Tech News

 • વોટસએપમાં ટૂંક સમયમાં આવશે ‘યુનિક’ ફીચર્સ

  વોટસએપ ઝડપથી પોતાની નવી સર્વિસ અને ફીચર્સ લોન્ચ કરી રહ્યું છે. છેલ્લા 6 મહિનામાં આ પોપ્યુલર મેસેજિંગ એપ ઝડપથી પોતાના ફીચર્સને અપગ્રેડ કરી રહ્યું છે. હવે વોટસએપ પોતાના યુઝર્સ માટે વધુ એક યુનિક ફિચર લાવી રહ્યું છે જે લોકોને પસંદ આવશે જ તેમાં કોઈ શંકા નથી. વોટસએપ્ના આ નવા ફીચરને ગ્રુપ ચેટ યુઝર્સ માટે તૈયાર … Continue reading વોટસએપમાં ટૂંક સમયમા Read More

 • index
  ભારતમાં જૂન સુધી ઈન્ટરનેટ વપરાશકારોની સંખ્યા 50 કરોડને પાર

  દેશમાં ઈન્ટરનેટ ઉપયોગ કરનારા લોકોની સંખ્યા જૂન સુધી વધીને 50 કરોડને પાર પહોંચી જશે. ગત ડિસેમ્બરમાં 48 કરોડ 10 લાખ આંકડો પહોંચ્યો હતો. ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિયેશન ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટમાં આ વાત જણાવામાં આવી હતી. શહેરી વિસ્તારોમાં 64.84 ટકા લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે અને તેની સંખ્યા જૂન સુધી વધીને 30 કરોડ 40 લાખ … Read More

 • google-search-app-ios
  Google app માં શરૂ કરવામાં આવ્યું આ નવું ફીચર, જાણો ખાસિયતો

  ટેકનોલોજી ક્ષેત્રે દિગ્ગજ કંપની ગૂગલએ ગૂગલ એપ માટે એક નવું ફીચર લોન્ચ કર્યું છે. આ નવું ફીચર ગૂગલ એપમાં લેવામાં આવેલાં સ્ક્રીનશોર્ટને એડિટ કરવાનું અને તેને શેર કરવાનું સરળ બનાવશે. રિપોર્ટના અનુસાર, કંપનીએ ગત વર્ષે એપ્રિલમાં પોતાની એપ માટે આ નવા ફીચરનાં સ્ક્રીનશોટ એડિટરનું ટેસ્ટિંગ શરૂ કર્યુ હતું.જો કે, અત્યારે આ ફીચર માત્ર ગૂગલ એપનાં … Read More

 • social-640x427
  ૧૦ દિવસમાં છોડાવો ફેસબૂક અને વોટસએપની લત

  તમે સોશિયલ મીડિયા પર એવો પ્રચાર જોયો હશે કે ૧૦ દિવસમાં જ ફેસબૂક અને વોટસએપની લત છોડાવો. પણ હવે આ હકીકત થઈ રહ્યું છે. ઈન્ટરનેટ એડિકશનથી છુટકારો મેળવવા માટે એમ્સે રાષ્ટ્ર્રીય વ્યસન ઉપચાર કેન્દ્રની શઆત કરી છે. ગાઝિયાબાદ સ્થિતિ મુખ્યાલયમાં આ ખતરનાક લતને છોડાવવા માટેની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે અને એમ્સ દિલ્હીમાં તેના કાઉન્સિલિંગ … Read More

 • Master
  વોટસએપમાં ‘ડિલીટ ફોર ઓલ’ ફીચરનો તોડ નીકળ્યો

  ઝડપથી નવા નવા ફિચર્સ લાવવા અને યુઝર્સ માટે વધુને વધુ સુવિધાજનક બનાવવાને કારણે વોટસએપ સૌથી પોપ્યુલર મેસેજિંગ એપ બની ચૂકી છે. છેલ્લા ઘણા વર્ષોમાં તેના યુઝર્સની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે અને તેના દ્વારા લાવવામાં આવેલા નવા ફીચર્સના પણ ચારે બાજુ વખાણ થઈ રહ્યા છે. કંપ્નીએ ગત વર્ષે વોટસએપમાં એક નવું ફિચર્સ જોડયું હતું જેમાં … Read More

 • 10
  સેમસંગ તેના નવાં ફ્લેગશિપ સ્માર્ટફોનને આ ફીચર સાથે કરશે લોન્ચ

  મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ આવતા સપ્તાહથી શરૂ થશે અને આ દરમિયાન સેમસંગની સૌથી મોટી ઈવેન્ટ Unpacked પણ થશે. આ ઈવેન્ટનમાં સેમસંગ પોતાનો આ વર્ષનો ફ્લેગશિપ સ્માર્ટફોન એટલે કે Galaxy S9 અને Galaxy S9 Plus લોન્ચ કરશે.સ્માર્ટફોન લોન્ચ થતા પહેલાં તેની તસ્વીરો અને સ્પેસેફિકેશન લીક કરનાર બ્લોગર ઈવાન બ્લાસએ આ સ્માર્ટફોનની તસ્વીરો ટ્વિટર પર શેર કરી છે. … Read More

 • jio
  જિયોફોન પર ઉપલબ્ધ થશે ફેસબુક એપ: ભારતમાં 50 કરોડ યુઝર્સને મળશે લાભ

  ભારતનાં સ્માર્ટફોન જિયોફોન પર ફેસબુક ઉપલબ્ધ થશે. ફેસબુક એપ્નું આ નવું વર્ઝન ખાસ જિઓ કાઇઓએસ માટે બનાવવામાં આવ્યું છે, જે જિયોફોન માટે ખાસ ડિઝાઇન કરેલી વેબ આધારિત ઓપરેટિંગ સિસ્ટમ છે, જેથી તેનાં યુઝર્સ ફેસબુકનો શ્રેષ્ઠ અનુભવ મેળવશે. આ ભારતમાં 50 કરોડ ફિચર ફોન યુઝર્સને ફેસબુકની સુવિધા આપશે. હાલનાં અને નવા જિયોફોન યુઝર્સ ફેસબુક એપ જિયોફોન … Read More

 • 25
  MOTO સ્માર્ટફોન ઉપર ખાસ ડિસ્કાઉંન્ટ ઓફર, જાણો તેની કિંમત

  Amazon પર મોટોરોલાનાં સ્માર્ટફોનની કિંમતમાં થોડાક સમય માટે ઘટાડો કરવામાં આવ્યો છે. ગ્રાહકો Moto G5, Moto G5 Plus અને તેનાં સ્પેશિયલ એડિશન સહિત Moto G5S અને Moto G5S Plus ની કિંમતમાં ઘટાડોનો લાભ મોટો સ્ટોર પરથી અને એમેઝોન ઈન્ડિયા વેબસાઈટ પરથી મંગળવાર 13 ફેબ્રુઆરીથી લઈને ગુરુવારે 15 ફેબ્રુઆરી સુધી લાભ લઈ શકશે. Moto G5 ની … Read More

 • 2
  14 ફેબ્રુઆરીએ Xiaomi લોન્ચ કરી શકે છે Mi TV 4

  ચીની ટેકનોલોજી કંપની શાઓમી 14 ફેબ્રુઆરીએ ભારતમાં એક ઈવેન્ટનું આયોજન કરી રહી છે. આ દરમિયાન કંપની સ્માર્ટફોન્સ લોન્ચ કરશે અને સાથે જ અન્ય પ્રોડક્ટ્સને પણ લોન્ચ કરી શકે છે. ઈન્વાઈટમાં 5 લખ્યું છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે કંપની Redmi Note 5 લોન્ચ કરશે.સોશિયલ મીડિયા પર શાઓમીએ ટીઝર પોસ્ટ કર્યું છે જેનાથી અંદાજ લગાવાઈ રહ્યો … Read More

 • Moto-Z2-Force-644x362
  મોટોરોલા Z2 ફોર્સ ભારતમાં આ દિવસે લોન્ચ થશે, જાણો ફીચર્સ અને કિંમત

  મોટોરોલા આગામી 15 ફેબ્રુઆરીએ Z2 ફોર્સ ફોન ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ ફોનની ખાસિયત તેની શેટરપ્રૂફ સ્ક્રીન છે. જો કે, આ ફોન ઓગસ્ટ 2017માં જ મોટોરોલાએ ઇન્ટરનેશનલ માર્કેટમાં લોન્ચ કરી દીધો હતો. મોટો Z2 ફોર્સના ફીચર્સ – 5.5 ઇંચની શેટરપ્રૂફ POLED સ્ક્રીન – 7000 સીરિઝ એલ્યુમિનિયમમાંથી તૈયાર થયેલી બોડી – અગાઉ કરતાં 80 … Read More

Most Viewed News
VOTING POLL