વિરાટની ટીમ થઈ વિજયી, ઈંગ્લેન્ડને 203 રનથી હરાવ્યું

August 22, 2018 at 5:28 pm


વિરાટ કોહલીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને નોંટિંઘમમાં 203 રનથી હરાવ્યું છે. પાંચ મેચની ટેસ્ટ સીરીઝને ભારતે કબજે કરી છે. આ સાથે જ ઈંગ્લેન્ડની ધરતી પર ભારતએ 32 વર્ષ બાદ રનની બાબતમાં પહેલીવાર નોંધપાત્ર વિજય મેળવ્યો છે. ભારતીય ટીમએ 1986માં કપિલ દેવની કપ્તાનીમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 279ની લીડ સાથે વિજય મેળવ્યો હતો ત્યાર બાદ મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ લોડર્સમાં 2014માં ઈંગ્લેન્ડને 95 રનથી હરાવ્યું હતું.

print

Comments

comments

VOTING POLL