Sports Sports – Page 5 – Aajkaal Daily

Sports Lattest News

 • 2018_9$large_asia_cup_final
  એશિયામાં ક્રિકેટનો બાદશાહ કોણ : આજે ફેસલો

  ભારતીય ઉપખંડમાં પોતાની સર્વોપરિતા દાખવવા માટે રોહિત શમાર્ની ટીમ પાસે વધુ એક તક આવી પડી છે. આજે ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે એશિયા કપ વન-ડે qક્રકેટ ટુનાર્મેન્ટની ફાઇનલમાં ટકરાશે. બાંગ્લાદેશે બુધવારે રમાયેલી અંતિમ લીગ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. આમ આ વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઇનલની આશા ઉપર પાણી ફરી વળ્યું હતું. જોકે શુક્રવારે બાંગ્લાદેશ સામે … Read More

 • 2018_9$large_bangladesh
  કાલે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એશિયા કપ ફાઈનલ

  મુશફિકુર રહિમ અને મોહમ્મદ મિથુનની શાનદાર અડધી સદી બાદ ઝડપી બોલર મુસ્તાફિઝુર રહેમાનના ઘાતક પ્રદર્શનની મદદથી બાંગ્લાદેશે બુધવારે અહી રમાયેલા મુકાબલામાં પાકિસ્તાનને 37 રને પરાજય આપીને એશિયા કપ વન-ડે qક્રકેટ ટુનાર્મેન્ટની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો હતો. કાલે દુબઈમાં રમાનારી ફાઈનલમાં બાંગ્લાદેશનો મુકાબલો ભારત સામે થશે. આ મુકાબલો બંને ટીમ માટે સેમિફાઈનલ સમાન હતો જેમાં બાંગ્લાદેશ Read More

 • ashiya
  આજે પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચે સેમિફાઇનલ જંગ

  કટ્ટર હરીફ ભારત સામે સળંગ બે પરાજયનો સામનો કર્યા બાદ હજી પણ ફાઇનલમાં પ્રવેશની આશા રાખી રહેલી પાકિસ્તાની ટીમ આજે એશિયા કપ વન-ડે qક્રકેટ ટુનાર્મેન્ટની અંતિમ લીગ મેચમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. બાંગ્લાદેશની ટીમે પણ આ ટુનાર્મેન્ટમાં નાેંધપાત્ર દેખાવ કરેલો છે અને તેની પાસે પણ ફાઇનલમાં પ્રવેશની તક રહેલી છે ત્યારે આ મેચ લગભગ સેમિફાઇનલ સમાન … Read More

 • India-vs-Afghanistan
  એશિયા કપમાં ભારે રસાકસી બાદ ભારત-અફઘાનિસ્તાનની મેચ ટાઈ

  ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ ભારે રસાકસી બાદ ટાઇ થઈ હતી. અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતાં શેહઝાદના 124 રન અને નબીના 64 રનની મદદથી 50 આેવરમાં આઠ વિકેટ ગુમાવી 252 રન બનાવ્યા હતા જેના જવાબમાં ભારતીય ટીમ 49.5 આેવરમાં 252 રન બનાવી આેલઆઉટ થતાં મેચ ટાઇ થઈ હતી. 253 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી ભારતીય ટીમને … Read More

 • 5-00top-image-866x487
  વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ શ્રેણી માટે આજે ટીમ ઈન્ડિયાની પસંદગી

  વેસ્ટઈન્ડિઝ સામે બે ટેસ્ટ મેચની શ્રેણી માટે આજે ટીમની પસંદગી થશે. પસંદગી દરમિયાન ખેલાડીઆેના ફોર્મ અને ફીટનેસને લઈ સમીક્ષા થશે. જેમાં ઈશાંત શમાર્, અિશ્વનનો સમાવેશ થાય છે. મુરલી વિજયે કાઉન્ટી qક્રકેટમાં રન કર્યા છે પરંતુ ઇંગ્લેન્ડ પ્રવાસમાં કંગાળ દેખાવ કર્યો હોવાથી તેને અધવચ્ચેથી જ પરત મોકલી દેવામાં આવ્યો હતો. તેની વાપસી થઈ શકે છે. એશિયા … Read More

 • indai
  ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકા સામે ટી-૨૦ શ્રેણી જીતી

  ભારતીય મહિલા ક્રિકેટ ટીમે અનુજા પાટિલના ઓલરાઉન્ડ દેખાવ અને જેમિમા રોડ્રિગ્ઝની અર્ધી સદીની મદદથી શ્રીલંકન મહિલા ટીમ સામેની ચોથી ટી-૨૦ મેચમાં સાત વિકેટે વિજય મેળવી પાંચ મેચની ટી-૨૦માં ૩-૦ની અજેય લીડ મેળવી લીધી છે. ભારતે પ્રથમ ટી-૨૦માં ૧૩ રને, બીજી ટી-૨૦ વરસાદને કારણે રદ થઈ હતી જ્યારે ત્રીજી ટી-૨૦માં પાંચ વિકેટે જીત મેળવી હતી. Read More

 • match
  સ્પોટ ફિકસીગ માટે બુકી સિન્ડીકેટ તલપાપડ

  છેલ્લા એક વર્ષ દરમિયાન સ્પોટ ફિકસીગ કરતા બુકીઆેએ ઈન્ટરનેશનલ કક્ષાના પાંચ ટીમના સુકાનીઆેનો કોન્ટેકટ કર્યો હતો પરંતુ તેમાં ફાવી શકયા નથી. આ બાબતે આઈસીસીના એન્ટી કરપ્શન વિભાગના જનરલ મેનેજર માર્શલને માહિતગાર કરી દેવાયા હતા. પાંચ સુકાનીઆે પૈકી ચાર તો આઈસીસીના ફૂલ મેમ્બર દેશનાં છે. આ એપ્રાેચની જાણ આઈસીસીના જનરલ મેનેજર માર્શલને કરાયા બાદ એમણે કોઈ … Read More

 • 5-66
  આજે અજેય ટીમ ઈન્ડિયા સામે યુવા અફઘાનિસ્તાન ટીમની કસોટી

  ગ્રૂપ સ્ટેજમાં શ્રીલંકા અને બાંગ્લાદેશને પરાજય આપ્યા બાદ અફઘાનિસ્તાન સુપર ફોરમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામે અંતિમ આેવરોમાં મુકાબલો હારી જતાં ફાઇનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. તે એશિયા કપ સુપર ફોરના અંતિમ મેચમાં આજે ભારત સામે ટકરાશે ત્યારે આ ટૂનાર્મેન્ટમાં અજેય રહેલી ભારતીય ટીમ સામે કસોટી થશે. ભારતીય ટીમે ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે અને … Read More

 • shikhar-dhawan
  ભારતીય બોલરોના આક્રમણ બાદ બેટસમેનોએ પણ કચાશ ન રાખી

  એશિયાકપમાં પોતાના કટ્ટર હરિફ પાકિસ્તાનને સતત બબ્બે વખત રગદોળી ટીમ ઈન્ડિયાએ ટૂનાર્મેન્ટના ફાઈનલમાં વટભેર પ્રવેશ કરી લીધો છે. ભારતની જીત બાદ દેશભરમાં મોડીરાત્રી સુધી જશ્ન ચાલ્યો હતો અને ભારતે વર્લ્ડકપ જીત્યો હોય તેવી ઉજવણી ચાલી હતી. ભારતીય બોલરોના આક્રમણ સામે શરણાગતિ સ્વીકારી લેનારા પાકિસ્તાની બેટસમેનો મોટો સ્કોર બનાવી શક્યા ન હતા. આ પછી રોહિત શમાર્ … Read More

 • virat
  વિરાટ બોલિવૂડમાં કરશે એન્ટ્રી !

  અનુષ્કા શર્મા બાદ વિરાટ કોહલી બોલિવૂડના રસ્તે ચાલી રહ્યો છે તેવી ચર્ચા ચોતરફ શરૂ થઈ છે. આ ચર્ચાનું કારણ છે કે વિરાટે ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટર રિલીઝ કર્યું છે. ટ્રેલર ધ મૂવીના પોસ્ટરમાં વિરાટ એકશન લૂકમાં જોવા મળી રહ્યો છે. આ પોસ્ટરને શેયર કર્યા બાદ વિરાટ બોલિવુડમાં આવશે તેવી ચર્ચાઓ શરૂ થઇ ગઇ … Read More

Most Viewed News
VOTING POLL