Tech News

 • RELINCE-JIO
  રિલાયન્સ જીઆેનાે દિવાળી ધડાકો : 100 ટકા કેશબેક

  ઇ કોમસૅ કંપની બાદ હવે ટેલિકોમ આેપરેટર રિલાયન્સ જીઆેએ પાેતાના ગ્રાહકો માટે નવી આેફરની જાહેરાત કરી દીધી છે. તહેવારની સિઝનમાં મુકેશ અંબાણીની માલિકીવાળી રિલાયન્સ જીઆેએ પાેતાના ગ્રાહકો માટે દિવાળી આેફરની જાહેરાત કરી છે. નવા પ્લાન હેઠળ ટેલિકોમ આેપરેટર પાેતાના ગ્રાહકને 100 ટકા કેશબેકની આેફર આપી રહી છે. રિલાયન્સ જીઆેની નવી આેફરનાે લાભ 18મી આેક્ટોબરથી લઇને … Read More

 • whatsapp-sandesh-1
  વ્હોટ્સ એપે તેના અનસેન્ડ ફિચરમાં કર્યો મોટો ફેરફાર

  વ્હોટ્સ એપ દ્વારા તેના અનસેન્ડ ફિચરમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ એવું ફિચર છે જેના દ્વારા અન્યને મોકલેલા મેસેજને ડિલિટ કરી શકાય છે. અગાઉ આ ફિચરનો ઉપયોગ કરવા માટે કોઈ સમયમર્યાદા નહોતી પરંતુ હવે 13 કલાક, આઠ મિનિટ અને 16 સેકન્ડ સુધી જ મેસેજ ડિલિટ કરી શકાશે, ત્યારબાદ યુઝર્સને જીઆઈએફ અને વીડિયો સહિતના મેસેજિસ … Read More

 • youtube
  દુનિયાભરમાં યુટ્યુબ ઠપ્પ થતાં યુઝર્સ મુંઝાયા

  વીડિયો શેરિગ વેબસાઈટ યુટ્યુબ આજ સવારથી જ દુનિયાભરમાં ઠપ્પ પડી જતા હાહાકાર મચી ગયો છે. જેના કારણે અનેક દેશોમાં યુઝર્સ હેરાન પરેશાન થઈ ગયા છે. યુઝર્સ સોશિયલ મીડિયામાં યુટ્યુબના સ્ક્રીનશોટ શેર કરી રહ્યાં છે. હકીકતમાં બુધવાર સવારથી જ યુટ્યુબ ખોલતા જ તેના હોમપેજ પર એરરનો મેસેજ આવી રહ્યાે છે. ત્યારબાદ જો યુઝર્સ તેમાં કઈ સર્ચ … Read More

 • message
  મેસેન્જરમાં મળશે Whatsapp જેવું ફિચર, જાણો કેવી રીતે કરશે કામ

  હવે મેસેન્જરમાં પણ મેસેજ ડીલીટ કરવાનું ફિચર આપશે. ફેસબુક મેસેન્જરમાં પણ મેસેજને ડીલીટ કરવાના ફિટરનો સ્ક્રીન શૉટ પણ સામે આવ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો Whatsappની જેમ હવે તમે ફેસબુક મેસેન્જરમાં મોકલેલા મેસેજને પણ ડીલીટ કરી શકશો. ફેસબુકનું આ ફિચર આવ્યાં બાદ મેસેજ મોકલનાર અને રિસિવ કરનાર બંને યુઝર એપમાંથી મેસેજ ડીલીટ કરી શકશે. સ્ક્રીનશૉટ … Read More

 • g
  Googleએ શરૂ કરી નવી સર્વિસ, જાણો શુ છે ખાસ

  ગૂગલએ પોતાની નવી Cloud સ્ટોરેજ સેવા ‘Google One’ને ભારતમાં લોન્ચ કરી છે. જેના અંતર્ગત કંપની Google Photos, Gmail અને Google Drive જેવી એપ્સ પર 100GBથી 30TB સુધી પ્લાન ઉપલબ્ધ કરાવવાની વાત કરી છે. ગૂગલના જણાવ્યા પ્રમાણે ભારતમાં 100GB, 2TB, 30TBના પ્લાન ઉપલબ્ધ કરાવશે. પ્લાનની કિંમત 130 રૂપિયા પ્રતિ માસ, 650 રૂપિયા/ મહિના ને રૂ.19500 પ્રતિ … Cont Read More

 • facebook
  એફબીના સેટિંગમાં થયો જબરદસ્ત ફેરફાર

  સોશિયલ નેટવર્કિંગ કંપની ફેસબુકે પોતાના યુઝર્સ માટે નવું ફિચર રોલઆઉટ કર્યું છે. આ ફિચર પ્રમાણએ કંપનીના ગ્રુપ ચેટ ફિચરમાં હવે 250 લોકો સાથે વાત કરી શકાય છે. ફેસબુકે આપેલી માહિતી પ્રમાણે ગ્રુપ ચેટ માટેની મર્યાદા 150ની હતી જે હવે વધારીને 250 કરી દેવામાં આવી છે. હવે 1.4 અબજ એિક્ટવ યુઝર્સ આ ફિચરનો ફાયદો ઉઠાવી શકશે. … Read More

 • bullet train
  1000 કિ.મી.ની ઝડપે દોડતી ટ્રેન લોન્ચ કરી ચીને

  ચીને નવી હાઇ સ્પીડ ટેક્નોલોજી ધરાવતી ટ્રેનનું મોડેલ લોન્ચ કર્યું છે. જે કલાકના 1000 કિલોમીટરની ઝડપે અંતર કાપશે. ચીની સૂત્રોના જણાવ્યા મુજબ 2025થી હાઇ સ્પીડ ટ્રેન શરુ કરવામાં આવશે. ચીનની નવી ટ્રેનના મોડેલને સિચુઆનના ચેંગડુ ખાતે યોજાયેલા નેશનલ માસ ઈનોવેશન એન્ડ આૅન્થ્રેપ્રેન્યાેરશિપ સપ્તાહમાં રજૂ કરવામાં આવ્યું હતું. ટ્રેન ઉત્પાદનનું કાર્ય ચીન એરોસ્પેસ સાયન્સ ઍન્ડ ઈન્ડસ્ટ્રી … Read More

 • phone-smart
  ફોન, સ્માર્ટ વોચ સહિતની વસ્તુઆે આજથી માેંઘી

  રુપિયાને ગગડતો અટકાવવા માટે કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે તે વિદેશમાંથી આયાત કરવામાં આવતી ઇલેક્ટ્રાેનિક વસ્તુઆે અને સંચારમા સાધનો પર ઇમ્પોર્ટ ડéૂટીમાં વધારો કરશે. સરકારનો આવું કરવા પાછળનો ઉદેશ્ય ઇન્પોર્ટ કરવામાં આવતી વસ્તુઆે પર લગામ લગાવવાનો છે. છેલ્લા બે અઠવાડિયામાં સરકાર દ્વારા બીજી વખત ઇમ્પોર્ટ ડéૂટીમાં વધારો કરવામાં આવ્યો છે. ગુરુવારે મોડી રાત્રે સરકારે … Read More

 • bsnl
  BSNLએ લોન્ચ કર્યો અત્યાર સુધીનો સૌથી સસ્તો પ્લાન

  ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) દ્વારા Jio GigaFiberને ટક્કર આપવા અત્યાર સુધીનો સૌથી સસ્તો બ્રોડબેન્ડ પ્લાન લોન્ચ કર્યો છે. બીએસએનએલના આ પ્લાનથી યૂઝર્સને અનલિમિટેડ ફ્રી ડેટાનો લાભ મળશે. BSNL દ્વારા લોન્ચ કરવામાં આવેલા સૌથી સસ્તા બ્રોન્ડ બેન્ડ પ્લાનની કિંમત 99 રૂપિયા છે. આ પ્લાનમાં યૂઝર્સને કુલ 45GB હાઇસ્પીડ ટેડાનો લાભ મળશે. યૂઝર્સને પ્રતિદિવસ આ પ્લાનમાં … Read More

 • Vodafone
  વોડાફોને લોન્ચ કર્યો સૌથી સસ્તો પ્લાન, જાણી લો ફટાફટ

  વોડાફોનને સૌથી સસ્તો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે. આ 84 દિવસ માટેનો પ્લાન છે, જેના માટે ગ્રાહકને 279 રૂપિયા ચૂકવવા પડશે. આ યોજના હેઠળ દરરોજ 250 મિનિટની કોલ કરી શકશે અને અઠવાડિયામાં કોલ કરવા માટે 1000 મિનિટ મળશે. સાથે જ 4જીબી 3જી/ 4જી ડેટા મળશે. જોકે કંપનીએ આ પ્લાન પસંદગીના સર્કલમાં જ લોન્ચ કર્યો છે. … Read More

Most Viewed News
VOTING POLL