Tech News

 • Jio-4G-Phone
  jio નોકિયાના સ્માર્ટફોનની ખરીદી પર આપશે 2200નું કેશબેક

  ટેલીકોમ ઓપરેટર કંપની રિલાયંસ જિઓ અને એચએમડી ગ્લોબલ કંપની નોકિયા સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારી હેઠળ નોકિયા કંપની એક સ્માર્ટફોન પર 2,200 રૂપિયા સુધીનું કેશબેક આપશે. નોકિયા એક એન્ડ્રોઈડ Oreo ડિવાઇસ છે. તેની કિંમત 5499 છે પરંતુ આ ઓફરના કારણે તે ગ્રાહકને 32,99 રૂપિયામાં મળશે. આ ઓફરનો લાભ લેવા માટે ગ્રાહકે સૌથી પહેલા પોતાના … Continue reading jio નોકિયાના સ્મ Read More

 • bajaj
  ભારતમાં ટુંક સમયમાં લોન્ચ થશે ડોમિનર 400નું નવું વેરિયંટ

  દેશની અગ્રણી ટૂ-વ્હીલર કંપની બજાજ ટુંક સમયમાં પોતાની ડોમિનર 400નું નવું વેરિયંટ લોન્ચ કરવાની વિચારણા કરી રહી છે. કંપની આગામી 3થી 4 માસમાં આ બાઈક લોન્ચ કરશે. આ અંગે જાણવા મળતી વિગતોનુસાર ડોમિનર 400નું નવું વેરિયંટ પહોળા ટાયર્સ, ખાસ રીતે ડિઝાઈન કરેલા ફેંડર્સ અને ગ્રાઉંડ ક્લિયરેન્સ સાથે આવશે. આ બાઈકની કિંમત જૂના ડોમિનર 400થી 4000થી … Continue reading ભારત Read More

 • Apple-iPad
  અત્યાર સુધીનું સૌથી સસ્તું આઇપેડ લોન્ચ, જાણો કિંમત

  જાણીતી ટેકનોલોજી કંપની એપલે અમેરિકામાં યોજાયેલી એક ઈવેન્ટમાં પોતાના નવા ડિવાઈસને લોન્ચ કર્યું છે. યુવાનોમાં લોકપ્રિય ને ખાસ કરીને સ્ટૂડન્ટ્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયું છે. આ ને કંપનીનું અત્યાર સુધીનું સૌથી સસ્તું જણાવાઈ રહ્યું છે. 9.7 Iચનું આ એપલ પેિન્સલ પણ સપોર્ટ કરે છે.એપલે તેના ગ્રાહકો માટે તેના 32 જીબી (વાઈફાઈ) મોડલની કિંમત 329 ડોલર … Read More

 • Capture
  હવે વેચાશે BS-6 ફ્યુઅલ! જાણો તમારા વાહનો પર શું થશે અસરં

  સુપ્રીમ કોર્ટે 13 મેટ્રાે શહેરમાં બીએસ-6 ફ્યુઅલ ઉપલબ્ધ કરવાના વિચાર પર નિર્દેશ આપ્યો છે. જો કેન્દ્ર સરકાર આ નિર્ણય લાગુ કરશે તો અનેક શહેરોમાં -6 ફ્યુઅલ મળશે. જે ઉત્તમ બળતણ માનવામાં આવે છે. -6 વિશે તમારા મનમાં પણ સવાલ થતો હશે કે આખરે છે શુંં તે સસ્તું હશે કે માેંઘું જાણો તમારા દરેક સવાલનો જવાબ … Read More

 • mi
  miએ લોન્ચ કર્યો mi mix2S ફોન, જાણો ફિચર્સ અને કિંમત

  ચીની સ્માર્ટફોન કંપની શાઓમીએ પોતાની ફ્લેગશીપ mi mix 2S લોન્ચ કર્યો છે. આ ફોન mi mix 2નું અપડેટેડ વર્ઝન છે. આ ફોનમાં પણ iphoneX જેવો નોચ છે. શાંઘાઈમાં આયોજીત એક ઈવેન્ટમાં આ ફોન લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનના બેઝીક મોડેલની કિંમત 34,185 રૂપિયા છે. જેમાં 6 જીબી રેમ અને 64 જીબી ઈન્ટરનલ મેમરી છે. … Continue reading miએ લોન્ચ કર્યો mi mix2S ફોન, જાણો ફિચર્સ અને કિંમત Read More

 • jio
  31 માર્ચે પૂર્ણ થશે જિઓની પ્રાઇમ મેમ્બરશીપની ઓફર

  રિલાયંસ જિઓએ પોતાની ઈન્ટરનેટ સર્વિસ લોન્ચ કરી ખળભળાટ મચાવી દીધો હતો. કંપનીએ સૌથી સસ્તા ડેટા પ્લાન અને ફ્રી વોઇસ કોલ સર્વિસનો લાભ મોટા પ્રમાણમાં લોકોએ લીધો પણ છે. સપ્ટેમ્બર 2016માં લોન્ચ થયેલી આ સ્કીમમાં મુકેશ અંબાણીએ ફ્રી સેવા આપી હતી. ત્યારબાદ એપ્રિલ 2017માં પ્રાઈમ મેમ્બરશિપ શરૂ કરી હતી. જે અંતર્ગત યૂઝર્સ રૂપિયામાં પ્રાઇમ મેમ્બરશિપ મેળવી … Contin Read More

 • BULLET-640x434
  બુલેટ ટ્રેન પ્રોજેક્ટની 80 ટકા ડિઝાઇન તૈયાર હોવાનો દાવો

  અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી દેશની પ્રથમ હાઇસ્પીડ બુલેટ ટ્રેનનું કામ પૂરજોસમાં ચાલી રહ્યું છે અને તે માટે જરૂરી પુલ અને બોગદાંની 80 ટકા ડિઝાઈન તૈયાર થઈ ગઈ હોવાનું જણાવતાં એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે ગીરદીના સમયે કલાકમાં ત્રણ અને ગીરદી ન હોય તેવા સમયે કલાકમાં બે બુલેટ ટ્રેન દોડાવવાની યોજના છે. બુલેટ ટ્રેન યોજના માટે … Read More

 • adhaar
  હવે દરેકનું આધાર કાર્ડ બની શકશે: જલ્દી આવશે નવું ફીચર

  યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (યુઆઈડીએઆઈ) ઓથેન્ટિકેશન માટે આંગળીના નિશાન અને આંખની રેટિના બાદ હવે ચહેરાની ઓળખાણ ને પણ 1લી જુલાઈ, 2018થી શામેલ કરવા તૈયાર છે. 12 અંકોવાળા વિશિષ્ટ આઈડેન્ટિફિકેશન કાર્ડ રજૂ કરનારી એજન્સી યુઆઈડીએઆઈએ જાન્યુઆરીમાં આ જાહેરાત કરી હતી કે તે ફેસ ઓથેન્ટિકેશન ફીચરને પણ શામેલ કરશે. આ ફીચરથી તેવા લોકોને ફાયદો થશે જેમના … Read More

 • fb
  તમારું પણ છે ફેસબુકમાં એકાઉન્ટ? તો આ સમાચાર વાંચી લો એકવાર

  ફેસબુક માટે એક પછી એક સમસ્યાઓ વધી રહી છે. કૈમ્બ્રિજ એનાલિટિકા સ્કૈંડલ પર માફી માંગ્યા બાદ સોશિયલ નેટવર્કિંગ સાઈટ સામે ફોન નંબર અને ટેક્ટ મેસેજ મેળવવાની વાતના કારણે પ્રશ્ન ઊભા થયા છે. આ અંગે રજૂ કરવામાં આવેલા એક રીપોર્ટ અનુસાર ફેસબુક દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટા જોનાર યુઝર્સને જાણવા મળ્યું છે કે તેમાં વર્ષો પહેલાના … Continue reading Read More

 • facebook
  ડેટા લીક મામલે દોષીને થશે 5થી 7 વર્ષની સજા, સરકાર અમલમાં લાવશે કાયદો

  ફેસબુક અને નરેન્દ્ર મોદી એપથી ડેટા લીક થયા હોવાના ઘટસ્ફોટ બાદ કેન્દ્ર સરકાર સક્રિય થઈ છે. સરકાર આ મામલે હવે નવો કાયદો અમલમાં મુકવા જઈ રહી છે. આ પ્રકારની ઘટના હવે ન બને તે માટે ડેટા પ્રોટેક્શન એક્ટને અમલી બનાવવા પગલાં ભરશે. સરકાર આગામી મે માસ સુધીમાં આ એક્ટને અમલમાં મુકવાનો ડ્રાફ્ટ તૈયાર કરશે અને … Continue reading ડેટા લીક મામલે દોષીને થશે 5 Read More

Most Viewed News
VOTING POLL