Sports Sports – Page 7 – Aajkaal Daily

Sports Lattest News

 • mokitc
  ભારતને મળ્યો બન્ને હાથેથી બોલિંગ કરતો ગજબનો આેલરાઉન્ડર

  ક્રિકેટરસિકોએ અત્યાર સુધી એવા બોલર જોયા હશે જે બોલને હવામાં બન્ને બાજુ િસ્વ»ગ કરાવવાનું જાણતા હોય પરંતુ શું એવો બોલર ક્યારેય જોયો છે જે બન્ને હાથેથી બોલિંગ કરતો હોય ં તામિલનાડુ પ્રિમિયર લીગમાં એક એવો જ ખેલાડી છે જેણે સૌને આòર્યમાં મુકી દીધા છે. આ ખેલાડીનું નામ મોકિત હરિહરન છે. મોકિત આ ટૂનાર્મેન્ટમાં વી.બી.કાંચી વિર્રન્સ … Read More

 • sachin-tendulkar
  લોકપ્રિયતાના મામલે સચિન કરતાં પણ આગળ છે આ ક્રિકેટર…

  ક્રિકેટની દુનિયામાં સચિન તેંડૂલકરને ભગવાન શબ્દથી તેમના ફેન્સ સંબોધિત કરે છે. તેમની લોકપ્રિયતા દેશમાં જ નહીં વિદેશમાં પણ ખૂબ છે. પરંતુ એક સર્વેમાં સાબિત થયું છે કે લોકપ્રિયતાની દ્રષ્ટિએ ધોની સૌથી આગળ છે. ભારતીય ક્રિકેટરોમાં સૌથી વધારે લોકપ્રિય અન્ય કોઈ નહીં પરંતુ ધોની છે. આ સર્વે અનુસાર લોકપ્રિયતાના મામલે ધોની માત્ર વડાપ્રધાન મોદી કરતાં પાછળ … Read More

 • fans
  ભારત-પાક વચ્ચે ફાઈનલ થયેલી દુબઈને મેચમાં થશે ફેરફાર, જાણો કારણ

  દુબઈમાં આગામી માસમાં યોજાનાર એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ યોજાવાની છે. આમ તો આ મેચની તારીખ ૧૯ સપ્ટેમ્બરે નક્કી હતી પરંતુ હવે આ તારીખમાં ફેરફાર થવાની શક્યતાઓ છે. BCCI ભારત-પાકિસ્તાનની આ મેચની તારીખ સામે વાંધો ઉઠાવ્યો છે. ભારતને એશિયા કપમાં સતત બે મેચો રમવાની છે. ભારતીય ટીમે 18 સપ્ટેમ્બર એક મેચ રમવાની છે … Continue reading ભારત-પાક વચ્ચે Read More

 • anushka
  વિદેશ પ્રવાસે ગયેલી ક્રિકેટર્સની પત્નીઓથી BCCI નારાજ, ભારત ફરી જવા કર્યો આદેશ

  ઇંગ્લેન્ડ પ્રવાસ પર ગયેલી ભારતીય ટીમ વન-ડે સિરીઝ પૂર્ણ થયા બાદ પણ લંડનમાં હતી. ટીમ ઈન્ડિયાના ક્રિકેટરોની પત્નીઓ પણ આ તકે લંડનમાં હતી જેમની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ પણ થઈ હતી. આ તસવીરો ચર્ચાનો વિષય બન્યા બાદ બીસીસીઆઈએ ક્રિકેટરોની પત્ની માટે નવું ફરમાન જારી કર્યું છે. બીસીસીઆઈએ આદેશ કર્યો છે કે ક્રિકેટરોની પત્નીઓને હવે … Continue reading Read More

 • sarita
  ગુજરાતના ડાંગ જિલ્લાની સરીતાએ ભારત માટે જીત્યો ગોલ્ડ મેડલ

  ગુજરાતના ડાંગ જિલ્લાની દોડવીર સરીતા ગાયકવાડે ગ્રાન્ડ પ્રિક્સ એથ્લેટિકસ સ્પર્ધામાં ૪૦૦ મીટરની વિઘ્નદોડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ગોલ્ડ મેડલ જીત્યું છે. આ સ્પર્ધાનું આયોજન ચેક રિપબ્લિક ખાતે કરવામાં આવ્યું છે. સરીતાએ માત્ર ૫૭.૭૧ સેકન્ડમાં તેણે આ સિધ્ધિ હાંસલ કરી છે. મહત્વપૂર્ણ છે કે સરીતા ગાયકવાડ હાલ યુરોપ ખાતે એશિયન ગેમ્સની તાલીમ લઇ રહી છે. હવે સરીતા … Read More

 • srishant
  શ્રીસંતએ શેર કર્યો પોતાની બોડીનો video, ફેન્સ થયા ફિદા

  ક્રિકેટર એસ શ્રીસંત છેલ્લા ઘણા સમયથી ક્રિકેટની પીચ કરતાં વધારે સોશિયલ મીડિયા પર જોવા મળે છે. સટ્ટાકાંડમાં નામ ખુલ્યા બાદ શ્રીસંત ક્રિકેટને બદલે બોલિવૂડમાં દેખા દઈ રહ્યો છે. એક ફિલ્મમાં ચમક્યા બાદ શ્રીસંતે પોતાની બોડી પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. આ વાતનો પુરાવો છે શ્રીસંતે શેર કરેલો આ વિડીયો. આ વિડીયોમાં તેણે બનાવેલી બોડી … Continue reading Read More

 • dhoni
  ધોનીએ બિહાર-ઝારખંડમાં સૌથી વધુ 12.17 કરોડનો ટેક્સ ભર્યો

  ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ qક્રકેટના મેદાનની બહાર પણ એક રેકોર્ડ બનાવ્યો છે. આ રેકોર્ડ સૌથી વધુ ટેક્સ ભરવાનો છે. ધોનીએ 2017-18ના નાણાકીય વર્ષમાં રુ. 12.17 કરોડ ટેક્સ ભર્યો છે. ટેક્સની આ ચુકવણી બિહાર અને ઝારખંડ ક્ષેત્રમાં સૌથી વધુ છે. આઇટી હેડક્વાર્ટર (બિહાર-ઝારખંડ)નાં જોઇન્ટ કમિશનર નિશા અરોને આ અંગેની જાણકારી આપી. તેમણે કહ્યું, ધોનીએ … Read More

 • test
  શ્રીલંકાએ દક્ષિણ આફ્રિકાને હરાવીને ટેસ્ટ સીરિઝ 2-0થી જીતી

  શ્રીલંકાએ સોમવારે દક્ષિણ આફ્રિકાને 199 રને હરાવીને ટેસ્ટ સીરિઝ 2-0થી જીતી લીધી છે. બીજી ટેસ્ટમાં શ્રીલંકા તરફથી દરેક 20 વિકેટ સ્પિનર્સે લીધી છે. ટેસ્ટ ક્રિકેટમાં આવું પહેલીવાર થયું છે કે જેમાં કોઈ ટીમે સ્પિનર્સના દમ પર કોઈ મેચ જીતી છે. મેચમાં 6 ખેલાડીઓએ બોલિંગ કરી હતી. તેમાં માત્ર સુરંગા લકમલ જ ફાસ્ટ બોલર છે, બાકી … Read More

 • AT
  ભારતની અન્ડર-19 ટીમએ શ્રીલંકાને કર્યું પરાસ્ત

  ભારતીય ટીમની અંડર ૧૯ની ટીમે શ્રીલંકાને એક ઈનિગ્સ અને ૨૧ રનથી પરાસ્ત કર્યું છે. શ્રીલંકાની બીજી ઈનિંગ્સ ૩૨૪ રનથી સમાપ્ત થઇ ગઇ હતી. ભારત તરફથી મોહિત જાંગરાએ બીજી ઈનિગ્સમાં પાંચ વિકેટ ઝડપી હતી. અર્જુન તેંડુલકરને પણ એક વિકેટ મળી હતી. પહેલી ઈનિગ્સમાં શ્રીલંકાએ ૨૪૪ રન બનાવ્યા હતા જ્યારે તેની સામે ભારતીય ટીમે ૫૮૯ રનનો મોટો … Continue reading ભારતની Read More

 • hockey-women
  8 વર્ષ બાદ મહિલા ભારતીય ટીમની હોકી વર્લ્ડ કપમાં એન્ટ્રી, આજે પહેલી મેચ

  લંડનમાં મહિલા હોકીની ઐતિહાસિક ટૂર્નામેન્ટની શરૂઆત આજથી થઈ છે. આ ટૂર્નામેન્ટના પહેલાં જ દિવસે ભારતીય ટીમની ઇંગ્લેન્ડ સામે મેચ રમશે. આઠ વર્ષ બાદ ભારતીય ટીમની હોકી વર્લ્ડ કપમાં એન્ટ્રી થઈ છે. ભારતીય ટીમનું સુકાન રાની રામપાલના હાથમાં સોંપવામાં આવ્યું છે. ભારતીય ખેલાડીઓ અને લોકોને તેની પાસેથી ભવ્ય વિજયની આશા છે. લંડનમાં યોજાનારા આ વર્લ્ડ કપમાં … Con Read More

Most Viewed News
VOTING POLL