Tech News

 • iphone-2
  iphone 7 અને iphone 7 plus ફોનને મળ્યો જંગી પ્રતિસાદ

  ios 10ને ‘મધર ઓફ ઓલ’ રિલીઝનું નામ આપીને વર્લ્ડ ડેવલપર્સ કોન્ફરન્સ 2016માં લોન્ચ કરવામાં આવી છે. એપલના કહેવા પ્રમાણે, ફીચર્સમાં ios 10 અત્યાર સુધીની સૌથી મોટી રિલીઝ છે. એપલે ios 10 સાથે વોચ OS 3 અને ટીવી OS10ને લોન્ચ કરી છે. તો બીજી તરફ 25 દેશોમાં iphone 7 અને iphone 7 plusનું વેચાણ શરૂ થયું … Continue reading iphone 7 Read More

 • mobile-1
  સ્લો કે હેંગ થતા ફોનથી પરેશાન? આ અજમાવો

  શું તમે તમારા ફોનના વારંવાર હેંગ થઈ જવાથી કે સ્લો ચાલવાથી પરેશાન છો? ફોન જૂનો હોય કે નવો, સસ્તો હોય કે મોંઘો, એન્ડ્રોઈડ હોય કે વિન્ડોઝ કે પછી આઈફોન. પૂઅર પર્ફોમન્સની સમસ્યાનો રોગ ગમે તે ફોનને લાગુ પડી શકે છે. આ અંગે આપણે મોટાભાગે નાની-નાની વાતોને ઈગ્નોર કરીએ છીએ, જેના લીધે આ સમસ્યા થાય છે. … Read More

 • Beta-2
  વોટ્સએપ પરના નવા ફીચર્સ ફોટોઝને બનાવશે વધુ રૂપકડા

  ઈન્સટંટ મેસેજિંગ અને વોઈસ કોલિંગ એપ વોટ્સએપ સતત નવા ફીચર એડ કરતું જ રહે છે. વૉટ્સએપ આ વખતે કયું ફીચર લાવ્યુ છે અને તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તે અમે તમને જણાવ્યે. વૉટ્સએપના લેટેસ્ટ બીટા વર્ઝનમાં ઉમેરવામાં આવેલા નવા ફીચર્સ ફોટોસને લગતાં છે. આની મદદથી તમે ફોટોસ વધારે સારા બનાવી શકો છો. સ્નેપચેટ અને … Read More

 • badal
  કર્મચારીઓને ખુશ કરી દે છે ગૂગલની દેશી રેસ્ટોરાં

  વિદેશોમાં રહેતા ભારતીયો માટે સૌથી મોટી માથાકૂટ હોય છે દેશી સ્વાદનો ચટાકો…આ લુત્ફ ક્યાંથી ઉઠાવવો એ તેમની મોટી સમસ્યા હોય છે. દરેક સ્થળનું ક્લચર અને ખાણી-પીણીમાં ફરક હોય છે. જેથી લોકોને અનેક તકલીફ પડે છે. અમેરિકાની સિલિકન વેલીમાં કામ કરતા ભારતીઓને ખુશ કરવા માટે કંપનીઓ અનેક ગતકડાં કરતા હોય છે. જેમાં ગૂગલ સૌથી આગળ નીકળી … Read More

 • car-3
  ગૂગલની સેલ્ફ ડ્રાઈવિંગ કાર ફરી એકવાર અકસ્માતનો ભોગ બની

  દિગ્ગજ સર્ચ અેન્જિન ગૂગલની સેલ્ફ ડ્રાઈવિંગ કાર ફરી એકવાર અકસ્માતનો ભોગ બની છે. કંપની તરફથી કરાયેલા પરીક્ષણ દરમિયાન અમેરિકાના લોસએન્ટોસમાં એક અન્ય કારે ગૂગલની કારને પાછળથી ટક્કર મારી દીધી છે. અા ઘટના ત્યારે બની જ્યારે ગૂગલ કાર ચાર રસ્તા પર રાહ જોઈ રહી હતી. અા ઘટનાથી ગૂગલ કારની ક્ષમતા પર ફરી એકવાર સવાલો ઉઠ્યા છે. … Read More

 • game
  સલમાન પ્રશંસકો માટે ખુશ ખબર: લૉન્ચ કરી નવી ગેમ

  બોલિવૂડ સુપરહિરો સલમાન ખાને પોતાના ફેન્સ માટે તેમના નામ પર ખાસ ગેમ બેઈંગ સલમાન: ધ ઓફિશલ ગેમ લોન્ચ કરી છે. સલમાને આ ગેમ લોન્ચની જાહેરાત ટ્વિટર પર 45 મિનિટના એક વીડિયો દ્વારા કરી હતી. સલમાને આ વીડિયો કેપ્શનમાં લખ્યું છે, મારી અધિકારવાળી બેઈંગ સલમાન લોન્ચ થઈ ગઈ છે. સલમાને આ વીડિયોમાં કહ્યું છે કે, તમને … Read More

 • waap
  વોટ્સએપ ડેટાને ફેસબૂક શેરિંગથી બચાવો

  વોટ્સએપ ઉપર હમણાં યુઝર્સને તેની માહીતી ફેસબુકમાં શેર કરવા માટે ઓફસન આપવામાં આવે છે પરંતુ જો તમારે તમારી માહીતી શેર ન કરવી હોય તો વોટ્સએપ્ના સેટીંગમાં જઇને ‘ડોન્ટ શેર’ કરી શકો છો. ફેસબુકેવોટ્સએપ 2014 માં 22 અબજ ડોલરમાં ખરીદી હતી. તે સમયે વોટ્સએપ્ના સીઇઓ જેન કોમએ કહ્યું હતું કે, સોદો યુઝર્સના ડેટા પ્રાઇવસીને પ્રભાવિત નહી … Read More

 • tattoo
  આ સ્માર્ટ ટેટુ આપની ત્વચાને ટચપેડ બનાવી દેશે!

  ટચ સ્ક્રીન સમાર્ટફોન તો તમે બહુ જોયા હશે પણ હવે આ જુઓ ‘ટચ સ્ક્રીન’ નહીં પણ ‘ટચ સ્કિન’ ટેટુ, જેનાથી સ્માર્ટફોન અને કમ્પ્યુટર ઓપરેટ થઇ શકે છે. અમેરિકી યુનિવર્સીટી MIT મીડિયા લેબ અને માઈક્રોસોફ્ટ રિસર્ચ પોતાની અનુઠી શોધ માટે દુનિયાભરમાં જાણીતા છે. આ બંને એ ભેગા મળીને એક મેટલિક બૉડી ટેટુ ડિઝાઇન કર્યા છે. તેમના … Read More

 • apple
  નવા આઈફોનમાં બબ્બે કેમેરા પણ હેડફોન જેક એક પણ નહી!!!

  આઈફોન 6S અને આઈફોન 6S પ્લસનું નવું વર્ઝન આવતા મહિનાની શરુઆતમાં લોન્ચ થઈ જશે, જેમાં ફોટોગ્રાફી કેપેબિલીટી અને હાર્ડવેર અપગ્રેડ કરેલા અને એડવાન્સ્ડ હશે. આકર્ષક ફિચર તેના ડ્યૂઅલ કેમેરા છે. અમુક સુત્રોએ નામ છુપાવવાની શરતે કહ્યું છે તે, એડવાન્સ્ડ કેમેરાની સાથે સાથે હોમ બટન પણ નવું હશે અને તેમાં હેડફોન જેક નહી હોય. એપલે આ … Read More

 • what aap
  વૉટ્સએપમાંથી ડીલીટ થયેલી ક્યાં જાય છે જાણો છો?

  વોટ્સએપે હવે એન્ડ-ટૂ-એન્ડ ઈન્ક્રિપ્શન ફીચર લોન્ચ કરી દીધું છે. આ ફીચરથી તમારું ચેટ કોઈ થર્ડ પાર્ટી જોઈ નથી શકતી. જોકે, સિક્યોરિટી એક્સપર્ટ્સ દ્વારા વોટ્સએપની પ્રાઈવસી પર એક મોટો સવાલ ઉઠાવાયો છે. એપલના iOS સિક્યોરિટી એક્સપર્ટનો દાવો છે કે વોટ્સએપ પરની ચેટ્સ ખરેખર તો ક્યારેય ડિલીટ જ નથી થતી. યુઝર ભલે તેને ડિલીટ કરી દે, પરંતુ … Read More

Most Viewed News
જન્મદીવસ શુભકામના
VOTING POLL