Tech News

 • jio-l-web
  ગ્રાહકો માટે જિયો લાવ્યું દિવાળી ઉપહાર…

  રિલાયન્સ જિયો દિવાળી પર પોતાના ગ્રાહકો માટે ખાસ ભેટ લઈને આવ્યું છે. ૩૯૯ રૂપિયાનું રિચાર્જ કરાવવાથી હવે ગ્રાહકોને ૧૦૦ ટકા કેશબેક મળી શકે છે. કંપનીએ આ અંગે સુચના આપતાં કહ્યું છે કે આ ઓફર ૧૨થી ૧૮ ઓકટોબર સુધી માન્ય છે. જિયોની આ ઓફરને દિવાળી ધન ધના ધન ઓફર નામ આપવામાં આવ્યું છે. આજથી શરૂ થઈ … C Read More

 • fb
  ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થોડા સમય માટે ઠપ્પ થયા: યૂઝર્સે ટવિટર પર કરી ફરિયાદ

  દેશ અને દુનિયાને ઈન્ટરનેટનું ઘેલુ લગાડનાર ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ સોશિયલ નેટવકિગ સાઈટ ઠપ થઈ જતા હજારો યૂઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડયો. યૂઝર્સ યારે સાઈટ પર જવાનો પ્રયત્ન કરે છે તેમને બ્લેન્ક પેજ દેખાય છે. યારે કેટલાકે કહ્યું કે તેઓ વેબસાઈટ પરના માત્ર કેટલાક ભાગો જ લોડ કરી શકે છે. યારે અન્ય રિપોર્ટ કહે છે કે … Read More

 • jio-l-web
  જીયો હવે પેમેન્ટ બેંક ખોલવાની તૈયારીમાં

  રિલાયન્સ જિઓએ સિમ અને મોબાઈલથી માર્કેટ ધમાકેદાર એન્ટ્રી કરી હતી હવે કંપ્ની પેમેન્ટ બેંક લાવાવની તૈયારી કરી રહી છે. અહેવાલ અનુસાર રિલાયન્સ જિઓ ચાલુ વર્ષના અંત સુધીમાં એટલે કે ડિસેમ્બરમાં પોતાની પેમેન્ટ બેંક લોન્ચ કરી શકે છે. આ પેમેન્ટ બેંક આરઆઈએલ એટલે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સાથે પાર્ટનર્શિપ કરીને ખોલવામાં … Read More

 • samsung
  iPhone Xના વેચાણથી અબજોની કમાણી કરશે સેમસંગ, Galaxy S8 કરતાં પણ વધુ નફો કમાશે

  થોડા જ દિવસમાં વિશ્વભરમાં iPhoneનો અત્યાર સુધીનો સૌથી મોંઘો અને લેટેસ્ટ ફોન iPhone એક્સનું વેચાણ શરૂ થવાનું છે. જોકે એપલે પોતાના લેટેસ્ટ વર્ઝનની સફળતાનો દાવો કરવાની સાથે જ એ પણ કહી રહી છે કે લોકોને જે પ્રકારની ટેક્નોલોજી મળશે એ પ્રમાણે તેની કિંમત બિલકુલ યોગ્ય છે. પરંતુ એપલ ઉપરાંત એક અન્ય કંપની છે જે આઈફોન … Read More

 • yahoo
  2013માં યાહૂના ત્રણ અબજ ખાતાઓ હેક થયા હતા

  યાહએ પ્રથમવાર જ સાચેસાચી કબૂલાત કરવાનો દાવો કર્યો છે અને એવી માહિતી આપી છે કે 2013માં જે મોટાપાયે ડેટાની ચોરી થઈ હતી તેમાં યાહના 3 અબજ ખાતાઓ હેક થયા હતા પરંતુ તેણે એવી ચોખવટ પણ કરી છે કે ઈતિહાસના આ સૌથી મોટા ડેટાચોરીના કૌભાંડમાં રાહતની વાત એ છે કે પેમેન્ટ કાર્ડ ડેટા, બેન્ક એકાઉન્ટની વિગતો … Read More

 • iphone 8
  આઇફોન-8ના પ્રિ-બૂકિંગને ઠંડો રિસ્પોન્સ

  આઇફોન 8 અને 8 પ્લસના લોન્ચ પહેલાં આ વખતે ભારતમાં ચમક ઘટી છે. નવા આઇફોનનું પ્રિ-બૂકિંગ વર્ષ પહેલાના આઇફોન 7 અને 7 પ્લસના પ્રિ-બૂકિંગ કરતા પ0 ટકાથી પણ ઓછું છે. રિટેલર્સના જણાવ્યા અનુસાર મોટા ભાગના સંભવિત ગ્રાહકો મોંઘા આઇફોન એકસની રાહ જોઇ રહ્યા હતા. જોકે, એ ફોન શુક્રવારે આઇફોન 8 સિરીઝના લોન્ચિંગના એક મહિના પછી … Read More

 • aritel
  4જી યુઝર્સને 3 ગણી ડેટા સ્પીડ આપશે એરટેલ

  ભારતી એરટેલના 4જી યુઝર્સ ટુંક સમયમાં 30થી 35 એમબીપીએસની સરેરાશ સ્પીડ પર ઈન્ટરનેટ બ્રાઉઝ અને વીડિયો સ્ટ્રીમ કરી શકશે. આ સ્પીડ અત્યારની સ્પીડથી 3 ગણી વધારે હશે. એરટેલ ટુંક સમયમાં ભારતના મુખ્ય શહેરોમાં મેસિવ મીમો ટેક્નોલોજી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે બેંગ્લોર, માનેસર અને ચંદીગઢમાં આ ટેક્નિકનું ટ્રાયલ ચાલી રહ્યું છે. આ … Read More

 • mobile-3
  આગામી માર્ચ સુધી દેશના તમામ મોબાઈલ અને એપ્લીકેશનો સુરક્ષિત બનશે

  મોબાઈલ ફોન અને તેના પર યુઝ કરાતી વિભિન્ન એપ્લીકેશનોના સુરક્ષાતંત્રને લઈને ચિંતીત કેન્દ્ર સરકારે હવે ડેટાની માવજત સાથે જોડાયેલા સમગ્ર સુરક્ષાના માળખાને તૈયાર કરવાની શરૂઆત કરી છે. આગામી વર્ષે માર્ચ સુધી સરકાર આ માળખું તૈયાર કરી લેશે અને તેને પગલે દેશભરમાં લોકોના મોબાઈલ હેન્ડસેટ અને તમામ એપ્લીકેશનની સુરક્ષાની ચકાસણીનો રસ્તો ખૂલી જશે અને તેની સુવિધાઓ … Read More

 • voda jio
  તહેવારોમાં ગ્રાહકો માટે ટેલિકોમ કંપનીઓમાં પડાપડી

  તીવ્ર સ્પર્ધાના માહોલમાં તહેવારોનો લાભ લેવા ટેલિકોમ કંપનીઓએ આકર્ષક ઓફર્સ જાહેર કરી છે. મોબાઇલ યુઝર્સને મોટું ડિસ્કાઉન્ટ અને સ્પેશિયલ ડેટા પેકેજિસ મળી રહ્યા છે. ટેલિકોમ કંપનીઓ તેની ઇન્ફોટેઇનમેન્ટ એપ્સ ડાઉનલોડ કરવા, સીમ અપગ્રેડ કરવા કે કંપનીના પેમેન્ટ પોર્ટલ્સનો ઉપયોગ કરવા યુઝર્સને લલચાવી રહી છે. હોંગકોંગની કાઉન્ટરપોઇન્ટ રિસર્ચના સત્યજિત સિંહાએ જણાવ્યું હતું કે, ગય વર્ષે Read More

 • jio-phone_
  જીઓના ફોન હવે 1 ઓક્ટોબરથી મળશે: ડિલિવરી મોડી

  જો તમે પણ રિલાયન્સ જિઓ 4જી ફોનનું બુકિંગ કરાવ્યું છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વના છે. જે 4જી ફોનની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો તેના માટે તમારે હવે વધારે રાહ જોવી પડશે. રિલાયન્સ જિઓએ ફોનની ડિલીવરીની તારીખ આગળ વધારી છે. હવે આ ફોન તમને નવરાત્રી દરમિયાન પણ નહીં મળે. જિયો ફોનનું … Read More

Most Viewed News
જન્મદીવસ શુભકામના
VOTING POLL