બોલિવૂડ

 • rag
  આ ગુજરાતી એક્ટ્રેસે લીધું રીમા લાગૂનું સ્થાન

  18મેના રોજ એક્ટ્રેસ રીમા લાગૂએ અચાનક જ દુનિયાને અલવિદા કહ્યું છે. આ કારણે તેની હાલ ચાલી રહેલી ટીવી સીરિયલ ‘નામકરણ’ના પ્રોડ્યુસરે તેના દયાવંતી મહેતાના રોલ માટે શોધખોળ શરૂ કરી હતી. આ રોલ માટે તેમણે રીમા લાગૂના અવસાનના એક દિવસમાં જ તેના સ્થાને ગુજરાતી એક્ટ્રેસ એવા રાગિણી શાહને સાઈન કર્યા છે. રાગિણીએ 19મે થી જ સ્ટાર … Read More

 • babita
  ‘તારક મહેતા’ના સેટ પર મસ્તી કરતા બબિતાજી-ભીડે માસ્ટર

  ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ચાહકોમાં ઘણી જ લોકપ્રિય છે. તાજેતરમાં જ સોશ્યિલ મીડિયામાં બબિતાજી તથા ભીડેની એક તસવીર વાયરલ થઈ છે. સેટ પરની આ તસવીરમાં બબિતા તથા ભીડે પોતના રિયલ લુકમાં જોવા મળે છે અને બંને મસ્તી કરતાં હોય છે. બંનેની પાછળ પોપટલાલ બેઠા હોય છે. ‘તારક મહેતા..’ના કલાકારો સેટ પર 10-11 કલાક કામ … Read More

 • IMG_1243
  કમાન્ડો-2માં પ્રથમ વખત ડાયરેકશન કરતા ગુજ્જુ અભિનેતા દેવેન ભોજાણી

  ગુજરાતી સીરીયલોમાં લોકપ્રિય થયેલા અને કાઠીયાવાડ સૌરાષ્ટ્ર સાથે પોતાનો નાતો ધરાવતા ટીવી અને ફિલ્મના એકટર દેવેન ભોજાણી આજે ‘આજકાલ’ની મુલાકાત લીધી હતી. જેમાં તેઓએ પોતાની પ્રથમ ડાયરેકશન કરેલી હિન્દી ફિલ્મ કમાન્ડો-2ની સફળતા વિશેની વાતચીત કરી હતી. દેવેન ભોજાણી છેલ્લા 10 થી 12 વર્ષથી ડાયરેકશન કરી રહ્યા છે. આ તેમની પ્રથમ ફિલ્મ હતી અને કમાન્ડો-2માં જબરદસ્ત … Read More

 • Cheekh
  બિગ મેજિક પર ચીખ..એક ખૌફનાક સચ હોરર શોનું સોમવારથી પ્રસારણ

  ચેનલ બિગ મેજિક દર સપ્તાહે હાઈ વોલ્ટેજ ડ્રામા પુરો પાડવાના તેના લક્ષ્ય સાથે ચેનલ આગામી શો ચીખ..એક ખૌફનાક સચના પ્રસારણનો સોમવારથી પ્રારંભ કરશે. આ શો સોમવારથી શુક્રવાર રાત્રે 9 કલાકે પ્રસારીત થશે. ટેલી બડીઝ બેનર હેઠળ હોમી વાડિયા નિર્મિત ચીખ એક ખૌફનાક સચમાં ઓબ્જેકટ્સ થકી ન સંભળાયેલા અને ન જોયેલા ડરના સ્વપો પ્રદર્શિત કરાશે. આ … Read More

 • zee
  સારેગામાપા લીટલ ચેમ્પ્સમાં જોવા મળશે શ્રીદેવી તેમજ એ.આર.રહેમાન

  ઝી ટીવી પર શનિવાર અને રવિવારે રાત્રે 9 વાગ્‌યે પ્રસારીત થતા શો સારેગામાપા લીટર ચેમ્પ્સમાં કાલે શ્રીદેવી જોવા મળશે. પોતાની આગામી ફિલ્મ મોમનું પ્રમોશન કરશે. મોમ સ્પેશિયલ વિકેન્ડમાં શ્રીદેવીનો અનોખો અંદાજ જોવા મળશે ઉપરાંત આ શો દ્વારા પાંચ વર્ષ બાદ શ્રીદેવીએ નાના પડદા પર ફરી વાર તેની હાજરી નોંધાવી છે. શોના 10 પ્રતિસ્પધર્ઓિએ સા પ્રદર્શન … Read More

 • zee-01
  ‘કુજે ગુને સીઝન–૨’નો કાલે પ્રિમિયર એપિસોડ

  તમારા મનપસદં બ્લોકબસ્ટર તુર્કીશ ડ્રામા ‘કુંજે ગુને’ની સંપૂર્ણપણે નવી સીઝન જોવા તૈયાર થઈ જાવ. લોકોની માગને આધારે, પ્રિમિયમ હિંદી મનોરંજન ચેનલ ઝિંદગી પર ૧૨ મેએ ‘કુંજે ગુને સીઝન–૨’નો પ્રિમિયર એપિસોડ શરૂ કરશે. ઝિંદગીના પ્રશંસકો તેમના મનપસદં શોના ઓરિજીનલ એપિસોડ ચુકી ન જાય તેની ખાતરી કરવા હવે દર સોમવારથી શનિવારે હિંદીમાં પ્રસારિત થનારી ઓરિયેન્ટ ઈલેકટ્રીક પ્રસ્તુત … Read More

 • karanvir-1
  કરણવીરની નાનકડી દીકરી ટીવી એક્ટ્રેસિસની બની બેસ્ટ ફ્રેન્ડ

  ટીવી એક્ટર કરણવીર બોહરાની 7 મહિનાની દીકરી હાલ ટીવી એક્ટ્રેસિસની બેસ્ટ ફ્રેન્ડ બની ચૂકી છે. તાજેતરમાં ‘નાગિન 2’ના સેટ પર કરણ પોતાની દીકરીઓને લઈને પહોંચ્યો હતો. જ્યાં શોની સ્ટારકાસ્ટે તેની દીકરીઓ સાથે ઘણો સમય પસાર કર્યો હતો. ‘નાગિન 2’માં લીડ રોલ કરી રહેલી મૌની રોયે કરણની દીકરી સાથે સમય વિતાવ્યો અને ખૂબ મસ્તી પણ કરી … Read More

 • death
  ઈશી મા છોડી શકે છે ‘યે હૈ મહોબ્બતેં’

  વિખ્યાત ટીવી બહુ દિવ્યાંકા ત્રિપાઠી ઉર્ફે ઈશિ મા ‘યે હૈ મહોબ્બતેં’ છોડે એવી સંભાવના છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, શોમાં એક ટ્વિસ્ટ આવશે, જેમાં ઈશિતા ભલ્લાનું મોત થઈ જશે. આ સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, તેની પાછળનું કારણ એક વીડિયો છે. જેમાં શોના ક્રિએટિવ ડિરેક્ટર સંદિપ સિકંદ અને એકતા કપૂર ઈશિતાના મોત … Read More

 • _MG_1589_1_1
  ઝીના શો બિન કુછ કહેના સમીર અરોડાને પોતાનો પરિવાર જ ન ઓળખી શક્યો!!!

  Read More

 • deepika
  ‘દિયા ઔર બાતી…’ની સંધ્યાએ વેડિંગ એનિવર્સરીની ઉજવણી કરી

  દિયા ઔર બાતી હમમાં સંધ્યા બિંદણીની ભૂમિકા ભજવીને જાણીતી બનેલી દીપિકા સિંહની બીજી મેના રોજ ત્રીજી વેડિંગ એનિવર્સરી હતી. આ એનિવર્સરીને એન્જોય કરતા દીપિકાએ વેડિંગ એનિવર્સરી પર પતિ સાથેની તસવીર શેર કરી હતી. જો કે હાલમાં દીપિકા પ્રેગ્નન્ટ છે અને તેને ટીવીમાંથી બ્રેક લીધો છે. હાલમાં દીપિકા સિંહ પ્રેગ્નન્સી પીરિયડને ફૂલ એન્જોય કરી રહી છે. … Read More

Most Viewed News