Tech News

 • smart mobile
  મોબાઈલ બિલમાં આવશે ઘટાડો: ટ્રાઈએ આઈયુસીના બિલમાં મુક્યો મોટો કાપ

  આવતાં મહિનાથી તમારું મોબાઈલ બિલ વધુ ઓછું થઈ શકે છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ)એ મોબાઈલથી મોબાઈલ કોલિંગ પર ઈન્ટરકનેક્શન યુસેઝ ચાર્જ (આઈયુસી)ને ઘટાડવાનું એલાન કર્યું છે. 1 ઓક્ટોબરથી 14 પૈસા પ્રતિ મિનિટની જગ્યાએ હવે માત્ર 6 પૈસા પ્રતિ મિનિટ ચાર્જ કરવામાં આવશે. આ ઉપરાંત 1 જાન્યુઆરી 2020થી તેને સંપૂર્ણ રીતે ખતમ કરી દેવામાં … Read More

 • bsnl logo
  જીઓને ટક્કર આપવા બીએસએનલ લાવશે ૨૦૦૦ રૂપિયામાં મોબાઈલ

  રિલાયન્સ જિઓને ટક્કર આપવા માટે બીએસએનલ પણ સસ્તો ફોન લાવવાની તૈયારી કરી રહ્યું છે. તેના માટે તે ભારતીય મોબાઈલ નિર્માતા લાવા અને માઈક્રોમેકસ સાથે વાત કરી રહ્યું છે. કંપનીની યોજના છે કે તે દિવાળી સુધી આ ફોનને બજારમાં લાવશે. તેની કિંમત ૨૦૦૦ પિયાની આસપાસ હશે. એક ટોચના એકિઝકયુટિવે આપેલી માહિતી પ્રમાણે બીએસએનએલના આવનારા ફિચર ફોનની … Read More

 • iphone
  એપલે iPhone8, 8Plus, X લોંચ કર્યા

  મંગળવારે રાત્રે કેલિફોર્નિયાના કૂપર્ટીનોમાં એપલ હેડક્વાર્ટરમાં થયેલી એપલની મેગા ઇવેન્ટમાં નવા આઇફોન 8 અને 8Plus અને સ્પેશ્યલ એનિવર્સરી એડિશન iPhoneX લૉન્ચ કરવામાં આવ્યા. 699 ડૉલર એટલે લગભગ 45 હજાર રૂપિયાની બેઝ પ્રાઇસથી શરૂ થવા વાળા આ અત્યાર સુધીના સૌથી એડવાન્સ ફિચર વાળો સ્માર્ટફોન છે. યૂઝરના ચહેરાથી અનલૉક થવા વાળો iPhoneXની કિંમત 999 ડૉલરથી શરૂ થશે. … Read More

 • bsnl logo
  BSNL ટૂંકમાં શરૂ કરશે 4G VoLTE સર્વિસ, 5Gના પરીક્ષણની તૈયારીઓ કરી શરૂ

  સાર્વજનિક ક્ષેત્રની ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડે પાંચમી પેઢી એટલે કે 5જીની ટેલિકોમ સંવાઓ માટે શરૂઆતના તબક્કાનું કામ શરૂ કર્યું છે, જ્યારે બીએસએનએલ રાષ્ટ્રીય સ્તર પર 4G VoLTE સેવાઓથી શરૂઆથી જ મોટી આશા છે. બીએસએનએલના ચેરમેન અનુપમ શ્રીવાસ્તવે કહ્યું કે, અને 4G VoLTE સેવાઓને દેશભરમાં શરૂ કરવાની ધારણા રાખી રહ્યા છીએ અને સરકાર પાસેથી … Read More

 • jio-phone_
  જિયોનો ફોન સૌથી પહેલાં અમદાવાદ, મુંબઈ, કોલકત્તા સહિતના શહેરોમાં આવશે

  અત્યંત આતૂરતાથી જેની રાહ જોવાઈ રહી છે તે જિયો ફોન નવરાત્રીના તહેવારોમાં લોકોના હાથમાં આવી જવાની પૂરી સંભાવના છે. જિયો ફોનનું બુકિંગ અત્યારે રોકી દેવામાં આવ્યું છે પરંતુ 24 ઓગસ્ટથી શ થયેલા આ પ્રિ-બુકિંગમાં જે જે ગ્રાહકોએ જિયોફોનનો ઓર્ડર આપ્યો છે તે લોકો ફોનની રાહ જોઈ રહ્યા છે ત્યારે સૌ પહેલાં આ ફોન કયા શહેરમાં … Read More

 • iphone8
  પાક્કું હો! 12 સપ્ટેમ્બરે લોન્ચ થશે એપલ iPhone 8

  એપલના ફેન્સે હવે આઈફોન 8 માટે વધારે રાહ જોવી નહીં પડે. એપલે ગુરુવારે પોતાની એક મોટી ઈવેન્ટ માટે મીડિયા ઈનવાઈટ મોકલ્યા છે. આ ઈવેન્ટ 12 સપ્ટેમ્બરના રોજ કંપનીના નવા કેમ્પસમાં સ્ટીવ જૉબ્સ થિએટરમાં આયોજિત કરવામાં આવશે. આ ઈવેન્ટમાં કંપની આઈફોન 8ની સાથે અન્ય પ્રોડક્ટ્સ પણ લોન્ચ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે આઈફોન … Read More

 • reliance_jiophone
  30થી 40 લાખ લોકોએ જીઓના ફોન બુક કરાવ્યા હોવાનો દાવો

  ગુરુવારે સાંજે જિઓ ફોનનાં બુકિંગ પહેલા જિઓની વેબસાઈટ ઠપ થવા છતાં રિલાયન્સ જિઓ અંદાજે 30-40 લાખ ફોનના પ્રી બુકિંગ કરવામાં સફળ રહ્યું છે. ફાઈનાન્શિયલ એક્સપ્રેસના અહેવાલ અનુસાર આ જાણકારી જિઓના રિટેલર્સે આપી છે. રિટેલર્સે કહ્યું કે, બુકિંગ આગળ પણ જારી જ છે અને આગળ તેમાં વધારો થવાની ધારણા છે. જોકે રિલાયન્સ જિઓ તરફથી તેને લઈને … Read More

 • Jio-4G-Mobile-
  JioPhoneનું પ્રી–બુકિંગ શરૂ, કલાક માટે વેબસાઈટ ક્રેશ

  દેશનો સૌથી સસ્તો ૪જી ફિચર ફોન રિલાયન્સ ઉંશજ્ઞઙવજ્ઞક્ષયની પ્રી–બુકિંગ ગુવારે સાંજે ૫:૩૦ વાગ્યાથી શઆત થવાની હતી. આમ પ્રી–બુકિંગ શ થયાના માત્ર એક કલાકથી પણ ઓછા ટાઈમમાં જ જિયોની વેબસાઈટ ક્રેશ થઈ ગઈ હતી. હાલમાં કંપનીની વેબસાઈટ જ ઓપન થઈ રહી નથી. સમાચાર લખાય છે ત્યાર સુધીમાં વેબસાઈટમાં કન્ટેન્ટ એરર બતાવી રહ્યું છે, અને વેબસાઈટ ઓપન … Read More

 • jio-2
  Jioની વેબસાઇટ પરથી નથી થઇ શકતું Jio ફોનનું પ્રી-બુકિંગ

  જેની ખૂબ ચર્ચા થઇ રહી છે તે રિલાયન્સ જિયોના ફોનના આજે 5:30 વાગ્યે પ્રી-બુકિંગ શરૂ થતા જ તેની વેબસાઇટ Jio.com ક્રેશ થઇ જતા અનેક લોકો મુંઝાયા છે. અનેક લોકોએ જિયો ફોન બૂક કરવા નક્કી સમય પહેલા વેબસાઇટ અને માય જિયો એપ ખોલીને રાખી હતી પરંતુ સાંજે સાડા પાંચ વાગે તે ખુલી શક્યા ન હતા. કેમકે … Continue reading Read More

 • Jio-4G-Mobile-
  જિઆે ફોનનું પ્રી-બુકિંગ આજથી શરૂ થશે

  જિઆેફોનનું પ્રી-બુકિંગ આજે સાંજે પાંચ વાગ્યાથી શરૂ થઈ જશે. આ ફોન 500 મિલિયન ફીચર ફોન યુઝર્સ માટે ડિજિટલ લાઇફ માટેનો માર્ગ મોકળો કરશે એ નક્કી છે. આ ફોનની જાહેરાત 21 જુલાઈ, 2017નાં રોજ આયોજિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સાધારણ વાર્ષિક સભામાં થઈ હતી. આ ફોન શૂન્ય રૂપિયાની કિંમતે ગ્રાહકોને ઉપલબ્ધ થશે. આ ફોન ખરીદવા ગ્રાહકોને સંપૂર્ણપણે રીફંડેબલ, … Read More

Most Viewed News
જન્મદીવસ શુભકામના
VOTING POLL