Sports Sports – Page 6 – Aajkaal Daily

Sports Lattest News

 • bajrang
  કોહલીને ‘0’ પોઈન્ટ છતાં ખેલરત્ન, કુશ્તીબાજ બજરંગના 80 પોઈન્ટ છતાં અવગણનાથી નારાજગી

  દેશના પ્રતિિષ્ઠત રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર આપવાને લઈને વિવાદ ઉભો થઈ ગયો છે. ગોલ્ડ કોસ્ટ, કોમનવેલ્થ ગેમ્સ અને જાકાતાર્ એશિયન ગેમ્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપનાવારા સ્ટાર કુશ્તીબાજ બજરંગ પુનિયા પોતાને વધુ પોઈન્ટ હોવા છતાં એવોર્ડથી વંચિત રહેવાથી નારાજ થયો છે. સરકારે આ એવોર્ડ સંયુક્ત રીતે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને પાવરલિãટર મીરાબાઈ ચાનુને … Read More

 • India-vs-bangladesh-Thumbnail
  એશિયા કપમાં આજે ભારતની લડાયક બંગલાદેશ સાથે લડત

  પાકિસ્તાનને પછાડ્યા પછી ભારત છ રાષ્ટ્રની એશિયા કપ ક્રિકેટમાં બંગલાદેશ સામે શુક્રવારે રમાનારી સુપર-4 તબક્કાની પોતાની પહેલી મેચમાં એક વધુ વિજય નોંધાવી સ્પધર્મિાં આગેકૂચ કરવાનો પૂરો પ્રયાસ કરશે. જોકે, બંગલાદેશની ટીમ કોઈવાર અણધાયર્િ પરિણામના આંચકા આપવાની વૃત્તિ ધરાવે છે. ભારત માટે મુખ્ય પ્રશ્ર્ન ટીમનું સંગઠન છે કારણ કે હાર્દિક પંડ્યા પીઠની ઈજાના કારણે સ્પધર્નિી બાકીની … Read More

 • sui khel mahakumbh competation
  ખેલ મહાકુંભની સ્પર્ધાનો કુલપતિના હસ્તે પ્રારંભ

  ખેલ મહાકુંભ-2018 અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે આજે બેડમિંગ્ટન સ્પર્ધાનો કુલપતિ નિલાંબરી દવેના હસ્તે પ્રારંભ કરાયો ત્યારની તસવીર. આ તકે સિન્ડિકેટ સભ્ય નેહલભાઈ શુકલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. Read More

 • india-vs-pakistan
  ભારતે એશિયા કપમાં પાકિસ્તાનને હરાવતા ચાહકોએ જશ્ન મનાવ્યો

  ભુવનેશ્વર કુમાર અને કેદાર જાધવના તરખાટ બાદ રોહિત શમાર્ની અડધી સદી (51) અને શિખર ધવન (46)ની ઉપયોગી બેટિંગની મદદથી ભારતે એશિયા કપમાં પાકિસ્તાન સામે 8 વિકેટે વિજય મેળવ્યો હતો. આ વિજયની ખુશીમાં કાલે રાત્રે ભારતના અનેક શહેરોમાં જશ્ન મનાવવામાં આવ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન 43.1 આેવરમાં 162 રનમાં આેલઆઉટ થઈ ગયું હતું. … Read More

 • sarfaraz
  ભારતની બધી મેચો દુબઈમાં અને બીજાઆેની અબુ ધાબીમાં પણ, આવું કેમંઃ કેપ્ટન સરફરાઝ

  પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ એહમદે ગઈ કાલે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે એશિયા કપમાં મેચોના શેડéુલ ગોઠવવાની બાબતમાં ઠીક નથી થયું. ભારત એની બધી મેચો દુબઈમાં રમશે અને અમારા સહિતના બાકીના દેશોએ દુબઈમાં રમવા ઉપરાંત અમુક મેચો માટે અબુ ધાબી જવું પડે છે. આવું કેમં ભારતની બન્ને લીગ મેચો અબુ ધાબીમાં રમાવાની હતી, પરંતુ રોહિત … Read More

 • india vs pak
  યુએઇમાં 12 વર્ષે ભારત-પાક વચ્ચે હાઈ-વોલ્ટેજ મુકાબલો

  ભારત અને પાકિસ્તાન વચ્ચેનો qક્રકેટનો મુકાબલો મોટામાં મોટી સ્પર્ધાની ફાઇનલ કરતાં પણ વધુ રોચક બની જતો હોય છે અને એ ટક્કર જો કોઈ ત્રીજા જ દેશમાં હોય તો એનો લાભ બન્ને દેશના કરોડો qક્રકેટપ્રેમીઆે ટીવી પર તો લે જ છે, એ ત્રીજા દેશની qક્રકેટ-ઘેલી પ્રજા સ્ટેડિયમમાં જઈને માણે છે. આવો જ એક જંગ આજે (સાંજે … Read More

 • india-vs-pakistan-644x362
  ભારત-પાક મેચની સૌથી માેંઘી ટિકિટ રૂા.1.15 લાખ

  છ રાષ્ટ્ર વચ્ચે વન-ડે મેચોની એશિયા કપ સ્પર્ધામાં બુધવારે બે કટ્ટર હરીફ રાષ્ટ્ર ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ માટે હોસ્પિટલિટી સ્ટેન્ડની ટોચની ટિકિટના દર 1,600 અમેરિકન ડોલર (ભારતીય રુપિયા પ્રમાણે લગભગ 1.15 લાખ) રાખવામાં આવ્યા છે. આ મેચ નિહાળવા દર્શકોની ભારે માનવ મેદની સાથે સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ જવાની આશા રખાય છે. એશિયા કપ સ્પર્ધામાં … Read More

 • swpna
  પગમાં 12 આંગળા ધરાવતી સ્વપ્ના માટે એડિડાસ તૈયાર કરશે ખાસ શૂઝ

  એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર સ્વપ્ના બર્મન માટે ખાસ શૂઝ તૈયાર કરવાની જવાબદારી એડિડાસએ લીધી છે. જી હાં સ્વપ્નાના પગની આંગળીઓ 10 નહીં 12 હોવાથી તેને સામાન્ય શૂઝ પહેરવામાં સમસ્યા નડતી હોય છે. પરંતુ હવે તેના માટે ખાસ પ્રકારના શૂઝ તૈયાર કરવામાં આવશે. આ શૂઝ પહેરી તે સ્પર્ધામાં ભાગ લેશે. મહત્વપૂર્ણ છે કે સ્વપ્ના વિશે … Continue reading પગમાં 12 આ Read More

 • virat kohli
  વિરાટે પહેરી અનુષ્કાની ટી-શર્ટ, ફોટો વાઈરલ

  ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ તાજેતરમાં જ અનુષ્કાના નામની ટીશર્ટ પહેરી હતી જેની ચર્ચા સોશિયલ મીડિયામાં જોરશોરથી થવા લાગી છે. મહત્વપૂર્ણ છે કે જ્યારે પણ કેપ્ટન અને અનુષ્કા ફ્રી હોય છે ત્યારે એકબીજા સાથે સમય પસાર કરતાં જોવા મળે છે અને જ્યારે તેઓ સાથે હોતા નથી ત્યારે એકબીજાની યાદમાં કંઈ નવું કરતાં રહે છે. થોડા … Continue reading વિરાટે પહ Read More

 • 288854-vvs-laxman-gen-500
  હવે શોએબ મલિક ટ્રમ્પ કાર્ડ તરીકે સાબિત થશે : લક્ષ્મણ

  ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્ટાર ખેલાડી વીવીએસ લક્ષ્મણનું કહેવું છે કે, પાકિસ્તાની બેટ્સમેન શોએબ મલિક એશિયા કપમાં ભારતની સામે થનારી મેચમાં જોરદાર દેખાવ કરશે. લક્ષ્મણે કહ્યું હતું કે, શોએબ મલિક ભારતની સામે પાકિસ્તાન માટે ટ્રમ્પ કાર્ડ તરીકે સાબિત થશે. લક્ષ્મણે એમ પણ કહ્યું છે કે, શોએબ મલિક હંમેશા ભારત સામે જોરદાર દેખાવ કરતાે રહ્યાાે છે. … Read More

Most Viewed News
VOTING POLL