ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે આજે સાંજે 7-00 વાગ્યાથી ત્રિકોણીય ટી-20 શ્રેણીનો થશે પ્રારંભ

March 6, 2018 at 10:27 am


વિન્ટર આેલિમ્પક 2018 અને ઇ.એલ.એફ. કપ (રેરેબાઆે કપ ફાઇનલ) જેવી બે મહત્વની વૈશ્વિક સ્પોર્ટસ ઇવેન્ટ બાદ હવે જિયો ટી.વી.એ ટી-20 ક્રિકેટ સીરીઝ નિદાહાસ ટ્રાેફીનું ભારતમાં જીવંત પ્રસારણ કરવા માટેના ડિજીટલ હકો મેળવ્યા હોવાની જાહેરાત કરી છે.

નિદાહાસ ટ્રાેફી આજે તા. 6 માર્ચ-2018 થી 18 માર્ચ-2018 સુધી ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે કોલંબોમાં રમાશે.

બેસ્ટ મોબાઇલ વિડિયો કન્ટેન્ટ માટે તાજેતરમાં પ્રતિિષ્ઠત ગ્લોબલ મોબાઇલ (ગ્લોમો) એવોર્ડ 2018 મેળવનાર જિયો ટી.વી.એ જણાવ્યું હતું કે ત્રિકોણીય શ્રૃંખલાના પ્રસારણ માટે શ્રીલંકન qક્રકેટ સાથે કામ કરી રહ્યા છે, જેથી લાખો ભારતીયો તેમના મોબાઇલ પર આ સ્પર્ધાનું જીવંત પ્રસારણ નિહાળી શકે. પ્રસારણ દરરોજ સાંજે 6ઃ25 વાગ્યે શરુ થશે. જિયો ટી.વી. દ્વારા મેચના જીવંત પ્રસારણ ઉપરાંત તેના પુનઃપ્રસારણ અને મહત્વના અંશોનું પણ પ્રસારણ કરવામાં આવશે.

શ્રીલંકા qક્રકેટના ચીફ આેપરેટીગ આેફિસર જેરોમ જયરત્નેએ જણાવ્યું હતું કે, ભારતયી qક્રકેટ ચાહકો માટે ટી-20 શ્રૃંખલાનાં પ્રસારણ માટે જિયો ટી.વી. સાથે ભાગીદારીથી અમે ખૂબ જ ઉત્સાહિત છીએ અને ઉપ-મહાદ્વિપમાં qક્રકેટના ગ્રાહકો સાથે જોડાવા માંગીએ છીએ.

નિદાહાસ ટ્રાેફીનો કાર્યક્રમ

06, 2018ઃ શ્રીલંકા વિ. ભારત, 08, 2018ઃ બાંગ્લાદેશ વિ. ભારત, 10, 2018ઃ શ્રીલંકા વિ. બાંગ્લાદેશ, 12, 2018ઃ શ્રીલંકા વિ. ભારત, 14, 2018ઃ બાંગ્લાદેશ વિ. ભારત, 16, 2018ઃ શ્રીલંકા વિ. બાંગ્લાદેશ, 18, 2018ઃ ફાઇનલ મેચ

રિલાયન્સ જિઆે ઇન્ફોકોમ લિમિટેડ (આર.જે.આઇ.એલ)એ ભારતની સૌથી મોટી ખાનગી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સહયોગી કંપની છે જેણે અÛતન 4 ટેકનોલોજીવાળું વિશ્વ-સ્તરનું બધા જ -ડેટા અને ભાવી જરુરિયાતોને અનુરુપ મજબૂત નેટવર્ક ઊભું કર્યું છે. આ એક જ નેટવર્ક એવું છે જે મોબાઇલ વિડિયો નેટવર્ક તરીકે નવેસરથી ઊભું થયું છે અને ટેકનોલોજી પર આધારિત છે. આ નેટવર્ક ભવિષ્યની જરુરિયાતો પૂરી કરવા સક્ષમ છે અને જેમ જેમ ટેકનોલોજી 5, 6 અને આગળ વિસ્તરે તેમ તેમ સરળતાથી વધુ ડેટા માટે ઉન્નત કરી શકાય તેમ છે.

જિઆે 1.20 અબજ ભારતીયો માટે ડિજીટલ ઇન્ડિયાના સ્વપનને સાકાર કરવા ભારતીય ડિજીટલ સેવા ક્ષેત્રે ધરખમ પરિવર્તન લાવશે અને ભારતને ડિજીટલ અથર્તંત્રમાં વૈિશ્વક નેતૃત્વની સમકક્ષ લઇ જશે. જિઆેએ પોતાના નેટવર્ક, ઉપકરણો, ઉપયોગો અને વિષય-વસ્તુઆે, સેવા-અનુભવ અને પોસાય તેવા ભાવોની એવી પ્રણાલી ઊભી કરી છે કે જેથી દરેકને જિઆે ડિજીટલ લાઇફનો આનંદ મળી રહે. જિઆેએ ગ્રાહકોને ઉપહાર સ્વરુપ સમગ્ર ભારતમાં પોતાના ગ્રાહકો માટે કોઇપણ નેટવર્ક ઉપર હંમેશ માટે વોઇસ કોલ નિઃશુલ્ક કર્યા છે. જિઆેએ ભારતને સૌથી વધુ ગણવત્તાપૂર્ણ અને સૌથી વધુ પોસાય તેવું એવું ડેટા માર્કેટ બનાવ્યું છે કે જેથી દરેક ભારતીય ‘ડેટાગીરી’ કરી શકે.

print

Comments

comments

VOTING POLL