Tech News

 • 1 plus
  હવે વન પ્લસના ફોન જ નહીં ટીવી પણ મચાવશે ધૂમ….

  મોબાઈલ બાદ સ્માર્ટફોન નિર્માતા કંપની વનપ્લસ હવે ભારતીય બજારમાં ટીવી રજૂ કરવા જઈ રહી છે. વનપ્લસના ફાઉન્ડર અને સીઈઓએ તેના બ્લોગના માધ્યમથી આ વાતની જાણ કરી છે. કંપની તેના ટીવીમાં ગૂગલ આસિસ્ટેંટ અથવા એમેઝોન એલેક્સાનો સપોર્ટ લાવશે. સાથે જ તેમાં વિઝુઅલ આસિસ્ટેંટ પણ જોડવામાં આવશે. આ ટીવી આગામી વર્ષમાં લોન્ચ કરવામાં આવશે. Read More

 • gmail
  માર્ચથી ગૂગલ બંધ કરશે ખાસ એપ, જાણી લો ફટાફટ

  માર્ચ 2019થી ગૂગલ તેની ઈનબોક્સ બાય જીમેલ એપ્લીકેશન બંધ કરવા જઈ રહ્યું છે. આ એપ ક્યારે બંધ થશે તેની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ તેની તૈયારીઓના ભાગરૂપે જીમેઈલમાં અનેક પ્રકારના ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ગૂગલની આ એપ્લીકેશન 2014માં બની હતી અને હવે 5 વર્ષ થતાં તે બંધ થવા જઈ રહી છે. Read More

 • RELINCE-JIO
  જીઆેએ જુલાઈમાં 1.18 કરોડ નવા ગ્રાહકો મેળવીને વિક્રમ સ્થાપ્યો

  રિલાયન્સ જીઆે ઈન્ફોકોમે જુલાઈમાં 1.117 કરોડ મોબાઈલ ગ્રાહકો ઉમેરવાનો વિક્રમ સ્થાપ્યો હતો અને દેશના તેજીમય બ્રાેડબેન્ડ માર્કેટમાં લગભગ અડધું બજાર કબજે કરી લીધું હતું. જુલાઈના અંતે રિલાયન્સ જીઆેના કુલ ગ્રાહકોની સંખ્યા 22.7 કરોડે પહાેંચી ગઈ છે. જયારે વોડાફોન 22.7 કરોડ જયારે આઈડિયા સેલ્યુલરના ગ્રાહકોની સંખ્યા 22 કરોડ હતી અને ટેલિકોમ રેગ્યુલેટરી આેથોરિટી આેફ ઈન્ડિયા (ટીઆરઈએઆઈ) … Read More

 • Samsung-Galaxy-J6-Plus
  સેમસંગ ભારતમાં રજૂ કરશે J6+ અને J4+, જાણી લો કિંમત

  ભારતીય બજારમાં સેમસંગ આ સપ્તાહમાં બે નવા સ્માર્ટફોન ગેલેક્સી-J6+ અને ગેલેક્સી-J4+ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ બંને સ્માર્ટફોનની કિંમત 10,000 અને 20,000 જેટલી હશે. આ બંનેમાંથી J6+ ડ્યુઅલ રિયર કેમેરા સાથે અને સાઈડ ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે રજૂ કરવામાં આવશે. જ્યારે J4+માં ઈમોટીફાય ફીચર આપવામાં આવશે. Read More

 • airtel 4 g
  એરટેલનો ધમાકો ગ્રાહકોને રોજ આપશે 1.4 જીબી ડેટા

  ઈન્ટરનેટનો વપરાશ જેમને વધારે છે તેમના માટે જીઓ બાદ એરટેલ ધમાકેદાર ઓફર લઈને આવ્યું છે. એરટેલએ નવો પ્રીપેડ લોન્ચ કર્યો છે. જેમાં ગ્રાહકોને 419 રૂપિયામાં રોજ 1.4 જીબી ડેટા આપવામાં આવશે. આ પ્લાનની વેલિડિટી 75 દિવસની રહેશે. આ પ્લાનમાં ફ્રી કોલ ઉપરાંત એસટીડી અને રોમિંગ કોલ પણ ફ્રીમાં મળશે. કોલિંગ માટે રોજ 300 મિનિટ અને … Continue reading એરટેલનો ધમાકો ગ્ર Read More

 • vivo
  vivo v11 pro : 5 દિવસમાં વેંચાયા 1 લાખ ફોન

  ચીની સ્માર્ટફોન કંપની વીવોએ લોન્ચ કરેલા વી 11 પ્રો ફોનએ ધૂમ મચાવી છે. આ ફોનને ખરીદવા માટે લોકોમાં હોળ લાગી છે. વીવોનો આ ફોન લોન્ચ થયાના 5 દિવસમાં જ તેના 1 લાખથી વધારે પીસ વેંચાઈ ચુક્યા છે. કંપનીએ પહેલા બુક કરનાર લોકોને ખાસ ડિસ્કાઉન્ટનો લાભ પણ આપ્યો છે, Read More

 • iphone-xs-max
  જાણો ક્યારથી ભારતમાં મળશે iPhone Xs અને શું હશે કિંમત

  ઈન્ડિયન માર્કેટ માટે iPhone Xs અને iPhone Xs Max અને iPhone XRના ભાવની પણ જાહેરાત કરી દીધી છે. ભારતમાં iPhone Xsની કિંમત 99,900 રૂપિયા હશે, આ ફોન 28 સપ્ટેમ્બરથી ભારતમાં ઉપલબ્ધ હશે. iPhone Xs Maxની કિંમત ભારતમાં 1,09,000 રૂપિયા હશે. જે ભારતમાં 26 ઓક્ટોબરથી ઉપલબ્ધ હશે. જેનો પ્રી-ઓર્ડર 19 ઓક્ટોબરથી શરૂ થશે. Read More

 • jio
  જીઓ-2 ફોન ખરીદવાની બીજી તક 20 સપ્ટેમ્બર…

  જો તમે પણ હજુ સુધી રિલાયન્સ જીઓ ફોન-2 લઈ શક્યા ન હોય તો ચિંતા ના કરો. આ ફોનનો બીજો સેલ આગામી 20 સપ્ટેમ્બરે થવા જઈ રહ્યો છે. જેના માટે તમે બુકિંગ કરી શકો છો. સેલની શરૂઆત 20 તારીખે બપોરે 12 વાગ્યે થશે. જીઓ ફોન માટેની વેબસાઈટ પરથી આ ફોન ઓનલાઈન બુક કરી શકાશે. Read More

 • RELINCE-JIO
  રિલાયન્સ જીઆે 4જી ડાઉનલોડ સ્પીડમાં સૌથી આગળ

  આેગસ્ટમાં સરેરાશ 22.3 એમબીપીએસની સર્વોચ્ચ ડાઉનલોડ સ્પીડ આપીને રિલાયન્સ જીઆે સૌથી ફાસ્ટ 4જી આેપરેટર બની હતી જયારે આઈડિયાએ 5.9 એમબીપીએસ સૌથી વધુ અપલોડ સ્પીડ આપી હતી એમ ટ્રાઈના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.જીઆેની 4જી ડાઉનલોડ સ્પીડની રાષ્ટ્રીય સરેરાશ હરીફ ભારતી એરટેલની 10 એમબીપીએસની સ્પીડની સરખામણીએ બમણી હતી. ટ્રાઈએ તેની માયસ્પીડ એપ્લીકેશનની મદદ લઈને ડેટા એકત્રિત કર્યા … Read More

 • vivo v11
  v11 pro લોન્ચ, ભારતમાં છે સૌથી ઓછી કિંમત

  વીવોએ ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન v11 pro લોન્ચ કર્યો છે. કંપનીએ આ સ્માર્ટફોનની કીંમત 25,990 રૂપિયા રાખી છે. v11 pro હાલ ભારતમાં સૌથી ઓછી કીંમતે મળી રહ્યો છે. આ ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિંટ સ્કેનર આપવામાં આવ્યું છે. ગ્રાહકોને આ સ્માર્ટફોન ગોલ્ડ અને નાઈટ બ્લેક કલરમાં મળશે. આ ફોન ઓનલાઈન અને ઓફલાઈન સ્ટોર પરથી પણ ખરીદી … Continue reading v11 pro લોન્ચ, ભારતમાં છે સૌ Read More

Most Viewed News
VOTING POLL