સાહ દરમિયાન કોઇ સારો લાભ રહેવાનો. નોકરીમાં લાભ મળે, કે મનગમતી જગ્યાએ બદલી કરાવવામાં સફળતા રહે. વેપારીઓએ ઉધારી ધંધાથી દૂર રહેવું. આત્મવિશ્ર્વાસમાં વધારો થાય. સરકારી કામકાજોમાં સફળતાવાળો સમય રહે. મિત્રોની અંગત નાણાકીય જવાબદારી સમજીને લેવી. વિદેશથી લાભ રહે. રવિ, સોમ વિશેષ લાભદાયક રહે.
કોઇપણ પ્રકારના સાહસમાં નાણાં રોકવા હીતાવહ નથી. પરિવારના સભ્યો સાથે કોઇ મતભેદો ઉભા ન થાય તેનું ધ્યાન રાખવું, કાનૂની પ્રશ્નોમાં સાવધાની રાખવી. માતુશ્રીનાં સ્વાસ્થ્ય બાબત સાધારણ નબળો સમય રહેવાનો છે. જીવનસાથીનો સહકાર સારો રહેવાનો. કોઇના ભરોષે રહેવાથી મુશ્કેલી રહે |