Tech News

  • sony
    અન્ય સ્માર્ટફોન કંપનીને ટક્કર આપવા માટે Sony કંપનીએ લોન્ચ કર્યું Sony Xperia L2 સ્માર્ટફોન

    સેલ્ફી લવર્સ માટે સારા સમાચાર છે જાપાની ટેક દિગ્ગજ Sony એ ભારતમાં મિડ રેન્જ સેલ્ફી બેઝ સ્માર્ટફોન Sony Xperia L2 લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનને CES 2018 પહેલાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન 2013માં લોન્ચ કરવામાં આવેલાં Xperia L નું આગામી મોડલ છે. કંપનીએ ભારતમાં તેની કિંમત 19,990 રૂપિયા રાખી છે.ગ્રાહકોને આ સ્માર્ટફોન … Read More

  • iphone
    આઈફોન એપલની કિંમતમાં બજેટ બાદથી નાેંધપાત્ર વધારો

    આઈફોન, એપલની ઘડિયાળો બજેટ 2018 બાદ આયાત ડâુટી વધારી દેવામાં આવ્યા બાદ વધુ માેંઘા થશે. આ કંપનીઆેએ ભારતમાં આઈફોનની કિંમતાેમાં વધારો કરી દીધો છે. બજેટ 2018-19માં સરકારે મોબાઇલ ફોન ઉપર આયાત ડâુટી 15 ટકાથી વધારીને 20 ટકા કરી હતી. આન સાથે જ આજથી ભારતમાં એપલ આઈફોનની કિંમતાે નવી અમલી બની ગઈ છે. આઈફોન એક્સની કિંમત … Read More

  • Jio પ્રિપેઇડ કસ્ટમર માટે નવા ટેરિફ પ્લાન

    જો તમે Reliance Jioની પ્રીપેઇડ કસ્ટમર હોવ તો તમારા માટે તમારા માટે આ નવા પ્લાન ખૂબ જ ફાયદામંદ સાબિત થશે. તાજેતરમાં જ કંપનીએ લોંચ કરેલા બે નવા પ્લાન જેમાં એકની કિંમત રૂ. 49 અને બીજાની કિંમત રૂ.153 છે.રૂ.49 વાળા પ્લાનમાં યુઝરને કંપની 28 દિવસસુધી પ્રતિદિવસ 1 GB 4G ડેટા પ્રોવાઇડ કરે છે. જો યુઝર ડૈઇલી … Continue readin Read More

  • ફેસબુકમાં 20 કરોડથી વધુ નકલી એકાઉન્ટ્સ

    સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકના જણાવ્યા પ્રમાણે, ડિસેમ્બર 2017 સુધીમાં ફેસબુક પર નકલી કે ડુપ્લીકેટ એકાઉન્ટ્સની સંખ્યા વિશ્વભરમાં 20 કરોડ જેટલી રહી હતી. આવા ફેઈક ફેસબુક એકાઉન્ટ્સની સંખ્યા ભારતમાં સૌથી વધુ છે. ફેસબુકે પોતાના હાલના વાર્ષિક રિપોર્ટમાં જણાવ્યું છે,2017ના ચોથા ક્વાર્ટરમાં, અમારા અંદાજ પ્રમાણે અમારા વિશ્વભરમાં રહેલા એમએયુ ( મંથલી એક્ટિવ યુઝર્સ)માં લગભગ 10 ટકા જેટલા … Read More

  • 3
    NOKIA 8 અને 5 સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો

    નોકિયા બ્રાન્ડના સ્માર્ટફોન બનાવતી કંપની એચએમડી ગ્લોબલ કંપની ફેબ્રુઆરીમાં સારા સમાચાર લઈને આવી છે. કંપનીએ નોકિયા 8 અને નોકિયા 5 સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કર્યો છે. નોકિયા 5 હેન્ડસેટમાં 1,000 રૂપિયાનો ઘટાડો કરાયો છે. જણાવી દઈએ કે 3GB રેમવાળા વેરિયન્ટને પાછલા વર્ષે નવેમ્બર મહિનામાં 13,499 રૂપિયામાં લોન્ચ કરાયો હતો. હવે તે 12,499 રૂપિયામાં મળશે. કંપનીનો ફ્લેગશીપ … Read More

  • 25
    રેડમી 5એ 4 જીબી રેમ તથા 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે સ્માર્ટફોન લોન્ચ કર્યો

    ચાઇનીઝ કંપની શાઓમીએ ડિસેમ્બર, 2017માં બજેટ સેગમેન્ટમાં રેડમી 5 અને રેડમી 5 પ્લસ સ્માર્ટફોન લોન્ચ કર્યા હતા. લોન્ચિંગ સમયે શાઓમીએ રેડમી 5ને 2 જીબી રેમ, 16 જીબી સ્ટોરેજ તથા 3 જીબી રેમ, 32 જીબી સ્ટોરેજ વેરિયન્ટમાં લોન્ચ કર્યો હતો. હવે કંપનીએ રેડમી 5નું વધુ એક વર્ઝન લોન્ચ કર્યું છે. રેડમી 5ને 4 જીબી રેમ તથા … Read More

  • 2_1517391577
    વિશ્વનો પહેલો 10 જીબી રેમવાળો સ્માર્ટફોન

    ચાઇનીઝ સ્માર્ટફોન મેકર કંપની વીવો વિશ્વનો પહેલો 10 જીબી રેમવાળો સ્માર્ટફોન લાવી રહ્યું છે. સામે આવેલા અહેવાલ અનુસાર, કંપની પોતાનો ફ્લેગશિપ સ્માર્ટફોન Xplay 7 લાવી રહી છે, જે 10 જીબી રેમ સાથે આવશે. ચીનની માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ Weibo પર વીવો એક્સપ્લે 7 અંગેની માહિતી લીક થઇ છે. વીવો XPlay 7ના ફીચર્સ – અગાઉ ઘણી કંપનીઓ 6 … Read More

  • play stor
    ‘ગૂગલે પ્લે સ્ટોર’એ 7 લાખ એપ્સ હટાવી

    ગૂગલે એન્ડ્રોઈડ પ્લે સ્ટોરમાંથી ગત વર્ષે સાત લાખ એપ્સ હટાવી દીધી છે. કંપ્નીએ આ એપ્સને પ્લે સ્ટોરની નીતિના ઉલ્લંઘનના કારણે દૂર કરી છે. એટલું જ નહીં, ગૂગલે એક લાખ ડેવલપર્સને પણ પ્લે સ્ટોરમાંથી હટાવી દીધા છે. આ એવા ડેવલપર્સ હતા જેઓ અશ્લીલ, માલવેરયુક્ત એપ અપલોડ કરતા હતા. ગૂગલે પોતાના બ્લોગમાં કહ્યું છે કે 2017માં એપ … Read More

Most Viewed News
VOTING POLL