Tech News

 • fb-2
  સોશયલ મીડિયા પર હેટ કન્ટેન્ટ: અફવા ફેલાવનારને જેલ

  સરકાર સોશિયલ મીડિયા પર હેટ કન્ટેન્ટ, અફવા અને પોર્ન કન્ટેન્ટ શેર કરનારા લોકો પર સકંજો કસવાની તૈયારી કરી રહી છે. સરકારે આમ કરનારા લોકોનો ડેટાબેઝ તૈયાર કરી રહી છે. અને તેવા લોકો વિદ્ધ કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. ગૃહ મંત્રાલય સમગ્ર દેશમાં આવા લોકોની ઓળખાણ કરશે. તેના માટે મંત્રાલય દરેક રાયોના ડીજીપીને પત્ર લખ્યો છે. … Read More

 • વોડાફોન, આઈડિયા અને એરટેલ રૂા.૫૦૦માં સ્માર્ટફોન આપશે

  રિલાયન્સ જીયોને ટકકર દેવા માટે હવે વોડાફોન, આઈડિયા અને એરટેલ ત્રણેય ટેલિકોમ કંપનીઓ રૂા.૫૦૦માં ફોર જી સ્માર્ટફોન આપવાની તૈયારી કરી રહી છે સાથોસાથ આ ફોન ખરીદનારાઓને ડેટાપ્લાન રૂા.૬૦થી ૭૦ માસિકના દરે આપવાની કંપનીઓની વિચારણા છે. ઉપરોકત ત્રણેય ટેલિકોમ ઓપરેટરો રિલાયન્સ જીયોના નવા પ્લાનને મહાત કરવા અને પોતાનો ગ્રાહક બેઝ વધારવા માટે અબજો રૂપિયાનો ખર્ચ કરવા … Read More

 • વ્હોટ્સ એપમાં નવું ફિચર: હવે ગ્રૂપ વીડિયો કોલિંગની સુવિધા

  વ્હોટ્સ એપ્ને આમ તે ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ કહેવામાં આવે છે પણ તેમાં જે રીતે નવીનતમ ફિચર્સ ઉમેરાય છે તે જોતા તેની ઈન્સ્ટન્ટન મેસેજિંગ એપ્ની છબિ બદલી રહી છે. અહેવાલો અનુસાર, વ્હોટ્સ એપમાં એક નવું ફિચર જોડાવાનું છે જેને યુઝ કરીને ગ્રૂપ વીડિયો કોલિંગ કરી શકાય છે. સ્કાઈપ જેવા પ્લેટફોર્મ આ સર્વિસ આપે છે જેમાં એક … Read More

 • JIOની ધમાકેદાર ઓફર, કેવી રીતે મેળવશો 799 રૂપિયા સુધીનું કેશબેક, જાણો વિગત

  JIO યુઝર્સ માટે રિલાયન્સ જિયો એક નવી ઓફર લઈને આવ્યું છે. રિલાયન્સ જિયોએ હાલમાં જ કેશબેક ઓફર રજૂ કરી છે. આ કેશબેક ઓફર અંતર્ગત જિયો યૂઝર્સને 200 ટકા સુધીનું કેશબેક મળશે. ગણતરી અનુસાર જિયો યૂઝરને 799 રૂપિયા સુધીનું કેશબેકમાં મળશે. જિયોની 200 ટકા કેશબેક ઓફરનો લાભ 15 ફેબ્રુઆરી સુધી ઉઠાવી શકાશે. જિયોની આ ઓફર માટે … Read More

 • sony
  અન્ય સ્માર્ટફોન કંપનીને ટક્કર આપવા માટે Sony કંપનીએ લોન્ચ કર્યું Sony Xperia L2 સ્માર્ટફોન

  સેલ્ફી લવર્સ માટે સારા સમાચાર છે જાપાની ટેક દિગ્ગજ Sony એ ભારતમાં મિડ રેન્જ સેલ્ફી બેઝ સ્માર્ટફોન Sony Xperia L2 લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનને CES 2018 પહેલાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન 2013માં લોન્ચ કરવામાં આવેલાં Xperia L નું આગામી મોડલ છે. કંપનીએ ભારતમાં તેની કિંમત 19,990 રૂપિયા રાખી છે.ગ્રાહકોને આ સ્માર્ટફોન … Read More

 • iphone
  આઈફોન એપલની કિંમતમાં બજેટ બાદથી નાેંધપાત્ર વધારો

  આઈફોન, એપલની ઘડિયાળો બજેટ 2018 બાદ આયાત ડâુટી વધારી દેવામાં આવ્યા બાદ વધુ માેંઘા થશે. આ કંપનીઆેએ ભારતમાં આઈફોનની કિંમતાેમાં વધારો કરી દીધો છે. બજેટ 2018-19માં સરકારે મોબાઇલ ફોન ઉપર આયાત ડâુટી 15 ટકાથી વધારીને 20 ટકા કરી હતી. આન સાથે જ આજથી ભારતમાં એપલ આઈફોનની કિંમતાે નવી અમલી બની ગઈ છે. આઈફોન એક્સની કિંમત … Read More

 • Jio પ્રિપેઇડ કસ્ટમર માટે નવા ટેરિફ પ્લાન

  જો તમે Reliance Jioની પ્રીપેઇડ કસ્ટમર હોવ તો તમારા માટે તમારા માટે આ નવા પ્લાન ખૂબ જ ફાયદામંદ સાબિત થશે. તાજેતરમાં જ કંપનીએ લોંચ કરેલા બે નવા પ્લાન જેમાં એકની કિંમત રૂ. 49 અને બીજાની કિંમત રૂ.153 છે.રૂ.49 વાળા પ્લાનમાં યુઝરને કંપની 28 દિવસસુધી પ્રતિદિવસ 1 GB 4G ડેટા પ્રોવાઇડ કરે છે. જો યુઝર ડૈઇલી … Continue readin Read More

 • ફેસબુકમાં 20 કરોડથી વધુ નકલી એકાઉન્ટ્સ

  સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકના જણાવ્યા પ્રમાણે, ડિસેમ્બર 2017 સુધીમાં ફેસબુક પર નકલી કે ડુપ્લીકેટ એકાઉન્ટ્સની સંખ્યા વિશ્વભરમાં 20 કરોડ જેટલી રહી હતી. આવા ફેઈક ફેસબુક એકાઉન્ટ્સની સંખ્યા ભારતમાં સૌથી વધુ છે. ફેસબુકે પોતાના હાલના વાર્ષિક રિપોર્ટમાં જણાવ્યું છે,2017ના ચોથા ક્વાર્ટરમાં, અમારા અંદાજ પ્રમાણે અમારા વિશ્વભરમાં રહેલા એમએયુ ( મંથલી એક્ટિવ યુઝર્સ)માં લગભગ 10 ટકા જેટલા … Read More

 • 3
  NOKIA 8 અને 5 સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો

  નોકિયા બ્રાન્ડના સ્માર્ટફોન બનાવતી કંપની એચએમડી ગ્લોબલ કંપની ફેબ્રુઆરીમાં સારા સમાચાર લઈને આવી છે. કંપનીએ નોકિયા 8 અને નોકિયા 5 સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કર્યો છે. નોકિયા 5 હેન્ડસેટમાં 1,000 રૂપિયાનો ઘટાડો કરાયો છે. જણાવી દઈએ કે 3GB રેમવાળા વેરિયન્ટને પાછલા વર્ષે નવેમ્બર મહિનામાં 13,499 રૂપિયામાં લોન્ચ કરાયો હતો. હવે તે 12,499 રૂપિયામાં મળશે. કંપનીનો ફ્લેગશીપ … Read More

 • 25
  રેડમી 5એ 4 જીબી રેમ તથા 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે સ્માર્ટફોન લોન્ચ કર્યો

  ચાઇનીઝ કંપની શાઓમીએ ડિસેમ્બર, 2017માં બજેટ સેગમેન્ટમાં રેડમી 5 અને રેડમી 5 પ્લસ સ્માર્ટફોન લોન્ચ કર્યા હતા. લોન્ચિંગ સમયે શાઓમીએ રેડમી 5ને 2 જીબી રેમ, 16 જીબી સ્ટોરેજ તથા 3 જીબી રેમ, 32 જીબી સ્ટોરેજ વેરિયન્ટમાં લોન્ચ કર્યો હતો. હવે કંપનીએ રેડમી 5નું વધુ એક વર્ઝન લોન્ચ કર્યું છે. રેડમી 5ને 4 જીબી રેમ તથા … Read More

Most Viewed News
VOTING POLL