Tech News

 • Jiophone
  ભારતીયોએ રૂા.50,000 કરોડના ચાઇનીઝ સ્માર્ટફોન્સ ખરીદ્યા

  ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં ચાઇનીઝ બ્રાન્ડ્સનું પ્રભુત્વ સતત વધી રહ્યું છે. નાણાકીય વર્ષ 2018માં ગ્રાહકોએ ટોચની ચાર ચાઇનીઝ બ્રાન્ડ્સ પાછળ રૂા.પ0,000 કરોડ ખર્ચ કર્યા હતાં. અગાઉના નાણાકીય વર્ષમાં થયેલ ખર્ચ કરતા આ રકમ બમણી છે. ચાઇનીઝ બ્રાન્ડના પ્રભાવના કારણે આ ટ્રેન્ડ જારી રહેવાની શકયતા છે. ચાર અગ્રણી બ્રાન્ડ્સ શોઆેમી, આેપ્પાે, વિવો અને આેનર તથા બીજી બ્રાન્ડ્સ … Read More

 • mobile
  ભારતીય યુવાનોમાં મોબાઈલનું ભારે વળગણઃ સર્વેનાં તારણો ચિંતાજનક

  મોબાઇલ અને ઇન્ટરનેટ આપણા જીવનનો અનિવાર્ય હિસ્સો બની ગયાં છે. થોડો સમય પણ ઇન્ટરનેટ બંધ રહે તો આપણે અકળાઇ ઊઠીએ છીએ. હકીકતમાં આ બંને દુનિયાના કરોડો લોકો અને ખાસ કરીને યુવાઆે માટે એક જોરદાર લત બની ગયાં છે. એઇમ્સ દ્વારા કરાયેલા એક અભ્યાસનાં તારણો ચાેંકાવનારાં અને ચિંતાજનક છે. દરેક બીજો યુવા (યુવક કે યુવતી) મોબાઇલનો … Read More

 • whatsapp
  વોટ્સએપ બનશે વધુ રસપ્રદઃ આવી ગયું છે મોસ્ટ-અવેટેડ ફીચર

  ફેસબુકનાં માલિકાના હક ધરાવનાર વોટ્સએપે એન્ડ્રાેઇડ, આઇઆેએસ અને વેબ પર મોસ્ટ-અવેટેડ ફીચર રજૂ કરી દીધું છે. ઇન્સ્ટેંટ મેસેજિંગ એપ વોટ્સએપ દ્વારા છેલ્લાં કેટલાંક મહીનાઆેથી સ્ટિકર્સ ફીચર પર કામ કરવાનાં સમાચાર સામે આવ્યાં છે. સ્ટીકર્સ ફીચરને ચરણબÙ રીતે રોલઆઉટ કરવામાં આવે છે અને આવનારા દિવસોમાં આ આપનાં ડિવાઇસ સુધી પહાેંચી શકે છે. કંપનીએ એપમાં એક સ્ટિકર્સ … Read More

 • google-plus
  જાણો Google+ બંધ થવાનું સાચું કારણ….

  ગૂગલે 5 લાખ યૂઝર્સનાં એકાઉન્ટ્સનાં ડેટા લીક થયા બાદ આવનારા સમયમાં Google+ને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ જણાવ્યું કે, પાંચ લાખ સુધી ઉપયોક્તાની સૂચનાઓ બહારનાં ડેવલોપરોનાં હાથ લાગી જવાને કારણ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ધ ન્યૂયોર્ક ટાઇમ્સની રિપોર્ટ અનુસાર ગૂગલે સિક્યોરિટી સાથે જોડાયેલ આ સમસ્યાને વિશે માર્ચમાં જ માલૂમ કરી લીધું હતું પરંતુ … Read More

 • true
  TrueCaller આવ્યા નવા ફીચર્સ, જાણી લો તમે પણ

  Truecaller તે લોકો માટે સૌથી મજેદાર એપ છે કે જે અજાણ્યાં નંબરેથી આવનાર કોલથી પરેશાન હોય છે. તે આવાં અજાણ્યાં લોકોને બ્લોક કરવામાં મદદ કરે છે. આની મદદથી આપ અનવોંટેડ કોલ્સ તેમજ મેસેજ પણ નહીં આવે. આપને એ વાત જાણીને ખુશી થશે કે હવે આપ ટૂંક સમયમાં જ Truecallerમાં ચેટિંગ પણ કરી શકશો. જી હાં … Continue reading Read More

 • 206375-bsnl
  BSNLદ્વારા 1097નાે પ્લાન : ગ્રાહકોને ફાયદો

  પાેતાના એફટીટીએચ (ફાયબર ટુ દ હોમ) બ્રાેડબેન્ડ પ્લાનને અપડેટ કરવામાં આવ્યા બાદ બીએસએનએલ હવે 1097ના રીચાર્જ પેકને રજુ કરતા આનાથી મોટો ફાયદો થઈ શકે છે. જેમાં અમલિમિટેડ વોઈસ કોલ ઉપરાંત 25 જીબીના ડેટા પણ મળશે. આ પ્લાનની કાયદેસરકતા 365 દિવસની રહેશે. બીએસએનએલના આ પ્લાનની રિલાયન્સ જીયોના 1699ના પ્લાન સાથે સ્પર્ધા રહેશે. જીયોએ આ પ્લાનમાં 365 … Read More

 • voda
  વોડાફોન અને આઇડિયાએ રજૂ કરી કેશબેક ઓફર, જીઓને આપશે ટક્કર

  દેશમાં હાલ ટેલિકોમ ક્ષેત્રે ગળાકાપ હરિફાઈ થઈ રહી છે. પોતાની તરફ આકર્ષિત કરવા દરેક દિગ્ગજ કંપનીઓ અવનવી સ્કીમ અને ઓફર લાવી રહી છે. જ્યારથી રિલાયન્સે ટેલિકોમ ક્ષેત્રમાં ઝંપલાવ્યુ તેમની હરિફ કંપનીઓ હાંફી ગઈ છે. વોડાફોન અને આઇડિયાને મર્જ થવાની નોબત આવી છે. હાલમાં જ રિલાયન્સ જિયોએ દિવાળીના પર્વને ધ્યાનમા રાખીને ઓફર લોન્ચ કરી છે. ટેલિકોમ … Read More

 • jio
  જીઓની ધમાકેદાર ઓફર, જાણો મેળવો લાભ

  જિયો કંપનીએ સમય-સમય પર પોતાના ગ્રાહકો માટે નવી ઓફર રજૂ કરતી આવી છે. હાલમાં થોડા દિવસ પહેલા કંપનીએ પોતાની બીજી વર્ષગાંઠ પર ઘણી ઓફર્સ રજુ કરી હતી, હવે તહેવારની સિઝનને ધ્યાનમાં રાખી દિવાળી ધમાકા ઓફર રજૂ કરી છે. દિવાળી ધમાકા ઓફર હેઠળ ગ્રાહકોને 100% કેશબેક આપવામાં આવશે. જિયો એ આ ઓફરમાં 1,699 રૂપિયાનો પ્લાન રજૂ … Read More

 • apple
  એપલના ફોનનું પ્રી-બુકીંગ શરૂ, જાણો ક્યારથી થશે વેચાણ

  Appleએ તાજેતરમાં લોન્ચ કરેલા iPhone XS, iPhone XS Max અને iPhone XRનું પ્રી-બુકીંગ અને વેચાણ ભારતમાં શરૂ થઈ ચુક્યું છે. 26 ઓક્ટોબરથી એપલના સ્ટોર્સ પર આ ફોન ઉપલબ્ધ થશે. આઇફોન એક્સઆર 64 જીબી, 128 જીબી અને 256 જીબી વર્ઝનમાં આવશે. તે વાઈટ, બ્લેક, રેડ, બ્લૂ અને કોરલ રંગમાં ઉપલબ્ધ હશે. ભારતમાં તેની પ્રારંભિક કિંમત 76,900 … Continue reading Read More

 • default
  નાની કારનો ફરી જમાનોઃ 3 વર્ષમાં 7 કાર લોન્ચ થશે

  હ્યુંડાઈ એક સમયે ભારતમાં તેની આેળખ ગણાતી સેન્ટ્રાેને રિલોન્ચ કરવાની તૈયારીમાં છે. આ સાથે એન્ટ્રી કાર સેગમેન્ટમાં આગામી ત્રણ વર્ષમાં કુલ સાત કાર લોન્ચ થશે. હ્યુંડાઈ ઉપરાંત મારુતિ સુઝુકી, રેનો-નિસાન, ડેટ્સન અને ટાટા મોટર્સ પણ સ્મોલ કાર લોન્ચ કરવાની યોજના ધરાવે છે. આઈએચએસ માકિર્ટના સિનિયર એનાલિસ્ટ (ફોરકાસ્ટિગ) ગૌરવ વંગાલે જણાવ્યું હતું કે, એન્ટ્રી અથવા એ-સેગમેન્ટની … Read More

Most Viewed News
VOTING POLL