Tech News

 • priya
  googleમાં 2018માં સૌથી વધુ સર્ચ થઈ પ્રિયા વોરિયરની આંખ મારવાની ક્લિક

  ગુગલમાં દરરોજ લોકો હજારો વસ્તુઆે સર્ચ કરતા હોય છે અને ગૂગલ દ્વારા તેની નાેંધ લેવાતી હોય છે, મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયાર કે જેણે ફિલ્મ ‘આેરુ અદાર લવ’ ફિલ્મના એક ગીત ‘મનિક્ય મલારયા પૂવી…’માં આંખની સાથે હાથ વડે ગોળી મારવાનો જે ઈશારો કર્યો હતો તેના દ્વારા તે ગૂગલમાં વર્ષ 2018ની સૌથી વધુ સર્ચ થયેલી પર્સનાલિટી … Read More

 • t1
  માત્ર 85,000માં ખરીદી શકશો બે વીલવાળી કાર, ટૂંક સમયમાં ભારતમાં કરશે એન્ટ્રી

  કાર અને બાઈકની ઈચ્છા સૌને હોય છે, પરંતુ છોકરાઓને બાઈક પ્રત્યે ઉત્સુક્તા ખૂબ વધુ હોય છે, પણ હકીકત એ છે કે બાઈક આજે માત્ર છોકરા કે છોકરીઓની જ પસંદ નથી પણ સામાન્ય લોકોનો પણ એક મહત્વપૂર્ણ હિસ્સો બનતી જઈ રહી છે. તમે સામાન્ય બાઈક્સથી લઈને સુપર બાઈક્સ સુધીના તમામ મૉડલ જોયા હશે પણ આજે જે … Continu Read More

 • t4
  શરૂ થયું કંઈક એવું સેલ જયાં Xiaomi ના ફોન પર મળશે રૂ.3500નું ડિસ્કાઉન્ટ

  ચિની સ્માર્ટફોને આજકાલ બજારમાં ધૂમ મચાવી છે, ચીનની સ્માર્ટફોન બનાવતી કંપની શાઓમીની વેબસાઈટ પર અને એમેઝોન પર I love xiaomi સેલની શરૂઆત થઈ ચૂકી છે. 6 ડિસેમ્બરથી લઈ 8 ડિસેમ્બર એમ ત્રણ દિવસ સુધી આ સેલ ચાલશે, આ સેલમાં Redmi 6A, Mi A2 અને Redmi Y2 પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. સેલ દરમિયાન વધારે ડિસ્કાઉન્ટ પર … Continue readin Read More

 • 5g-internet-google-facebook
  2022 સુધીમાં 5G આવી જશેઃ ટેલિકોમ સચિવ

  ટેલિકોમ સેકટર 2022 સુધીમાં 5જી તરફ વળશે અને પાંચ વર્ષમાં અત્યંત એડવાન્સ ડિજિટલ પ્લેટફોર્મસનું એકસેસ મળશે. આટિર્ફિશિયલ ઇન્ટેલિજન્સ અને બિગ ડેટા એનાલિટિકસની મદદથી ગ્રાહકની વર્તણુકમાં પણ સુધારો કરી શકાશે. મીડિયા ઉદ્યાેગમાં નાટકીય ફેરફાર થયા છે અને નવી ટેકનોલોજીની સ્વીકૃતિ તેની સફળતામાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે. આજે ભારતના 40 કરોડ લોકો પાસે સારી ગુણવતાવાળા ઇન્ટરનેટનું એકસસ છે. … Read More

 • te2
  ખરીદો માત્ર 3,999માં LCD TV, દુનિયાની સૌથી સસ્તું TV ભારતમાં લોન્ચ

  ટેલીવિઝન વગર કોને ચાલે? આજકાલ LCD TV ની માર્કટમાં બોલબાલા છે, ભારતીય કંપની ડિટેલે દુનિયાનું સૌથી સસ્તુ એલસીડી ટીવી ડિટેલ D1 TV લોન્ચ કરી દીધું છે. નવી દિલ્હના એક ઈવેન્ટ શોમાં એ એલસીડી ટીવીને લોન્ચ કરી દેવામાં આવ્યું છે, જે ટીવીની કિંમત 3,999 રૂપિયા છે. આ ટીવીમાં 19 ઈંચનો A+ ગ્રેડ પેનલનો ઉપયોગ કરવામાં આવ્યો … Read More

 • te2
  વોટ્સએપમાં આવ્યું નવુ ફિચર, આ ખાસ ફીચરમાં જોવા મળશે ચેન્જીસ

  સોશિયલ મીડિયામાં સૌથી વધુ વપરાશ વોટ્સએપનો છે, વોટ્સએપ વગર લોકોને દુનિયા અધુરી લાગે છે, ત્યારે ઈન્સટન્ટ મેસેજિંગ વોટ્સએપમાં એક નવું ફીચર આવ્યું છે, આ ફીચર વોઈસ મેસેજ યૂઝ કરવાનો અનુભવા બદલવા માટે છે… વોટ્સએપમાં વોયસ મેસેજનું ફીચર આવે છે જેના દ્વારા તમે તમારો વોઈસ રેકોર્ડ કરીને સેન્ડ કરી શકો છો. અત્યાર સુધી મોકલવામાં આવેલ વોઈસ … Read More

 • mobile
  બેલેન્સ હોય તો પણ કનેકશન કટ કરવા સામે ટ્રાઈની વોર્નિંગ

  ભારતીય દૂરસંચાર નિયામક (ટ્રાઈ)એ એમ કહ્યું છે કે, પ્રિપેઈડ ગ્રાહકોના ખાતામાં રકમ હોય તો પણ મોબાઈલ કનેકશન બંધ કરાય છે તે ગેરકાયદે છે. ટેલીકોમ સવિર્સ કંપનીઆેને ઠપકો આપતા ટ્રાઈએ એમ કહ્યું છે કે, આવી હરકતો સામે કડક કાર્યવાહી થશે. જે ગ્રાહકોના ખાતામાં પુરતી રકમ છે તો પછી માસના અંતે એમનું કનેકશન બંધ ન થવું જોઈએ. … Read More

 • google-search-app-ios
  માતા-પિતા હવે બાળકોને ટ્રેક કરી શકશેઃ ગૂગલે ભારતમાં લોન્ચ કરી એપ

  આજકાલ બાળકો પણ સતત ફોનનો ઉપયોગ કરી રહ્યા છે. માતા-પિતા તેમના બાળકોને ફોન આપે છે પછી સતત ચિંતામાં રહે છે કે તેમના બાળકો ક્યાંક વધારે પડતો ફોન તો નથી વાપરતાને અથવાતો તેમની ગેરહાજરીમાં શું જોઈ રહ્યા છે કે કેટલો સમય ફોન પર વીતાવી રહ્યા છે. આ વાતને સમજીને ગૂગલ હવે ખાસ કરીને આવા માતા-પિતા માટે … Read More

 • te4
  VIVO ના નવા ફોને માર્કેટમાં મચાવી ઘૂમ, આવી ગયો છે નવો સ્માર્ટફોન Y95……

  હાલ બજારમાં ચાઈનીઝ સ્માર્ટફોન કંપનીની બોલબાલા ફૂલીફાલી છે, ત્યારે ચાઇનીઝ સ્માર્ટફોન કંપની વીવોએ ઇન્ડિયન માર્કેટમાં નવો સ્માર્ટફોન વીવો Y95 (vivo Y95) લોન્ચ કર્યો છે. આ વીવોની વાય સીરીઝની મીડ રેન્જનો જ સ્માર્ટ ફોન છે. અને આ સ્ટેરી બ્લેક અને પર્પલ કલરમાં મળશે. વીવો Y95 એક માત્ર એવો ફોન હશે જેમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 439 ઓક્ટાકોર પ્રોસેસર … Read More

 • FormatFactorytec2
  મારૂતિ સુઝુકીની નવી કાર થશે લોન્ચ, 7 સીટરની કેટેગરીમાં ધૂમ મચાવશે આ કાર

  મારૂતિ સુઝુકીની નવી કાર બજારમાં લોન્ચ થવા જઈ રહી છે….21 નવેમ્બરે અત્યંત પોપ્યુલર MPV ઓલ ન્યૂ અર્ટિગા 2018 લોન્ચ કરશે. લોન્ચ પહેલા જ નવી અર્ટિગાની કિંમતો જાહેર થઇ ગઇ છે. જાણવા મળેલ માહિતી મુજબ, નવી અર્ટિગાના બેઝ મોડલની કિંમત 33000 રૂપિયા સુધી વધુ હશે. જ્યારે ટોપ વેરિઅન્ટની કિંમત 10.89 લાખ રૂપિયાની આસપાસ હોવાનો અંદાજો છે. … Read More

Most Viewed News
VOTING POLL