Tech News

  • make-in
    મોબાઇલના પાર્ટસ પર ૧૦ ટકા ડયુટી લદાઇ

    ભારતે મોબાઇલ ફોનના સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા માટે મોબાઇલમાં વપરાતા પ્રિન્ટેડ સરકિટ બોડસ (પીસીબી) કેમેરા મોડયુલસ અને કનેકટર્સની આયાત પર ૧૦ ટકા ડયુટી લાદી છે. આ પગલાંથી મોટી કંપનીઓને અસર નહીં થાય પણ સ્થાનિક અને ચાઇનીઝ કંપનીઓ નજીકના ગાળામાં ભાવમાં છ ટકા સુધીનો વધારો કરે તેવી સંભાવના છે. સેમસંગ, શાઓમી અને નોકિયા ફોનની ઉત્પાદન એચએમડી … Read More

  • mark-zuckerberg1-640x397
    ફેસબુક યુઝર્સના ડેટાનો થઈ શકે છે ખોટો ઉપયોગ

    ડેટા ચોરી મામલામાં ઘેરાયેલી બ્રિટનની કંપ્ની કેમ્બ્રિજ એનાલિટિકાએ તાજેતરમાં જ દાવો કર્યો હતો કે તેણે પોતાની પાસે ઉપલબ્ધ ફેસબુકના પાંચ કરોડ યુઝર્સનો ડેટા ડિલિટ કરી નાખ્યો છે પરંતુ મીડિયામાં આવેલા એક રિપોર્ટે આ દાવાને ફગાવ્યો છે જેથી ફેસબુક ડેટાનો ખોટા ઉપયોગનો ખતરો હજુ પણ યથાવત છે. બ્રિટનની ચેનલ ફોર ન્યુઝ અનુસાર હજુ પણ અમેરિકાના કોલરાડો … Read More

  • maruti
    દર મિનિટે બુક થઈ રહી છે એક મારુતિ સ્વિફ્ટ, બન્યો નવો રેકોર્ડ

    મારુતિ સુઝુકીએ થોડા સમય પહેલાં જ થર્ડ જનરેશન સ્વિફ્ટ કાર લોન્ચ કરી છે. પરંતુ આ કારએ ખૂબ ઓછા સમયમાં તેની ખૂબીઓના કારણે નવો રેકોર્ડ બનાવ્યો છે. થોડા દિવસો પહેલાં જ માર્કેટમાં આવેલી સ્વિફ્ટ કારનું અત્યાર સુધીમાં 1 લાખ યુનિટનું બુકિંગ થઈ ચુક્યું છે. જો આ બુકિંગનું ગણિતની દ્રષ્ટિએ કાઉન્ટિંગ કરીએ તો છેલ્લા 10 સપ્તાહમાં દર … Continue reading દર મિ Read More

  • Jio-4G-Phone
    jio નોકિયાના સ્માર્ટફોનની ખરીદી પર આપશે 2200નું કેશબેક

    ટેલીકોમ ઓપરેટર કંપની રિલાયંસ જિઓ અને એચએમડી ગ્લોબલ કંપની નોકિયા સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારી હેઠળ નોકિયા કંપની એક સ્માર્ટફોન પર 2,200 રૂપિયા સુધીનું કેશબેક આપશે. નોકિયા એક એન્ડ્રોઈડ Oreo ડિવાઇસ છે. તેની કિંમત 5499 છે પરંતુ આ ઓફરના કારણે તે ગ્રાહકને 32,99 રૂપિયામાં મળશે. આ ઓફરનો લાભ લેવા માટે ગ્રાહકે સૌથી પહેલા પોતાના … Continue reading jio નોકિયાના સ્મ Read More

  • bajaj
    ભારતમાં ટુંક સમયમાં લોન્ચ થશે ડોમિનર 400નું નવું વેરિયંટ

    દેશની અગ્રણી ટૂ-વ્હીલર કંપની બજાજ ટુંક સમયમાં પોતાની ડોમિનર 400નું નવું વેરિયંટ લોન્ચ કરવાની વિચારણા કરી રહી છે. કંપની આગામી 3થી 4 માસમાં આ બાઈક લોન્ચ કરશે. આ અંગે જાણવા મળતી વિગતોનુસાર ડોમિનર 400નું નવું વેરિયંટ પહોળા ટાયર્સ, ખાસ રીતે ડિઝાઈન કરેલા ફેંડર્સ અને ગ્રાઉંડ ક્લિયરેન્સ સાથે આવશે. આ બાઈકની કિંમત જૂના ડોમિનર 400થી 4000થી … Continue reading ભારત Read More

  • Apple-iPad
    અત્યાર સુધીનું સૌથી સસ્તું આઇપેડ લોન્ચ, જાણો કિંમત

    જાણીતી ટેકનોલોજી કંપની એપલે અમેરિકામાં યોજાયેલી એક ઈવેન્ટમાં પોતાના નવા ડિવાઈસને લોન્ચ કર્યું છે. યુવાનોમાં લોકપ્રિય ને ખાસ કરીને સ્ટૂડન્ટ્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયું છે. આ ને કંપનીનું અત્યાર સુધીનું સૌથી સસ્તું જણાવાઈ રહ્યું છે. 9.7 Iચનું આ એપલ પેિન્સલ પણ સપોર્ટ કરે છે.એપલે તેના ગ્રાહકો માટે તેના 32 જીબી (વાઈફાઈ) મોડલની કિંમત 329 ડોલર … Read More

  • Capture
    હવે વેચાશે BS-6 ફ્યુઅલ! જાણો તમારા વાહનો પર શું થશે અસરં

    સુપ્રીમ કોર્ટે 13 મેટ્રાે શહેરમાં બીએસ-6 ફ્યુઅલ ઉપલબ્ધ કરવાના વિચાર પર નિર્દેશ આપ્યો છે. જો કેન્દ્ર સરકાર આ નિર્ણય લાગુ કરશે તો અનેક શહેરોમાં -6 ફ્યુઅલ મળશે. જે ઉત્તમ બળતણ માનવામાં આવે છે. -6 વિશે તમારા મનમાં પણ સવાલ થતો હશે કે આખરે છે શુંં તે સસ્તું હશે કે માેંઘું જાણો તમારા દરેક સવાલનો જવાબ … Read More

  • mi
    miએ લોન્ચ કર્યો mi mix2S ફોન, જાણો ફિચર્સ અને કિંમત

    ચીની સ્માર્ટફોન કંપની શાઓમીએ પોતાની ફ્લેગશીપ mi mix 2S લોન્ચ કર્યો છે. આ ફોન mi mix 2નું અપડેટેડ વર્ઝન છે. આ ફોનમાં પણ iphoneX જેવો નોચ છે. શાંઘાઈમાં આયોજીત એક ઈવેન્ટમાં આ ફોન લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનના બેઝીક મોડેલની કિંમત 34,185 રૂપિયા છે. જેમાં 6 જીબી રેમ અને 64 જીબી ઈન્ટરનલ મેમરી છે. … Continue reading miએ લોન્ચ કર્યો mi mix2S ફોન, જાણો ફિચર્સ અને કિંમત Read More

  • jio
    31 માર્ચે પૂર્ણ થશે જિઓની પ્રાઇમ મેમ્બરશીપની ઓફર

    રિલાયંસ જિઓએ પોતાની ઈન્ટરનેટ સર્વિસ લોન્ચ કરી ખળભળાટ મચાવી દીધો હતો. કંપનીએ સૌથી સસ્તા ડેટા પ્લાન અને ફ્રી વોઇસ કોલ સર્વિસનો લાભ મોટા પ્રમાણમાં લોકોએ લીધો પણ છે. સપ્ટેમ્બર 2016માં લોન્ચ થયેલી આ સ્કીમમાં મુકેશ અંબાણીએ ફ્રી સેવા આપી હતી. ત્યારબાદ એપ્રિલ 2017માં પ્રાઈમ મેમ્બરશિપ શરૂ કરી હતી. જે અંતર્ગત યૂઝર્સ રૂપિયામાં પ્રાઇમ મેમ્બરશિપ મેળવી … Contin Read More

  • BULLET-640x434
    બુલેટ ટ્રેન પ્રોજેક્ટની 80 ટકા ડિઝાઇન તૈયાર હોવાનો દાવો

    અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી દેશની પ્રથમ હાઇસ્પીડ બુલેટ ટ્રેનનું કામ પૂરજોસમાં ચાલી રહ્યું છે અને તે માટે જરૂરી પુલ અને બોગદાંની 80 ટકા ડિઝાઈન તૈયાર થઈ ગઈ હોવાનું જણાવતાં એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે ગીરદીના સમયે કલાકમાં ત્રણ અને ગીરદી ન હોય તેવા સમયે કલાકમાં બે બુલેટ ટ્રેન દોડાવવાની યોજના છે. બુલેટ ટ્રેન યોજના માટે … Read More

Most Viewed News
VOTING POLL