Tech News

 • kapil
  કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર ફરીવાર એક સાથે જોવા મળશે!

  ધી કપિલ શર્મા શોના કપિલ શર્મા છેલ્લા થોડા દિવસથી ઘણા ચર્ચામાં રહ્યા છે ત્યારે આ શો સાથે સંકળાયેલી એક નવી જાણકારી સામે આવી રહી છે કે, સુનિલ ગ્રોવર આ શો છોડીને કયાંય નથી જવાના. સૂત્રો પાસેથી પ્રા થયેલી વિગતો અનુસાર કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર વચ્ચેનું ઘર્ષણ સામે આવ્યું હતું. બાદમાં સુનિલગ્રોવરે શો છોડી નવો … Read More

 • telenor2
  ટેલિનોરની જિયો, એરટેલ અને વોડાફોનથી પણ મોટી ઓફર

  ડેટા વોરમાં હવે ટેલીનોરે પણ ઝંપલાવ્યું છે. જિઓ, એરટેલ, વોડાફોન બાદ ટેલીનોરને સસ્તા 4જી ડેટા આપવાની જાહારેત કરી છે. તે અંતર્ગત યૂઝર્સને માત્ર 47 રૂપિયામાં 56 જીબી ડેટા મળશે. એટલે કે કંપ્ની માત્ર 83 પૈસામાં એક જીબી 4જી ડેટા આપીરહી છે. 4જી ડેટાના મામલે આ પ્લાન તમામ કંપ્નીઓના પ્લાનથી સસ્તો છે. ટેલીનોરે સૌથી સસ્તો 4જી … Read More

 • jio
  31 માર્ચ બાદ જિયોનો સાથ છોડી શકે છે યૂઝર્સ

  જિઓની પ્રાઈમ મેમ્બરશિપ લેવા માટે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. અનેક રિસર્ચ કંપ્નીઓએ દાવો કર્યો છે કે, મોટાભાગના જિઓના યૂઝર્સ કંપ્ની સાથે ફ્રી સર્વિસ બાદ એટલે કે 31 માર્ચ બાદ પણ જોડાઈ રહેશે. જોકે કેટલાક પ્રોબ્લમ્સ એવા છે જે જિઓની શરૂઆતથી જ ચાલું છે અને હજુ સુધી તેનું કોઈ સમાધાન આવ્યું નથી. આ … Read More

 • nokia1
  ભારતમાં શરૂ થયું નોકિયાના ફિચર ફોનનું વેચાણ

  ડિસેમ્બર ૨૦૧૬માં લોન્ચ થયેલ નોકિયા ૧૫૦ ડુઅલ સિમનું વેચાણ ભારતમાં શ થયું છે. ઈ–કોમર્સ સાઇટ િલપકાર્ટ અને એમેઝોન પર નોકિયાના આ ફોનની કિંમત ૨૦૫૯ પિયા છે. આ એક ફીચર ફોન છે અને તેમાં વીજીએ કેમેરા આપવામાં આવ્યો છે. જોકે, તેના વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. નોકિયા ૧૫૦ ડુઅલ સિમમાં પોલીકાર્બેાનેટ બોડી આપવામાં આવી … Read More

 • jio
  જિયોની બાય વન ગેટ વન ઓફર, મેળવો ફ્રીમાં વધુ 4જી ડેટા

  રિલાયન્સ જિઓ પોતાના ગ્રાહકોને આકર્ષવામાં માટે એક પછી એક નવી નવી ઓફર્જ રજૂ કરી રહી છે. જેના કારણે બજારમાં દરેક ટેલીકોમ કંપ્ની વધુમાં વધુ ડેટા આપવાની જાહેરાત કરી રહી છે. જિઓની ફ્રી સર્વિસ 1લી એપ્રિલથી બંધ થઈ જશે. યૂઝર્સ 31 માર્ચ બાદ પણ ઓછી કિંમતમાં વધુ ડેટાનો લાભ લઈ શકે તે માટે કંપ્નીએ પ્રાઈમ મેમ્બરશિપ … Read More

 • Red
  જેની રાહ હતી તે લાલ આઈફોન 7 અને આઈફોન 7 પ્લસ આવી રહ્યા છે: જાણો અન્ય ફીચર્સ

  છેલ્લા કેટલાક સમયથી જેની અફવાઓ જોર-શોરથી ઊડતી હતી તે આઈફોન 7 અને આઈફોન 7 પ્લસ હવે ચટક લાલ રંગમાં બજારમાં આવવા થનગની રહ્યા છે. નવા આઈફોન 7 અને આઈફોન 7 પ્લસ સ્પોર્ટી લાલ રંગના અને એલ્યૂમિનિયમ ફિનિશ વાળા છે. સાથે જ તે 128GB અને 256GB સ્ટોરેજ ક્ષમતા ધરાવે છે. આ નવા રંગીન લૂક વાળા આઈફોન … Continue reading Read More

 • paytm
  પેટીએમએ કરાવ્યો ડિજિટલ વોલેટનો વીમો

  મોબાઈલ વોલેટ કંપ્ની પેટીએમ વોલેટમાં રાખવામાં આવેલ રૂપિયાની સુરક્ષા માટે વીમો ઉપલબ્ધ કરાવશે. ફ્રોડ થવાને કારણે નુકસાન જેમ કે ચોરી, મોબાઈલ ખોવાઈ જાય અથવા પેટીએમ વોલેટ અનધિકૃત ઉપયોગ પર હવે તમારા રૂપિયા ડૂબશે નહીં, પરત મળી જશે. આ સેવા માટે પેટીએમ કોઈ વધારાનો ચાર્જ નહીં લે, એટલે કે આ સંપૂર્ણ રીતે ફ્રી સર્વિસ હશે. કંપ્નીએ … Read More

 • jio
  જિઓ યૂઝર્સ 31 માર્ચ બાદ પણ ફ્રીમાં લઈ શકશે કેટલીક સર્વિસનો લાભ

  રિલાયન્સ જિઓની હેપ્પી ન્યૂ યર ઓફર 31 માર્ચના રોજ ખત્મ થઈ રહી છે. તે પહેલા તમારે 99 રૂપિયાવાળી જિઓ પ્રાઈમ મેમ્બરશિપ લેવાની રહેશે, નહીં તો સર્વિસ બંધ થઈ જશે. એટલું જ નહીં 1 એપ્રિલથી તમારે ટોપ અપ માટે રૂપિયા આપવા પડશે. અમે તમને જિઓની એવી સર્વિસ વિશે જણાવી રહ્યા છીએ જેનો લાભ તમે 31 માર્ચ … Continue read Read More

 • voda
  વોડાફોન-આઈડિયા એક થયા: સત્તાવાર જાહેરાત

  અનેક ટેલિકોમ કંપનીના સમીકરણો બગાડી નાખનાર અને ટેલિકોમ ક્ષેત્રે નવી ક્રાંતિ લાવનાર રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે દિગ્ગજ કંપની વોડાફોન અને આઈડીયાએ એક થવાની આજે સત્તાવાર જાહેરાત કરી છે. વોડાફોન બોર્ડે આજે આ વિલય પર સત્તાવાર મહોર લગાવી દીધી છે. આ હેઠળ વોડાફોન ઈન્ડિયા અને તેની પૂર્ણ માલિકીવાળી સહાયક કંપની વોડાફોન મોબાઈલ સર્વિસ લિમિટેડનું આદિત્ય … Read More

 • swchat25 - ChatSim##########a##########CHATSIM
  હવે ઇન્ટરનેટ વગર પણ કરી શકાશે વોટ્સએપનો ઉપયોગ

  ઇન્સટન્ટ મેસેજિંગ માટે લોકપ્રિય વ્હોટ્સએપ મેસેન્જરનો ઉપયોગ હવે તમે ઇન્ટરનેટ વગર પણ કરી શકો છો. તેના માટે તમારે ચેટ સિમનો ઉપયોગ કરવો પડસે. જેના દ્વારા તમે ઇન્ટરનેટ વગર પણ વ્હોટ્સએપ્ની સાથે સાથે લાઈન, ટેલીગ્રામ અને ફેસબુક મેસેન્જર જેવી એપ્સનો પણ ઉપયોગ કરી શકો છો. આ સર્વિસ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં એક સમાન … Read More

Most Viewed News
જન્મદીવસ શુભકામના
VOTING POLL