સનીએ શેર કરી ખાસ તસવીરો, જુઓ તમે પણ

July 11, 2018 at 6:30 pm


સની લિયોનીની બાયોપિક ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે. આ ટ્રેલર યુ ટ્યૂબ પર ધમાલ મચાવી રહ્યું છે. જો હાલ તો સની પણ ઈન્સ્ટાગ્રામ પર છવાયેલી છે. તેણે ટ્રેલર લોન્ચ સમયની તસવીરો શેર કરી છે જેના પર લોકોએ હજારો લાઈક્સ વરસાવી છે.

print

Comments

comments

VOTING POLL