ભારતના પડકારનો અંત આવી ગયો છે. આજે રમાયેલી ક્વાર્ટર ફાઈનલમાં ભારતની મેન્સ ટીમને ચીને ૧-૩થી પરાજય આપ્યો હતો. જ્યારે ભારતની વિમેન્સ ટીમને ઈન્ડોનેશિયા સામે ૧-૩થી જ હાર સહન કરવી પડી હતી. નોંધપાત્ર છે કે, ઈજામાંથી રિકવર … Read More
-
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પોતાની બેટિંગથી ન માત્ર મહાન ખેલાડીઓ અને સમીક્ષકોને પોતાના ફેન બનાવી રહ્યો છે પણ એવા ક્રિકેટર્સનું અટેન્શન પણ મેળવી રહ્યો છે જેમણે આખી જીંદગી ભારતને કોસવામાં કાઢી નાંખી છે. તેઓ જ્યારે પણ વાત કરે છે ત્યારે તે ભારત વિરોધી જ હોય છે. પૂર્વ પાકિસ્તાની કેપ્ટન જાવેદ મિયાંદાદ આ લિસ્ટમાં કદાચ પ્રથમ … Read More
-
ટીમ ઈન્ડિયાની ફાસ્ટ બૉલર ઝૂલન ગોસ્વામીએ પોતાના વનડે ઈન્ટરનેશનલ કરિયરમાં એક નવી ઉપલબ્ધિ મેળવી છે. ઝૂલને વનડેમાં 200 વિકેટ લીધી છે. આમ કરનારી તે દુનિયાની પહેલી મહિલા ક્રિકેટર છે.પોતાની 166મી મેચ રમી રહેલી 35 વર્ષીય ઝૂલને દક્ષિણ આફ્રિકાની લારા વૂલવાર્ટને આઉટ કરીને 200મી વિકેટ ફટકારી છે. તમને જણાવી દઈએ કે, પુરુષોમાં ભારત તરફથી સૌથી પહેલા … Read More
-
ભારત અને સાઉથ આફ્રિકન ટીમ વચ્ચે વન-ડે ટુર્નામેન્ટ રમાઇ રહી છે. આજે કેપટાઉનમાં બંને ટીમ વચ્ચે ત્રીજી વન-ડે મેચ રમાશે. મેચ પહેલાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પોતાની રણનીતિ પર કામ કરતા નજરે ચઢ્યો હતો, અને પોતાની રણનીતિને સફળ બનાવવા માટે તેમણે વિકેટની પાછળ ભારે મહેનત પણ કરી હતી. જણાવી દઇએં કે વિકેટકીપર માહીના … Read More
-
દક્ષિણ આફ્રિકામાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની ટીમે છ વન ડે શ્રેણીની બે મેચ જીતી પ્રભાવશાળી સરસાઈ મેળવી છે. વિરાટ સેના પછી હવે મહિલા બ્રિગેડે પણ દક્ષિણ આફ્રિકામાં જ રમાયેલી પ્રથમ વન ડે જીતી લીધી છે. આઈસીસી વિમેન્સ ચેમ્પિયનશિપની સોમવારે રમાયેલી પ્રથમ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 88 રનથી કારમો પરાજ્ય આપ્યો હતો.ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં કેપ્ટન … Read More
-
વિશ્વના સૌથી અમીર ક્રિકેટ બોર્ડ BCCI પોતાની અધિકારિક વેબસાઇટનું ડોમેન રિન્યૂ કરાવવામાં સક્ષમ નથી. આ જ કારણે હવે બોર્ડની વેબસાઇટે કામ કરવાનું બંધ કરી દીધું છે. ઇન્ટરનેટ પર BCCIની વેબસાઇટ પર ભારતીય ક્રિકેટના તમામ ફોર્મેટ સાથે જોડાયેલા વીડિયો, પ્રેસ બ્રીફિંગ અને ફોટો છે પરંતુ હવે આ વેબસાઇટ ઓપન નથી થઇ રહી.બોર્ડની વેબસાઇટ રવિવાર સવારથી કામ … Read More
-
ન્યુઝીલેન્ડમાં રમાયેલા અન્ડર-19 વર્લ્ડકપના ફાઈનલ મુકાબલામાં ભારતે આેસ્ટ્રેલિયાને 8 વિકેટે કચડી ચોથી વખત વિશ્વ વિજેતાનો તાજ હાંસલ કર્યો છે. આ મેચમાં ભારત વતી મનજોત કાલરાએ અણનમ સદી ફટકારી હતી તો ભાવનગરના હાવિર્ક દેસાઈએ શાનદાર બેટિંગ કરી વિનિંગ શોટ ફટકાર્યો હતો. આખી ટૂનાર્મેન્ટમાં ‘અજેય’ રહેલી કેપ્ટન પૃથ્વી શો એન્ડ કંપનીએ આેસ્ટ્રેલિયાને બીજી વખત પરાજિત કર્યું હતું. … Read More
-
વિરાટ કોહલીએ પોતાના વન ડે કરિયરમાં 33મું શતક લગાવ્યું હતું. વિરોધી ટીમના ટાર્ગેટનો પીછો કરતા વિરાટની આ 20મી સદી હતી જેમાંથી 18 મેચ ભારત જીત્યું છે. ત્યારે દ. આફ્રિકા સામે વન ડે સીરિઝની આ પહેલી મેચ હતી.કોહલીએ 9 દેશમાં વનડે શ્રેણી રમી છે અને તે બધા જ દેશ પૂર્ણકાલિક ક્રિકેટ સભ્ય દેશ છે. આ તમામ … Read More
-
ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર મેદાન ઉપરાંત સામાજિક કાર્યોમાં પણ સારું એવું યોગદાન કરે છે. ગંભીર સુકમામાં શહીદ થયેલ સૈનિકોના પરિવારનો ખર્ચ ઉઠાવે છે તો ક્યારેક સુરક્ષાદળોના પક્ષમાં મજબૂતીથી પોતાના પક્ષ રાખે છે. ભારતીય ટીમનો ઓપનિંગ બેટ્સમેન રહી ચૂકેલો ગૌતમ ગંભીર એવા ક્રિકેટર છે જેણે મેદાનની બહાર પણ વાહવાહી મેળવી છે.ગૌતમ ગંભીર આશા નામનો એક એનજીઓ … Read More