દસ કા દમની સામે રવિ દૂબે રમાડશે સબસે સ્માર્ટ કોન

May 14, 2018 at 12:01 pm


ટીવી પર હવે દર્શકો માટે નવા નવા શો શરૂ થવા જઈ રહ્યા છે. સલમાન ખાનના શો દસ કા દમની સાથે સ્ટાર પ્લસ પર સબસે સ્માર્ટ કોન શો શરૂ થશે. આ શોના હોસ્ટ રવિ દૂબે હશે. આ શો અગાઉ રવિ દૂબે રાઈઝિંગ સ્ટાર-2માં જોવા મળ્યો હતો. સ્ટાર પ્લસના આ નવા શોનો પ્રોમો પણ રિલીઝ થઈ ચુક્યો છે. રવિ દૂબેએ તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ પ્રોમોનો વિડીયો શેર કર્યો છે.

print

Comments

comments

VOTING POLL