સુઝુકી ટુંક સમયમાં લોન્ચ કરશે Vitara કાર…

August 1, 2018 at 12:15 pm


સુઝુકી મોટર કોર્પોરેશનએ 2019માં Vitara ફેસલિફ્ટ કાર રજૂ કરી છે. આ કારને માર્કેટમાં લોન્ચ કરવામાં નથી આવી પરંતુ તેના ફિચર અપડેટ વિશે જાણકારી આપવામાં આવી છે. આ એસયુવી કાર 2019માં ગ્રાહકો માટે ઉપલબ્ધ ગશે. આ કારમાં ગ્રાહકોને બે કલર ઓપ્શન મળશે. આ કારની કિંમત વિશે પણ હાલ કોઈ જાણકારી જાહેર કરવામાં આવી નથી.

print

Comments

comments

VOTING POLL