ડૉ હાથીના પાત્ર માટે નથી મળતાં કલાકાર, મેકર્સની શોધ શરૂ

August 27, 2018 at 7:33 pm


તારક મહેતા સીરીયલમાં ડૉ હાથીનું પાત્ર ભજવતાં કવિ કુમાર આઝાદના નિધનને ઘણો સમય વિતી ગયો છે તેમ છતાં સીરીયલમાં ડૉ હાથીનું પાત્ર જોવા મળતું નથી. મેકર્સ હાલ ડો હાથીના પાત્ર માટે કલાકારોના ઓડીશન પણ લઈ રહ્યા છે પરંતુ તેમાંથી કોઈની પસંદગી હજુ સુધી કરવામાં નથી આવી. હાલ સીરીયલના પ્લોટને ડૉ હાથી વિના જ ચલાવવામાં આવી રહ્યા છે.

print

Comments

comments

VOTING POLL